vaccine registration

ગુજરાતના એકમાત્ર રશિયન વેક્સીન આપતા સેન્ટરની ડિમાન્ડ વધી, અન્ય રાજ્યોમાંથી આવી રહ્યાં છે લોકો

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો કોરોનાની 'સ્પુતનિક' રશિયન રસી મૂકાવવા માટે ગુજરાતના સુરતમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા પણ તૈયાર છે. 'સ્પુતનિક' રસી (sputnik v vaccine) માટે મુંબઈના 90 લોકોએ સુરત કિરણ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન (vaccination) કરાવ્યુ છે. અન્ય રાજ્યોમાંથી 500 થી વધુ લોકો રશિયન વેક્સીન પર ભરોસો કરી સુરતમાં રશિયન સ્પુતનિક વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.

Jul 17, 2021, 10:09 AM IST

અમદાવાદના ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ, વેક્સીન લેવા કરે છે લોકોની મદદ

હાલ કોરોના મહામારીમાં વેક્સિન લેવી એ દરેકની પ્રાથમિકતા છે. વેક્સીન લેવી જરૂરિયાત બની ગઈ છે. આવામાં અમદાવાદના ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના તેમજ દિવ્યાંગ લોકોને વેક્સીન અપાવવામાં મદદ કરાશે. સાથે જ વેક્સીન લેવા અંગે કેટલાક લોકોમાં પ્રવર્તી રહેલી અંધશ્રદ્ધા, ડર અને ભ્રમને દૂર કરવાનો આ ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરાયો છે.

Jun 6, 2021, 03:48 PM IST

વેક્સીનને અંધશ્રદ્ધા સાથે જોડતું રાજકોટ કલેક્ટરનું મોટું નિવેદન, કહ્યું-આ કારણે લોકો રસી નથી મૂકાવતા

  • રાજ્યમાં સૌથી ઓછા રસીકરણવાળા પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે
  • રાજકોટ કલેક્ટરે કહ્યું, ગામડાના યુવાનોને સરકારના આદેશ બાદ વેક્સિનેશન શરૂ કરવામાં આવશે

Jun 3, 2021, 01:03 PM IST

રાજકોટમાં મંદ ગતિએ ચાલી રહ્યું છે વેક્સીનેશન, સૌથી ઓછા રસીકરણવાળા 5 જિલ્લામાં સામેલ

  • રાજકોટમાં ધીમી ગતિએ ચાલુ રહેલા વેક્સીનેશન પાછળ શું કારણ છે તે તો તંત્ર જ બતાવી શકશે
  • રાજકોટ જિલ્લાના 145 જેટલા ગામ કોરોનામુક્ત બન્યા છે. છેલ્લા 3 સપ્તાહમાં એક પણ પોઝિટિવ ન આવતા હાશકારો થયો

Jun 2, 2021, 10:41 AM IST

સરકારના વેક્સીનેશન અભિયાનમાં વડોદરાના આ 11 મિત્રોનો છે મોટો ફાળો

  • આ વિદ્યાર્થીઓને પોતાને રજિસ્ટ્રેશનમાં ચાર દિવસ લાગતા તેઓએ અન્ય લોકોની મદદ કરવાનો વિચાર આવ્યો હતો. હાલ વડોદરાના આ 11 વિદ્યાર્થીઓના આ ગ્રુપની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે

May 30, 2021, 03:05 PM IST

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં કોવીન એપ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત

રાજ્યમાં કોરોના કહેર ઓછો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં એવા સમચાર સામે આવ્યા છે કે, 18 થી 45 વર્ષના લોકોએ રસી મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન જરૂરી નથી તેઓ સ્થળ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી રસી લઈ શકશે

May 24, 2021, 03:57 PM IST

Big News: 18થી 44 વર્ષના લોકોના રસીકરણ માટે મહત્વના સમાચાર, કોરોના રસી લેવા માટેનો નિયમ બદલાયો

પહેલા 18થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી રહેતી હતી. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિયમને બદલી નાખ્યો છે. 

May 24, 2021, 02:27 PM IST

તંત્રના નિયમોને ઘોળીને પી ગયા રાજકોટવાસીઓ, વેક્સીન લેવા બોગસ ટોકન બનાવ્યા

બોગસ ટોકન બનાવી કોરોના વેક્સીન લેવાનું કારસ્તાન રાજકોટથી ઝડપાયું છે. શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીગ કમિટી ચેરમેન પાસે ટોકનની ફરિયાદ પહોંચી હતી. 18 વર્ષથી ઉપરના યુવાવર્ગને રજિસ્ટર્ડ ન થતાં બોગસ ટોકનનો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગના કેન્દ્રો પર બોગસ ટોકનની તપાસ કરવા મેયર દ્વારા આદેશ કરાયા છે. 

May 13, 2021, 08:42 AM IST

પૂરજોશમાં ચાલી રહેલા વેક્સીનેશન વચ્ચે જાણો ગુજરાતમાં કેટલા વેક્સીનના ડોઝનો બગાડ થયો

  • અત્યાર સુધી 1,48,70,490 વેક્સીન ડોઝ રાજ્ય સરકારને કેન્દ્ર પાસેથી મળ્યા છે. જે પૈકી 1,40,38,052 વેક્સીન ડોઝનો રાજ્ય સરકારે વપરાશ કર્યો છે

May 11, 2021, 04:29 PM IST

આવતીકાલથી ગુજરાતમાં વેક્સીનેશનની શરૂઆત, સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લાને મળશે પહેલો લાભ

  • રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર તેમજ 45 થી વધુની વયના નાગરિકો મળીને 1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે

Apr 30, 2021, 03:17 PM IST

Registration for Vaccine: 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે, જાણો સમગ્ર વિગતો

આ તબક્કામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 18થી વધુ ઉંમરના લોકોએ રસી લેવા માટે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

Apr 28, 2021, 06:57 AM IST