हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Widow
Widow News
Rajkot
લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો; વાસણ ધોવા બાબતે ધાતકી હત્યા
રાજકોટના રૈયા રોડ પર આવેલા RMC આવસ ક્વાર્ટરમાં 306 નંબરના બ્લોકમાં રહેતા ઇલાબેન ઉર્ફે કિરણ સોલંકીની હત્યા કરવામાં આવી છે. મૃતક ઇલાબેન સોલંકી અહીં તેના પ્રેમી સંજય ભારથી ગોસાઈ સાથે રહેતા હતા. આજે સવારે ઇલાબેનની નાની બહેને ફોન કર્યો પરંતુ ફોન રિસીવ ન થતા તે ઘરે આવી હતી.
Mar 20,2024, 19:23 PM IST
Hindu Marriage Act
બીજી પત્ની પતિના પેન્શનની નથી રહેતી હકદાર : સંતાનને પણ થાય છે અન્યાય
Husbands pension:ભારતમાં પતિ-પત્નીના સંબંધોને સૌથી પવિત્ર માનવામાં આવે છે. એકવાર બંને એકબીજાનો હાથ પકડી લે છે, તેઓ 7 જન્મો સુધી સાથે રહેવાનું વચન આપે છે. મહારાષ્ટ્રના નાગપુરથી સંબંધિત એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભારતીય સેનાના એક જવાનના મૃત્યુ બાદ તેના પેન્શનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.
Nov 3,2023, 17:15 PM IST
second marriage
જો પત્ની ઘર છોડે તો પતિએ બીજા લગ્ન માટે કેટલા વર્ષ રાહ જોવી પડશે, જાણો શું છે કાયદો
Second Marriage in India: નાગપુરથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સેનાના એક જવાને તેની પહેલી પત્ની પાસે છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કર્યા હતા. હવે પેન્શનને લઈને વિવાદ છે. ચાલો જાણીએ કાયદો શું કહે છે?
Nov 3,2023, 17:03 PM IST
Agra
હવે તો હદ થઈ! વિધવા પુત્રવધૂને પ્રોપર્ટી ન આપવી પડે એટલે 58 વર્ષની સાસુએ દીકરો જણ્યો
Property: આગ્રાના સૈયા વિસ્તારમાં રહેતી એક યુવતીએ જણાવ્યું કે તેના લગ્ન ચાર વર્ષ પહેલા કમલા નગરમાં થયા હતા. તેનો પતિ જીમ ચલાવતો હતો. પતિ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. તેના પતિનું બે વર્ષ પહેલા હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.
May 23,2023, 21:15 PM IST
Bombay High Court
મોટર ક્લેમના દાવામાં મોટો ચુકાદો, વિધવાના પુન:લગ્ન કરે તો પણ વળતર મેળવવા માટે હકદાર
હાઈકોર્ટે હાલમાં જ મોટર ક્લેમના એક કેસમાં જણાવ્યું કે વિધવાએ બીજા લગ્ન કર્યા હોવાથી તેને મોટર વ્હીકલ એક્ટ હેઠળ વળતર આપવાની ના ન પાડી શકાય. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Apr 1,2023, 10:14 AM IST
Widow
HC નો ચુકાદો, વિધવા દીકરીની જેમ વિધવા પુત્રવધુ પણ સરકારી નોકરીમાં અનુકંપાને લાયક
Rajasthan High Court: સરકારી નોકરી માટે હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જેને પગલે ઘણા કેસોમાં ફેરફાર થઈ જશે. રાજસ્થાન હાઈકોર્ટે અનુકંપા નિયુક્તિને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. વિધવા પુત્રવધૂ (પુત્રવધૂ)ને પણ વિધવા પુત્રીની જેમ જ આશ્રિત માનીને નિમણૂક માટે લાયક ગણવામાં આવે...
