Pcos 5 Early Symptoms: મહિલાઓમાં જોવા મળતી હોર્મોનલ સમસ્યાઓમાંથી એક PCOS પણ છે. આ સમસ્યાના લક્ષણો શરુઆતથી દેખાવા લાગે છે પરંતુ મોટાભાગની મહિલાઓ તેને ઈગ્નોર કરી દેતી હોય છે જેના કારણે PCOS ની સમસ્યા ગંભીર બની જાય છે. આ 5 લક્ષણો કયા છે ચાલો તમને જણાવીએ.
UTI Symptoms In Female: યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન મહિલાઓને થતી સમસ્યા છે. આ સમસ્યા પુરુષોને પણ થઈ શકે છે પરંતુ મહિલાઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે. ગરમી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે પેશાબ સંબંધિત આ 5 સમસ્યા થતી હોય તો તેને ગરમીના કારણે થતી તકલીફ સમજવાની ભુલ ન કરવી. યુટીઆઈમાં જો સમયસર સારવાર ન લેવામાં આવે તો આ ઈન્ફેકશન કિડનીને પણ અસર કરી શકે છે.
Stretch Marks: ગર્ભાવસ્થામાં શરીર પર થતા સ્ટ્રેચ માર્કસ 4 હેલ્થ કંડીશનમાં વકરી જાય છે. પ્રેગ્નન્સીમાં સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાને કેવી રીતે કંટ્રોલ કરવી ચાલો જાણીએ.
Uterus Problems Causes And Symptoms: ગર્ભાશયમાં ખરાબી વધવા લાગે તો તેના કારણે ગંભીર રોગ પણ થઈ શકે છે. ગર્ભાશયમાં જ્યારે સમસ્યા થવાની શરુઆત થાય ત્યારે મહિલાઓને સંકેત મળે છે. આ સંકેતને ઈગ્નોર ન કરવા જોઈએ.
Wellness Tips: 30 વર્ષ પછીના સમયમાં સ્ત્રીએ પોતાના સ્વાસ્થ્યને લઈ વધારે જાગૃત થવું જોઈએ. કારણ કે 30 વટાવ્યા પછી એવો સમય શરુ થાય છે જેમાં બેદરકારી રાખવામાં આવે તો ગંભીર બીમારી થઈ શકે છે. તેની સામે જો સમયાંતરે 4 મેડિકલ ટેસ્ટ કરાવી લેવામાં આવે તો ગંભીર બીમારીનો ભોગ બનતા બચી જવાય છે.
Wellness Tips For Women: હીમોગ્લોબિન લેવલ ઓછું હોય તો તેને દવા વિના નેચરલી વધારવામાં મદદ કરે તેવી 4 વસ્તુઓ વિશે આજે તમને જણાવીએ. આ 4 વસ્તુઓને લોહી બનાવવાનું મશીન પણ કહી શકાય કારણ કે આ વસ્તુઓ ઝડપથી હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. મહિલાઓએ આ વસ્તુઓ ડાયટમાં એડ કરવી જ જોઈએ.
Black Raisins Benefits For Female: મહિલાઓને 30 વર્ષની ઉંમર પછી અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓનો દવા વિના ઈલાજ કરવો હોય તો રોજ સવારે પાણીમાં પલાળેલી કાળી દ્રાક્ષ ખાવાનું શરુ કરી દો. કાળી દ્રાક્ષ ખાવાથી શરીરને એવા ફાયદા થશે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય.
Couple Goal: 40 વર્ષની ઉંમરે મહિલાના શરીર અને વિચારોમાં ઘણા ફેરફારો થતા હોય છે. આ સમયે તેની ઈચ્છાઓ પણ બદલી જાય છે. 40 ની ઉંમર પછી દરેક મહિલાઓના મનમાં હોય કે તેનો પતિ તેની આ 4 ઈચ્છાઓને પુરી કરે. આ 4 ઈચ્છાઓ કઈ છે ચાલો જાણીએ.
Women Health: બાળકને જન્મ આપ્યા પછી મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. આ ફેરફાર દરમિયાન તેને કેટલીક પરેશાનીઓ પણ સહન કરવી પડે છે. તેમાંથી 4 સમસ્યા એવી છે જે લગભગ દરેક મહિલાને સહન કરવી પડે છે. આ 4 સમસ્યા વિશે દરેક સ્ત્રીને ખબર હોવી જોઈએ.
Women Health: મહિલાઓ પોતાને થતી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાને સામાન્ય ગણી ઈગ્નોર કરતી હોય છે જેમકે વધારે પ્રમાણમાં વાળ ખરવા, વજનમાં વધારો થવો, સ્કિન પર થતા ફેરફાર. પરંતુ એક ઉંમર પછી દેખાતા આ સમસ્યાઓ ગંભીર હેલ્થ પ્રોબ્લેમનું લક્ષણ પણ હોય શકે છે.
