vodafone idea 0

Vi એ લોન્ચ કર્યો 99 અને 109 રૂપિયાવાળો પ્લાન, એરટેલ અને જીયોને આપશે ટક્કર

રિલાયન્સ જીયો અને એરટેલને ટક્કર આપવા માટે વોડાફોન-આઈડિયાએ સસ્તી કિંમતના બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. 
 

Jul 1, 2021, 04:04 PM IST

Vodafone-Idea નો આ છે Unlimited 4G ડેટા પ્લાન, જાણો કેવી રીતે મળશે ફાયદો

એડ ઓન બંડલ 699 રૂપિયાની વેલિ઼ડિટી  6 મહિના માટે છે. તેને સિલેક્ટેડ યૂઝર્સ માત્ર 117 રૂપિયા દર મહિને ચૂકવીને તેમના પોસ્ટપેડ પ્લાનને અનલિમિટેડ 4G ડેટા પ્લાન બનાવી શકે છે.

Jun 24, 2021, 12:11 AM IST

JIO 329 ના રિચાર્જમાં આપી રહ્યું છે આ ઓફર, આજે જ કરાવો સ્પેશિયલ રિચાર્જ

JIO કંપની માત્ર 329 રૂપિયાના રિચાર્જમાં 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ, ઈન્ટરનેટ અને 100 SMSની સ્કીમ આપી રહ્યું છે. જ્યારે વોડાફોન-આઈડિયા અને એરટેલ જેવી કંપનીઓના પ્લાન જિયોની સરખામણીએ મોંઘા છે.

Apr 17, 2021, 01:56 PM IST

એક મહિના માટે સૌથી સસ્તા રિચાર્જ, જાણો Jio, Airtel, BSNL અને VI ના પ્લાન

એક મહિનાની વેલિડિટી સાથે મળનાર આ પ્લાનમાં તમામ કંપનીઓ તમને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા આપી રહી છે. આવો આ પ્લાન વિશે વિગતવાર જાણીએ. 
 

Mar 23, 2021, 03:23 PM IST

300 રૂપિયામાં મેળવો દરરોજ 4GB ડેટા, આ કંપનીઓ આપી રહી છે ઓફર

આજકાલ ઇન્ટરનેટના વધતા ઉપયોગને કારણે યૂઝર્સને વધુ ડેટાવાળા પ્લાન ખુબ પસંદ આવી રહ્યાં છે. આજે અમે તમને એરટેલ, વોડાફોન અને જીયોના દમદાર ફાયદા આપતા પ્લાન વિશે માહિતી આપીશું. 

Mar 13, 2021, 07:03 PM IST

Mobile Recharge: હવે મોંઘા થશે મોબાઇલ રિચાર્જ પ્લાન, કંપનીઓ વધારી શકે છે ટેરિફ

હવે આ ખુશી જલદી સમાપ્ત થવાની છે, કારણકે હવે યૂઝર્સને ડેટા અને વોયસ કોલિંગ માટે પહેલાથી વધુ રકમ ચુકવવી પડશે. માનવામાં આવી રહ્યું છે કે નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ હવે મોબાઇલ ટેરિફની કિંમત વધારવાની છે.

Feb 16, 2021, 03:38 PM IST

આ પ્રીપેડ પ્લાનમાં મળશે 270GB હાઈ-સ્પીડ ડેટા, છ મહિના સુધી નહીં કરવું પડે રિચાર્જ

રિલાયન્સ જીયો અને એરટેલથી અલગ વોડાફોન-આઈડિયાની વાત કરીએ તો તે પોતાના યૂઝર્સને 6 મહિનાની વેલિડિટી વાળા પ્લાન પણ ઓફર કરી રહી છે. આ પ્લાન્સની કિંમત 1197 રૂપિયા છે. આ પ્લાન ઘણા ખાસ ફીચર્સની સાથે આવે છે. 

Feb 6, 2021, 03:35 PM IST

માત્ર 2.08 રૂપિયામાં દરરોજ 1 GB ડેટા, વોડાફોન-આઇડિયા Viનો દમદાર પ્રીપેડ પ્લાન

જો તમે વીઆઈનું 699 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 4 GB ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને Vi Movies & TV appનું સબ્સક્રિપ્શન મળે છે. 
 

Jan 15, 2021, 08:08 PM IST

જાણો કઇ કંપની ઓછા ભાવમાં આવે છે વધુ ડેટા, કયો પ્લાન છે બેસ્ટ

દેશમાં લોકડાઉન લાગૂ થયા બાદથી લોકો વચ્ચે ઇન્ટરન્ટ (Internet) નો ઉપયોગ ખૂબ વધી ગયો છે. યૂટ્યૂબ (YouTube), ફેસબુક (Facebook), ઇંસ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ પહેલાં કરતાં વધુ થવા લાગ્યો છે.

Aug 22, 2020, 11:23 AM IST

84 દિવસનો મોબાઇલ રિચાર્જ પ્લાન, જાણો ક્યો પ્લાન છે તમારા માટે બેસ્ટ

એરટેલ, રિલાયન્સ જીયો અને વોડાફોનના 84 દિવસના ખાસ પ્લાન છે, જાણો ક્યા પ્લાનમાં તમને શું લાભ મળશે. 
 

Aug 12, 2020, 02:06 PM IST

વોડાફોન-આઇડિયાએ બાકી સ્પેક્ટ્રમ ફીના 3043 કરોડ, એરટેલે 1950 કરોડ રૂપિયા ચુકવ્યા

સરકારે ટેલીકોમ સેક્ટરને રાહત આપવા માટે પાછલા વર્ષે જાહેરાત કરી હતી કે સ્પેક્ટ્રમ ફીની ચુકવણીમાં બે વર્ષ સ્થગન કાળ (મોરેટોરિઅમ) આપવામાં આવશે. 
 

Mar 3, 2020, 04:42 PM IST