vadgam

પાલનપુરમાં ધોધમાર વરસાદથી કાગળની જેમ તૂટ્યો પુલ, જુઓ Live Video

સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી જ પાલનપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Heavy Rain) થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા

Jun 21, 2021, 01:38 PM IST

Palanpur માં વહેલી સવારથી વરસાદની ધોધમાર એન્ટ્રી, ઠેર ઠેર લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદ તો દાંતા (Danta) અને વડગામમાં (Vadgam) વરસાદી ઝાપટા પડ્યા હતા

Jun 21, 2021, 12:38 PM IST
Markets in Vadgam diocese spontaneously closed to break the chain of Corona transition PT2M23S

કોરોના સંક્રમણની ચેન તોડવા માટે વડગામ પંથકમાં બજારો સ્વયંભૂ બંધ

Markets in Vadgam diocese spontaneously closed to break the chain of Corona transition

Apr 18, 2021, 09:15 PM IST

73 વર્ષના આ દાદા છે 'દેશી સુલતાન', સરળતાથી ઉપાડી લે છે 150 કિલો જેટલું વજન

પાલનપુરની નજીક આવેલા બસુ ગામે રહેતા 73 વર્ષના વૃદ્ધ લાલજીભાઇ જુડાળ માત્ર 4 ધોરણ ભણેલા છે પરંતુ યુવાનીમાં કસરતનો એવો શોખ જાગ્યો કે તે છેલ્લા 50 વર્ષથી નિયમિત કસરત કરી રહ્યા છે. જેથી તેવો આટલી ઉંમરે પણ હૃષ્ટપુષ્ટ છે અને આજદિન સુધી તેમને કોઈ બીમારી સ્પર્શ કરી શકી નથી.

Apr 29, 2020, 05:02 PM IST
Banaskantha: Which Village Is Likely To Suffer From Water Crisis? | Gamdu Jage Che PT3M58S

કયા ગામમાં સર્જાઈ શકે છે જળસંકટ? જુઓ 'ગામડું જાગે છે'

ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગી સહન કરતો રહ્યો છે. ત્યારે સતત કુદરતના પ્રકોપનો ભોગ બની રહેલા બનાસકાંઠા જિલ્લા માટે આગામી સમય પણ ખૂબ જ કપરો સાબિત થવાના એંધાણો અત્યારથી વર્તાઇ રહ્યા છે.પાણીની તંગી સહન કરતાં બનાસકાંઠા જિલ્લાના ત્રણેય મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો નહિવત પ્રમાણમાં છે તો વડગામના મુક્તેશ્વર ડેમમાં પાણી બિલકુલ ઓછું હોવાના લીધે આગામી સમયમાં વડગામ તાલુકામાં મોટું જળ સંકટ સર્જાઈ શકે છે.

Aug 9, 2019, 08:30 PM IST

જિજ્ઞેશ મેવાણીને બોલાવવાનો વિવાદ : H.K આર્ટસ કોલેજના પ્રિન્સીપાલે આપ્યું રાજીનામુ

અમદાવાદની પ્રખ્યાત એચ.કે આર્ટસ કોલેજમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને બોલાવવાના મુદ્દે હવે કોલેજના પ્રિન્સીપાલ હેમંત શાહે રાજીનામુ આપ્યું છું. જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાનાર વાર્ષિકોત્સવ કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં આચાર્યપદેથી ટ્રસ્ટી મંડળને રાજીનામુ ધર્યું હતું. 

Feb 11, 2019, 03:15 PM IST

વડગામ: રસ્તાનાં મુદ્દાને લઇ ગ્રામજનોએ આપી આત્મવિલોપનની ચિમકી

આઝાદીનાં વર્ષો બાદ ગામમાં રોડ મંજૂર થયો પણ વનવિભાગે રોડનું કામ અટકાવી દેતાં ગ્રામજનો રોષે ભરાયા છે.

Dec 14, 2018, 05:30 PM IST

નફરત ફેલાવવા નહી પ્રેમ વહેંચવા આવ્યો છું : જીત બાદ જીજ્ઞેશ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાનાં વડગામ સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા જીગ્નેશ મેવાણીનો વિજય થયો હતો. પહેલા મેવાણીએ પોતાનાં ટ્વિટમાં પ્રચાર અભિયાનમાં તેમની મદદ કરનારા તમામ બિનકાયદેસર સંગઠનો અને રાજનીતિક દળોનો આભાર વ્યક્ત કર્યો. તેનાં થોડા સમય બાદ કરેલા ટ્વિટમાં જિગ્નેશે લખ્યું કે, નફરત ફેલાવવા માટે નહી પ્રેમ લૂંટાવવા માટે આવ્યો છું, મનની વાત કરવા માટે નહી જનતાની વાત સાંભળવા માટે આવ્યો છું.

Dec 18, 2017, 07:01 PM IST

VIDEO: જિજ્ઞેશ મેવાણીએ પોસ્ટ કર્યો એવો વીડિયો કે જોઈને BJPને લાગશે આંચકો

ગુજરાત વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે

Dec 8, 2017, 01:50 PM IST