yashwant sinha

2024 માટે Third Front બનાવવાની કવાયત શરૂ? Sharad Pawar ના ઘરે યોજાશે વિપક્ષની બેઠક

મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ બનેલા રાષ્ટ્ર મંચ  (Rashtra Manch) ની બેઠક દિલ્હીમાં શરદ પવારના ઘરે મંગળવારે સાંજે ચાર કલાકે યોજાશે. 

Jun 21, 2021, 03:58 PM IST

West Bengal Election 2021: એક સમયે BJP ના દિગ્ગજ નેતા રહી ચૂકેલા યશવંત સિન્હાને મમતા બેનર્જીએ સોંપી મોટી જવાબદારી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના શાસનના કટ્ટર વિરોધી યશવંત સિન્હાને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા બાદ મોટી જવાબદારી સોંપાઈ છે. યશવંત સિન્હાને તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ સાથે જ યશવંત સિન્હાને ટીએમસીની નેશનલ વર્કિંગ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. સિન્હા પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે 8 તબક્કામાં થનારી ચૂંટણી અગાઉ TMC માં જોડાયા છે. 

Mar 15, 2021, 01:12 PM IST

TMC માં જોડાયા બાદ યશવંત સિન્હાનો દાવો- કંધાર અપહરણકાંડમાં કુરબાની આપવા તૈયાર હતા મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ જામી ગયો છે. ચૂંટણી સમયે પક્ષપલટો કરનાર નેતાની પણ મોસમ ચાલી રહી છે. આ વચ્ચે ભાજપ નેતા યશવંત સિન્હાએ ચૂંટણી પહેલા ટીએમસીનો હાથ પકડી લીધો છે. 
 

Mar 13, 2021, 04:52 PM IST

TMC માં જોડાયા ભાજપના બાગી નેતા, રાજકારણમાં વાપસીનું જણાવ્યું આ કારણ

ભાજપના પૂર્વ નેતા અને કેંદ્રીય મંત્રી રહી ચૂકેલા યશવંત સિંહા (Yashwant Sinha) તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તે આજે કલકત્તામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના મુખ્યાલયમાં પહોંચ્યા. માનવામાં આવી રહ્યું છે કે તે બંગાળની ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજકીય સલાહકાર બનશે. 

Mar 13, 2021, 03:00 PM IST

પુત્ર વિરુદ્ધ કરશો ચૂંટણી પ્રચાર? જાણો યશવંત સિન્હાએ શું આપ્યો જવાબ 

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે બળવાખોર તેવરો અપનાવી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા સક્રિય રીતે મહાગઠબંધનના રાજકારણમાં જોડાઈ ચૂક્યા છે. તેઓ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સત્તા પરથી આવતી રોકવા માટે દરેક કોશિશ કરતા જોવા મળી રહ્યાં છે. ઝારખંડના હજારીબાગમાં તેમણે બુધવારે કહ્યું કે સીટોની વહેંચણીના ફોર્મ્યુલા પર વિપક્ષી દળોની અંતિમ મહોર બાદ જ રાષ્ટ્રીય સ્તર પર પ્રસ્તાવિત મહાગઠબંધન પર અંતિમ નિર્ણય થઈ શકે છે. 

Feb 21, 2019, 11:44 AM IST

ભાજપમાં વિદ્રોહ કરનાર સિંહાનો સુર: હું છુ PM પદને યોગ્ય ઉમેદવાર

યશવંત સિન્હાએ નરેન્દ્ર મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે આઝાદી બાદ પહેલી એવી સરકાર છે કે વિકાસના આંકડાઓ સાથે રમત કરે છે

Jan 22, 2019, 01:10 PM IST

મમતા બેનરજીમાં વડાપ્રધાન બનવા માટેના બધા ગુણ છે: યશવંત સિન્હા

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા યશવંત સિન્હાએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીમાં વડાપ્રધાન બનવાના બધા ગુણ છે. ટીએમસીની સોશિયલ મીડિયા સેલ તરફથી આયોજિત બાંગ્લા મંથન વાર્તા સત્રમાં યશવંત સિન્હાએ ભાજપની કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી અને કહ્યું કે સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે મમતા બેનરજીમાં વિપક્ષી એક્તાનું નેતૃત્વ કરવાની પૂરેપૂરી ક્ષમતા છે. 