Pumpkin Seeds Benefits For Women: કોળાના બીજ ફાયદાકારક છે. ખાસ કરીને 30 વર્ષથી વધુની વયની મહિલાઓ માટે આ બીજ વરદાન સાબિત થાય છે. રોજ 1 થી 2 ચમચી આ બીજ ખાવાથી મહિલાઓને 5 સૌથી મોટા ફાયદા થાય છે. આ ફાયદા કયા છે ચાલો જાણીએ વિગતવાર.
Menopause Symptoms: મહિલાઓને મેનોપોઝ દરમિયાન શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમયે તેમના શરીરમાં ઘણા ફેરફાર થતા હોય છે તેથી તેને વધારે કેરની પણ જરૂર પડે છે. સતત થાક, ચિડીયાપણું જેવી સમસ્યા પાછળ કયા કારણ જવાબદાર હોય છે ચાલો જાણીએ.
Best Yoga Asanas for Women: બોલીવુડની અભિનેત્રીઓ જેમકે કરીના કપૂર, મલાઈકા અરોરા, શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ અને સ્લીમ બોડી માટે ફેમસ છે. 40 ની ઉંમર પછી પણ આ અભિનેત્રીઓ એકદમ ફીટ છે. તેઓ એક્ટિવ રહીને ફિટનેસ મેઈન્ટેન કરે છે. 40 પછી બોડીની ફિટનેસ જળવાઈ રહે તે મહિલાઓ આ યોગાસનને રુટીનમાં સામેલ કરી શકે છે.
Yoga poses for Women: યોગ દરેક વ્યક્તિ માટે લાભકારી છે. પરંતુ 5 યોગાસન એવા છે જે મહિલાઓ માટે વરદાન સમાન છે. આ યોગાસન મહિલાઓની ઘણી શારીરિક અને માનસિક સમસ્યાને દુર કરી શકે છે. આ યોગાસનનો અભ્યાસ નિયમિત કરવાથી લાભ જોવા મળે છે.
White Discharge: મહિલાઓને થતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક સમસ્યા છે સફેદ પાણી પડવું. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આ સમસ્યા કયા કારણોને લીધે થાય છે અને તેનો ઈલાજ કેવી રીતે કરવો ચાલો જાણીએ.
Responsibility On Women: ઘર, પરિવાર અને સંબંધોને સાચવવાની અને જાળવવાની જવાબદારી મહિલાઓ પર વધારે હોય છે. આ પ્રકારની જવાબદારી મહિલાઓ માટે સમસ્યા બની જાય છે.જેના કારણે તેમનું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ જાય છે.
Women Health: જો તમારી પણ એક ઉંમર થઈ હોય તો ધીરેધીરે તમારી ઈચ્છાઓ ઓછી થવા લાગે છએ. ઓછી કામવાસના જાતીય પ્રવૃત્તિમાં રસ ઘટવા સાથે સંકળાયેલી છે. જો આ સ્થિતિ 6 મહિના સુધી ચાલુ રહે છે, તો તે તમારા સંબંધોમાં સમસ્યા અથવા તણાવ પેદા કરી શકે છે.
Exercise For Normal Delivery: નોર્મલ ડિલિવરી માટે વ્યાયામ ખુબ જરૂરી છે. જાણો સગર્ભા મહિલાઓ કરવી જોઈએ કઈ કઈ કસરતો? નોર્મલ ડિલીવરી માટે કઈ કઈ કસરતો લાગે છે સૌથી વધુ કારગર?
Uterus cancer: ગર્ભાશયના કેન્સરના મોટાભાગના કેસમાં મોડું થઈ જાય છે કારણ કે મહિલાઓ આ બીમારીના શરુઆતના લક્ષણોને ઇગ્નોર કરે છે. જ્યારે કેન્સર વધી જાય છે ત્યારે તેના વિશે ખબર પડે છે અને પછી સારવાર પણ મુશ્કેલ થઈ જાય છે.
Fibroids:ફાઈબ્રોઈડ હોવાના લક્ષણોની વાત કરીએ તો તેમાં માસિક દરમિયાન હેવી બ્લિડિંગ થવું, પેલવિક એરિયામાં તીવ્ર દુખાવો, પિરિયડ સાયકલ લાંબી હોવી વગેરેનો સમાવેશ થાય છે. જોકે કેટલાક કેસમાં તો તેના કોઈપણ લક્ષણ જોવા મળતા નથી.
Health Tips: રોજના ભોજનમાં અન્ય મસાલાની સાથે હળદરનો પણ ઉપયોગ થાય છે. હળદર ફક્ત એક માસાલો જ નહીં પરંતુ એક ઔષધિ પણ છે. ખાસ કરીને આંબા હળદર મહિલાના સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આંબા હળદર મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દુર થાય છે.
Health Tips: આજના સમયમાં ફર્ટિલિટી સંબંધિત સમસ્યાનો સામનો પુરુષો અને સ્ત્રીઓ બંને કરી રહ્યા છે. ફર્ટિલિટી સંબંધિત સમસ્યાનું એક કારણ શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ હોઈ શકે છે. આ સમસ્યાને દુર કરવામાં દાડમ તમને મદદ કરી શકે છે.