puducherry

Village Of Cooks તરીકે જાણીતુ છે Puducherry નું એક ગામ, દરેક ઘરમાં પુરૂષો સંભાળે છે કિચન

પુડુચેરીમાં સ્થિત કલાયુર ગામ (Kalayur Village) માં પુરૂષોને કિચનના રાજા  (Kitchen King) માનવામાં આવે છે. 5 સદી એટલે કે 500 વર્ષોથી અહીં રસોઈઘરોમાં પુરૂષોનો દબદબો છે. 
 

Jun 5, 2021, 04:55 PM IST

Assembly Election 2021: કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પહેલીવાર ખીલશે કમળ!, ટ્રેન્ડમાં ભાજપ ગઠબંધન આગળ

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી (Puducherry Assembly Election 2021)માં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપના પક્ષમાં જતા જોવા મળી રહ્યા છે.

May 2, 2021, 01:19 PM IST

Assembly elections: નડ્ડાના ઘરે ભાજપની કોર ગ્રુપની બેઠક, ઉમેદવારોના નામ પર ચર્ચા

ચાર રાજ્યો અને એક કેંદ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણી (Assembly elections) ને ધ્યાનમાં રાખતા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટી (BJP) ની ચૂંટણી સમિતિની દિલ્હીમાં આજે બેઠક યોજાશે.

Mar 13, 2021, 12:33 PM IST

Amit Shah એ રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- મત્સ્ય મંત્રાલય બન્યું ત્યારે તમે રજા ઉપર હતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે પુડ્ડુચેરી (Puducherry) ના કરાઈકલમાં જનસભા સંબોધી. કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને દાવો કર્યો કે પુડ્ડુચેરીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે.

Feb 28, 2021, 02:11 PM IST

Puducherry માં રાષ્ટ્રપતિ શાસન લાગૂ, બહુમત ન હોવાથી કોંગ્રેસે ગુમાવી હતી સત્તા

કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર પડ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે. 

Feb 25, 2021, 07:43 PM IST

PM Modi એ ઉત્તર દક્ષિણવાળા નિવેદન પર રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- ખોટું બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ વિજેતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશ  પુડ્ડુચેરીમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને પણ સંબોધન કર્યું અને તેમા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના ઉત્તર-દક્ષિણવાળા નિવેદનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસની ભાગલા પાડો, ખોટું બોલો અને રાજ કરોની નીતિ છે. તેઓ ખોટું બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે. 

Feb 25, 2021, 02:10 PM IST

Puducherry માં PM Narendra Modi જનસભાને કરશે સંબોધન

પ્રધાનમંત્રી કરાઇકલ જિલ્લાને આવરી લેતા 56 કિમી લંબાઇની 4 માર્ગી NH-45-A પરિયોજના “વિલ્લુપુરમથી નાગપટ્ટીનમ પરિયોજનામાં સતનાથપુરમ – નાગપટ્ટીનમ પેકેજ”નો શિલાન્યાસ કરશે. આ પરિયોજના માટે અંદાજે રૂપિયા 2426 કરોડનો મૂડી ખર્ચ થશે.

Feb 24, 2021, 11:44 PM IST

Puducherry માં લાગશે President Rule, કેંદ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી

બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સંવાદદાતાઓને જણાવ્યું કે પુડુચેરી (Puducherry) માં સત્તારૂઢ દળના કેટલાક ધારાસભ્યોના પાર્ટીથી અલગ થયા બાદ નારાયણસામી નીત સરકારે રાજીનામું આપી દીધું છે.

Feb 24, 2021, 06:32 PM IST

PM Modi આવતીકાલે તમિલનાડુની લેશે મુલાકાત, ન્યૂ થર્મલ પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને કરશે અર્પણ

આ ખાણોમાં લિગ્નાઇટનો ભંડાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી આ પરિયોજના માટે લિગ્નાઇટની જરૂરિયાત આજીવન પૂરી પાડી શકાશે. આ પ્લાન્ટ 100% રાખના ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

Feb 24, 2021, 05:24 PM IST

એક સમયે 21 રાજ્યોમાં જેની સરકાર હતી, તે આજે આ કારણે માત્ર 3 રાજ્યમાં સમેટાઈ

પુડુચેરીમાં સરકાર ગુમાવ્યા પછી કોંગ્રેસે દક્ષિણ ભારતમાં કર્ણાટક પછી બીજું રાજ્ય ગુમાવી દીધું છે. એક સમયે કોંગ્રેસના મજબૂત ગઢના રૂપમાં જાણીતા દક્ષિણ ભારતમાં આજે પાર્ટી બધા રાજ્યોમાં સત્તામાંથી બહાર થઈ ગઈ છે.