Dec 10, 2018, 08:28 AM IST

યશવંત સિન્હાએ PM મોદી-શાહને દુર્યોધન અને દુ:શાસન ગણાવ્યા

ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હાએ ઇવીએમ પર સવાલ ઉઠાવતા લોકોને સાવધાન રહેવાની અપીલ કરી હતી

Oct 11, 2018, 11:41 PM IST

શત્રુઘ્ન સિન્હાએ સરકારવિરોધી રાગ આલાપ્યો, ‘અટલજી વખતે લોકશાહી હતી, આજે તાનાશાહી છે’

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલાઓને લઇ સરકાર પર યશવંત સિંહાએ આડકતરી રીતે પ્રહાર કર્યાં હતા. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવાની જવાબદારી રાજ્યસરકારની હોવાનું યશવંત સિંહાએ જણાવ્યું

Oct 9, 2018, 06:09 PM IST

AAPની રેલીમાં ભાજપના બળવાખોરો, કેજરીવાલે કહ્યું મોદીએ કામ કર્યું કે અમે?

આમ આદમી પાર્ટીની નોએડા રેલી દરમિયાન ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિન્હા અને ભાજપ છોડી ચુકેલા પુર્વ મંત્રી યશવંત સિન્હાએ હાજરી આપી હતી

Sep 8, 2018, 08:49 PM IST

યશવંત સિંહા, શત્રુધ્ન સિંહા અને સુરેશ મહેતા હાર્દિકને મળવા ઉપવાસ છાવણીમાં પહોંચ્યા

અગાઉ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાર્દિકને મળી ચૂક્યા છે, પરંતુ ભાજપના રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતા પ્રથમ વખત પહોંચ્યા

Sep 4, 2018, 04:52 PM IST

હાર્દિકના આમરણાંત ઉપવાસનો 11મો દિવસ, શત્રુધ્ન-યશવંત સિન્હા લેશે મુલાકાત

હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી ખેડૂતોના દેવાની માફી અને પાટીદારોને અનામતની માંગ સાતે તેના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે.

Sep 4, 2018, 09:40 AM IST

શું મુકેશ અંબાણી ભગવાન છે? જાણો, સરકારે શું આપ્યો જવાબ

હજુ શરૂ પણ નથી થઇ ને જિયો ઇન્સ્ટીટ્યૂટ ઓફ એમિનેન્સને ઉત્કૃષ્ઠ સંસ્થાનો દરજ્જો અપાતાં પૂર્વ ભાજપી નેતા યશવંત સિંહાએ કેન્દ્ર સરકાર સામે તીખા પ્રહાર કર્યા છે. જોકે વિવાદીત આ મામલે સરકારે પોતાનો બચાવ પણ કર્યો છે. 

Jul 10, 2018, 04:18 PM IST

EXCLUSIVE- સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો લીક થવો એ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ: યશવંત સિંહા

દેશના પૂર્વ નાણામંત્રી અને વિદેશ મંત્રી હોવાની સાથે સાથે હાલની કેન્દ્રની મોદી સરકારના પ્રખર આલોચક યશવંત સિંહાએ દેશના આર્થિક અને વિદેશ મામલાઓ પર ઝી ન્યૂઝ ડિજિટલ ના ઓપીનિયન એડિટર પીયૂષ બબલે સાથે લાંબી વાતચીત કરી.

Jul 1, 2018, 03:30 PM IST

પોતાના જ પક્ષને શત્રુધ્ન સિન્હાએ ફેંક્યો પડકાર, કહ્યું-હિંમત હોય તો મને કાઢી બતાવો

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા શોટગન અને પટણા સાહિબથી સાંસદ શત્રુધ્ન સિન્હાએ પોતાના જ પક્ષને પડકાર ફેંક્યો છે કે તેઓ તેમને નિષ્કાસિત કરીને બતાવે.

Apr 22, 2018, 08:51 AM IST

બજેટનાં નામે સરકારે માત્ર આંકડાઓની બાજીગરી કરી: યશવંત સિન્હા

ભાજપનાં વરિષ્ઠ નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ ગુરૂવારે રજુ થયેલા કેન્દ્રનાં બજેટને નિરાશાજનક ગણાવ્યું હતું. સિન્હાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, આશા હતી કે આ બજેટ કૃષી અને ગ્રામીણ વિસ્તાર માટે મહત્વપુરણ અને શુભ સમાચાર લઇને આવશે. જો કે કૃષી ક્ષેત્રની સાથે સાથે આ બજેટ શિક્ષણ, સ્વાસ્થય અે રોજગારની દ્રષ્ટીએ નિરાશાજનક રહ્યું. તેમણે કહ્યું કે, આ બજેટમાં ખેડૂતોનાં પાકનાં ભાવ સહિત રૂણ માફી અને સિંચાઇ અંગે કોઇ જ પ્રાવધાન નથી કરવામાં આવ્યું.

Feb 1, 2018, 09:42 PM IST

GST-નોટબંધી મુદ્દે સિન્હા ફરી આક્રમક બન્યાં, મોદી સરકાર પર કર્યા પ્રહારો

ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ એકવાર ફરીથી જીએસટી અને નોટબંધી પર નિવેદન આપીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. 

Nov 24, 2017, 11:33 AM IST