Jan 9,2023, 14:25 PM IST
supreme court
2002 રમખાણો મુદ્દે જાકીયા જાફરીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટ દ્વારા જાકીયા જાફરીની અરજી આખરે ફગાવી દેવામાં આવી હતી. પૂર્વ કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના પત્ની જાકીયા જાફરી સીટ અને તત્કાલીન મુખ્યમંત્રી સહિત અનેક લોકોની આ તોફાનોમાં સંડોવણી હોવાની અને સીટ દ્વારા તેમને છાવરવામાં આવ્યા હોવાના મુદ્દે વર્ષોથી કોર્ટમાં લડત આપી રહ્યા હતા. જો કે ગત્ત સુનાવણી દરમિયાન તેમણે જ પોતાના નિવેદનમાં મોટુ પરિવર્તન કરતા આખરે સુપ્રીમ કોર્ટે અરજીને ડિસમિસ કરી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સીટ દ્વારા પીએમ મોદીને અપાયેલ ક્લિનચીટને પડકારી હતી.
Jun 24,2022, 10:52 AM IST
chattisgarh
હું જીવિત છું...એવું કહેવા દર છ મહિને 95 વર્ષના માજીને ખાવો પડે છે 700કિ.મી.નો ધક્કો
95 વર્ષીય વૃદ્ધાએ માત્ર 6000 રૂપિયાના પેન્શન માટે દર 6 મહિને છત્તીસગઢના બિલાસપુરથી ઉત્તર પ્રદેશના બલિયાનો ધક્કો ખાવો પડશે.
May 22,2022, 16:36 PM IST
chattisgarh
છત્તીસગઢના 95 વર્ષીય વૃદ્ધાએ 6000 ના પેન્શન માટે દર 6 મહિને બલિયા ખાવો પડે છે ધક્કો
છત્તીસગઢના બિલાસપુરના લલિતા દેવી નામના 95 વર્ષીય વૃદ્ધા માત્ર 6000 રૂપિયાનું પેન્શન લેવા માટે છેલ્લા 20 વર્ષથી દર 6 મહિને ઉત્તરપ્રદેશના બલિયા જાય છે. આ ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓમાં હડકંપ મચ્યો છે
May 20,2022, 16:09 PM IST
Ahmedabad
અમદાવાદમાં વિધવા મહિલાએ ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ નહી કરતા યુવકે કર્યો એવો કાંડ કે..
ઈન્સ્ટાગ્રામ પર મોકલેલી રિકવેસ્ટ રિજેક્ટ કરતા યુવકે બદલો લેવાના ઈરાદે એવું કૃત્ય કર્યું કે હવે આરોપીને જેલ સળીયા ગણવાનો વખત આવ્યો છે. સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ આશિષ ગોધવાણી છે. તેને ડિવોર્સી મહિલાને ગંદી અને બિભત્સ ગાળો લખી મેસેજ કર્યા હતા. તે કરવા પાછળનું કારણ માત્ર એટલું હતું, કે યુવતીએ તેની રિકવેસ્ટ સ્વીકારી ન હતી. માટે આરોપીએ દિપા ટેકવાની નામનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીને બિભત્સ મેસેજ મોકલ્યા હતા.
May 15,2022, 19:24 PM IST
London
આ મહિલાએ 100થી વધુ પરણિત પુરુષો સાથે બનાવ્યાં સંબંધ, કારણ ખુબ ચોંકાવનારું
એક મહિલાનું કહેવું છે કે તેને લગભગ 100 પરણિત પુરુષો સાથે અફેર હતું. ધ મિરરના રિપોર્ટ મુજબ લંડનમાં રહેતી આ 47 વર્ષની મહિલા ગ્વેનીથ લીએ આટલા બધા અફેર માટે પોતાના 'ચીટિંગ જીન્સ'ને જવાબદાર ઠેરવ્યાં છે.
Dec 23,2019, 11:58 AM IST
Trending news
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