हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yogasan
Yogasan News
Hardik Pandya
હાર્દિક પંડ્યા, વરુણ ધવન જેવી હસ્તીઓ રોજ ભૂલ્યા વગર કરે છે આ 7 યોગાસન, જાણો ફાયદા
યોગ એ સ્વાસ્થ્ય અને શાંતિ બંને માટે ખુબ સારો છે. નિયમિત રીતે યોગાસન કરવાથી શરીર અને મન બંનેને લાભ થાય છે. અમે તમને આજે કેટલાક યોગાસન વિશે જણાવીશું જે હાર્દિક પંડ્યા, વરુણ ભટ્ટ, આલિયા ભટ્ટ સહિત અનેક જાણીતી હસ્તીઓ રેગ્યુલર કરતા હોય છે.
Apr 10,2024, 11:03 AM IST
yoga for stress relief
મેન્ટલ સ્ટ્રેસથી મુક્ત થઈ રહેવા લાગશો ખુશ, ડેલી રુટીનમાં સામેલ કરો આ 5 યોગાસન
Yoga for Stress Relief:આજની દોડધામ ભરેલી લાઈફ સ્ટાઈલમાં મેન્ટલ સ્ટ્રેસ સામાન્ય વાત બની ગઈ છે. ખાસ કરીને સ્ત્રીઓને વધારે મેન્ટલ સ્ટ્રેટ નો સામનો કરે છે. કામનું ભારણ, સંબંધોની સમસ્યા અને આર્થિક તંગીના કારણે માનસિક તણાવ વધી જાય છે. આવી સ્થિતિમાં મેન્ટલ સ્ટ્રેસને દૂર કરવા માટે યોગાસન એક નેચરલ અને પ્રભાવી રસ્તો સાબિત થાય છે.
Mar 6,2024, 12:20 PM IST
Weight loss
Weight Loss: હાથીના પગ જેવી જાડી સાથળ પણ થઈ જશે સુડોળ, રોજ કરો આ યોગાસન
Weight Loss: વધેલા વજનથી લગભગ દરેક વ્યક્તિ પરેશાન હોય છે. સ્થૂળતા દિવસેને દિવસે વધતી ગંભીર સમસ્યા છે. મોટાભાગના લોકોને એવું થાય છે કે વજન વધવાની શરૂઆત થાય તો સૌથી પહેલા સાથળ અને કમર પર ચરબી વધવા લાગે. આ રીતે જામેલી ચરબીને દૂર કરવા માટે લોકો ખૂબ મહેનત કરતા હોય છે. જોકે કેટલાક યોગાસન એવા હોય છે જેને રોજ કરવાથી સાથળની ચરબી બરફની જેમ ઓગળી શકે છે.
Jan 27,2024, 7:59 AM IST
World Yoga Day 2021
World Yoga Day 2022: યોગ- આસન શું છે, કેટલા પ્રકારના હોય છે યોગાસન, જાણો વિગતે
World Yoga Day 2021: વિશ્વ યોગ દિવસ 21 જૂન 2022ના રોજ ઉજવવામાં આવશે. યોગમાં આસનો શું છે, આસનો કોને કહેવાય છે, યોગાસનોનો મુખ્ય હેતુ શું છે, આસનો અને વ્યાયામમાં શું તફાવત છે અને તેના કેટલા પ્રકાર છે, આ બધું ટૂંકમાં યોગ દિવસ પર જાણીએ.
Jun 21,2022, 14:10 PM IST
health
Photos: સૂતા પહેલા કરો આ 5 યોગાસન , જલ્દી ઊંઘ આવવા લાગશે
અનિદ્રા એટલે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા. ઘણી વખત થાક, તણાવ કે રાત્રે મોબાઈલનો ઉપયોગ કરવાથી પણ ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. પરંતુ આયુર્વેદિક નિષ્ણાત ડૉ.નીતિકા કોહલીએ 5 યોગાસનો જણાવ્યા છે, જે સૂતા પહેલા કરવામાં આવે તો રાત્રે ગાઢ ઊંઘ આવે છે. આવો જાણીએ એવા 5 યોગાસનો વિશે જેનાથી ઝડપી ઊંઘ આવે છે.
Nov 21,2021, 16:16 PM IST
Yogasan
સ્વાસ્થ્યની સાથેસાથે બ્યુટીમાં પણ ચાર ચાંદ લગાવી દે છે યોગાસન
યોગ હંમેશા ભારતની પ્રાચીન પરંપરાનો અમૂલ્ય હિસ્સો છે અને તે શરીરને સ્વસ્થ રાખવા માટે મનને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
Jul 22,2019, 13:50 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય