zydus cadila

Zydus Cadila Vaccine Price: ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીનની કિંમત નક્કી, એક ડોઝ માટે આપવા પડશે આટલા રૂપિયા

Zydus Cadila Vaccine Price: ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીનની કિંમત નક્કી કરી દેવામાં આવી છે. આ વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત વેક્સીન છે. 

Nov 8, 2021, 06:55 PM IST

સરકારે ઝાઇડસ કેડિલાની કોવિડ-19 વેક્સીનના એક કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર, જાણો તેનું મહત્વ

સત્તાવાર સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સરકાર ઝાયડસ કેડિલાને ઝાઇકોવ-ડી વેક્સીનના એક કરોડ ડોઝનો ઓર્ડર આપી ચુક્યા છે. આ વેક્સીનની એક ડોઝની કિંમત ટેક્સને છોડીને આશરે 358 રૂપિયા છે.

Nov 7, 2021, 07:17 PM IST

Zydus Cadila Vaccine: ભારતને મળશે વિશ્વની પ્રથમ DNA આધારિત કોરોના વેક્સિન, ચાલી રહી છે ત્રીજા ફેઝની ટ્રાયલ

ઝાયડસ કેડિલાની આ કોરોના વેક્સિન દુનિયાની પ્રથમ ડીએનએ વેક્સિન હશે. તેના દ્વારા જેનેટિકલી ઇન્જીનિયર્ડ પ્લાસ્મિડ્સને શરીરમાં ઇંજેક્ટ કરવામાં આવે છે. 
 

Jul 20, 2021, 09:55 PM IST

Zydus Cadila ની કોરોના રસીને DCGI ની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસ લાગશે

ઝાયડસ કેડિલાની રસી Zycov-d ને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસ લાગશે. 

Jul 12, 2021, 12:47 PM IST

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસની વેક્સીનના ઉત્પાદનની કરી સમીક્ષા

 • મનસુખ માંડવીયાએ આજે ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં ઝાયડસ (zydus cadila) દ્વારા તૈયાર થઈ રહેલી ઝાયકોવ-ડી વેક્સિન મામલે તમામ જાણકારી મેળવી

Jul 4, 2021, 02:41 PM IST

દેશને વધુ એક સ્વદેશી વેક્સીન મળશે, ઝાયડસે પોતાની રસી માટે DCGI પાસે માંગી મંજૂરી

કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી મળશે. ઝાયડસ કેડિલાએ પોતાની રસી ઝાયકોવ-ડી (Zycov-D) માટે ડીસીજીઆઈ (DCGI) ની મંજૂરી માંગી છે. પોતાની રસી ઝાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગ માટે ઝાયડસે માગી મંજૂરી માંગી છે. 12 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે આ રસીનો ઉપયોગ થાય તેવી શક્યતા છે.

Jul 1, 2021, 09:15 AM IST

જલ્દી જ ભારતમાં આવશે બાળકો માટે કોરોના વેક્સીન, ઝાયડસ કેડિલાના મહત્વના અપડેટ

 • ઝાયડસ કેડિલા વેક્સીનની 12 થી 18 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ પૂરી થઈ
 • ભારત બાયોટેકની બાળકોની વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ 

Jun 27, 2021, 09:47 AM IST

ઝાયડસ કેડિલાએ તૈયાર કરી કોરોના માટે ખાસ થેરાપી, માંગી ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી

ઝાયડસ કેડિલાએ એન્ટીબોડી કોકટેઈલથી કોરોનાની સારવારની ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI પાસે અનુમતિ માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ કોરોનાની સારવામાં અક્સીર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ તેના કારણે 70 ટકા કેસમાં હૉસ્પિટલાઈઝેશનથી રાહત મળી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે. 