Feb 22, 2021, 05:08 PM IST

Puducherry માં કોંગ્રેસની સરકાર પડી, CM નારાયણસામી બહુમત સાબિત કરવામાં નિષ્ફળ 

Puducherry CM V. Narayanasamy Loses Trust Vote: કોંગ્રેસના હાથમાંથી આજે વધુ એક રાજ્ય સરકી ગયું. પુડ્ડુચેરીની વિધાનસભામાં આજે થયેલી ફ્લોર ટેસ્ટમાં સીએમ નારાયણસામી બહુમત મેળવવામાં નિષ્ફળ ગયા.

Feb 22, 2021, 11:54 AM IST

Puducherry ના ઉપરાજ્યપાલ પદેથી હટાવવામાં આવ્યા કિરણ બેદી, રાષ્ટ્રપતિ ઓફિસ તરફથી આદેશ જારી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઓફિસ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી કિરણ બેદીને હટાવી દેવામાં આવ્યા છે. 
 

Feb 16, 2021, 10:01 PM IST

5 કરોડ રૂપિયામાં PM Narendra Modi ને મારવા માટે તૈયાર, Facebook પર લખી પોસ્ટ

પોડેંચેરી (Puducherry) પોલીસના અનુસાર આરોપી ઓળખ સત્યનંદમ (Sathyanandam) ના રૂપમાં થઇ છે. તે આર્યનકુપ્પમ (Aryankuppam) ગામનો રહેવાસી છે અને એક રિયલ એસ્ટેટનો બિઝનેસમેન છે.

Feb 6, 2021, 09:18 AM IST

ભારતના આ સ્થળ પર આવીને સ્વર્ગ જેવી શાંતિની અનુભૂતિ થશે તેની ગેરેન્ટી

ઉત્તર ભારતમાં મોસમના બદલાતા મિજાજની વચ્ચે તમે વેકેશન એન્જોય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હશો. આ વખતે જો તમે ખાસ વેકેશનની શોધ કરી રહ્યા છો, તો દક્ષિણ ભારતના પોંડિચેરી જવાનું જરૂર પ્લાનિંગ કરો. અહીં તમે બદલાતા મોસમની સાથે આધ્યાત્મિકતાના શીર્ષ સ્થાન શ્રી અરવિંદ આશ્રમમાં પણ કેટલાક દિવસો રોકાઈ શકો છો. ફ્રેન્ચ આર્કિટેક્ચવાળા આ સુંદર શહેરમાં તમને ફરવાના અનેક ઓપ્શન મળી રહેશે.

Nov 11, 2018, 04:04 PM IST

VIDEO: કિરણ બેદી અને AIADMK ધારાસભ્યની વચ્ચે મંચ પર બોલાચાલી

પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી અને અન્નાદ્રમુક ધારાસભ્ય અનબાલાગનની વચ્ચે મહાત્માગાંધી જયંતી પ્રસંગે આયોજીત એક સરકારી કાર્યક્રમમાં મંચ પર જ બોલાચાલી થઇ ગઇ

Oct 2, 2018, 04:54 PM IST

મુંબઈનો ઓલરાઉન્ડર અભિષેક પટેલ પુડુચેરી માટે રમશે રણજી ટ્રોફી

નાયરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, મારી પુડુચેરી ટીમ સાથે વાત ચાલી રહી હતી. 

Aug 21, 2018, 04:55 PM IST

પુડ્ડુચેરીના મંત્રીએ 'આ' મહત્વના મુદ્દે ઠાલવી વ્યથા, કહ્યું- 'જ્યારે પણ દિલ્હી જાઉ છું ત્યારે...'

વધુ ભાષાઓ શિખવા પર ભાર મુકતા પુડ્ડુચેરીના મંત્રી એમ કંડાસામીએ કહ્યું કે હિંદીમાં વાત ન કરી શકવાના કારણે તેઓ જ્યારે પણ દેશની રાજધાની દિલ્હી જાય છે ત્યારે ખુબ અસુવિધાઓનો સામનો તેમણે કરવો પડે છે. 

Jul 18, 2018, 12:23 PM IST