May 27, 2021, 01:24 PM IST

કોરોનાની સૌથી મોટી દવાનું પ્રોડક્શન થઇ શકે છે શરૂ, આટલી હશે કિંમત

કંપનીએ દાવો કર્યો છે કે દવા લીધા બાદ 7 દિવસમાં 91.15 ટકા કોરોના દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવથી નેગેટિવ થઈ ગયો. તેના ઉપયોગથી કોરોના દર્દીઓને (Corona Patient) ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળે છે. 

May 5, 2021, 08:53 PM IST

ઓક્સિજન સિલિન્ડરની પણ જરૂર નહિ પડે તેવી કોરોનાની દવા માર્કેટમાં આવશે

 • DCGI એ તેને પુખ્તવયના લોકોમાં કોરોનાની સારવાર માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી
 • ભારતમાં છેલ્લા 10 વર્ષથી આ દવાનો ઉપયોગ થઈ રહ્યો હતો. પણ કોરોનાનાને ધ્યાનમાં રાખીને તેને નવેસરથી તૈયાર કરાઈ

Apr 24, 2021, 07:38 AM IST

ગુજરાતની કંપનીએ એવી દવા શોધી, જે 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની ‘Virafin’ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. એન્ટીવાયરલ વિરાફિન દર્દીઓની તેજીથી રિકવરી માટે મદદ કરશે. તથા અનેક સમસ્યાઓમાંથી ઉગારશે. 

Apr 23, 2021, 03:24 PM IST

ગુજરાતની કંપનીએ એવી દવા શોધી, જે 7 દિવસમાં કોરોનાના દર્દીને સાજો કરશે 

 • ફેઝ-3ના ઇન્ટરીમ રિઝલ્ટમા સારા પરિણામ મળતા ઝાયડસ કેડિલા કંપનીએ DCGI પાસેથી મંજૂરી માંગી
 • તાજેતરમાં જ ઝાયડસ કેડિકલા કંપનીએ રેમડિસિવીર દવાના પોતાના જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી

Apr 5, 2021, 11:37 AM IST

30 હજાર સ્વંયસેવકો પર ઝાડયસની વેક્સીનનું ત્રીજા ફેઝનું ટ્રાયલ કરાશે

 • ZyCov-D વેક્સીનનો પ્રથમ અને બીજું ટ્રાયલ સફળ રહ્યાનું ઝાયડસ તરફથી કહેવામાં આવ્યું
 • ZyCov-D વેક્સીન બીજા ફેઝમાં 1000 જેટલા વોલેન્ટિયર્સને અપાઈ હતી

Dec 25, 2020, 08:45 AM IST

ગુજરાતમાં કોરોના વેક્સીન અંગે મોટા સમાચાર, ઝાયડસને ત્રીજા ટ્રાયલ માટે મંજૂરી મળી

 • કંપનીએ જણાવ્યું કે, ભારતમાં Pegylated Interferon alpha 2b સાથે પરમિશન મળી ગઈ છે.
 • આ ટ્રાયલમાં ભારતના 20-25 કેન્દ્રોમાંથી 250 દર્દીઓને સામેલ કરવામાં આવશે

Dec 4, 2020, 02:09 PM IST

PM મોદીએ 'Covaxin' અને 'Covishield'ના ડેવલપમેન્ટની કરી સમીક્ષા

કોરોના વાયરસને પછાડવા માટે ભારતમાં બની રહેલી રસીઓની સમીક્ષા કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આજે દેશની ત્રણ ટોચની પ્રયોગશાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. સૌપ્રથમ તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી અને ત્યારબાદ હવે હૈદરાબાદના ભારત બાયોટેકની મુલાકાત માટે હૈદરાબાદ પહોચ્યા અને રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરી.

Nov 28, 2020, 02:06 PM IST

PM મોદી આજે કરી રહ્યા છે કોરોના રસીની તૈયારીઓની સમીક્ષા, જાણો ત્રણેય રસી કયા ટ્રાયલ સ્ટેજમાં છે

પીએમ મોદીએ સૌથી પહેલા આજે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી જ્યાં તેઓએ ઝાયડસ કેડિલાની રસી ઝાયકોવ-ડીની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ ક્રમશ: હૈદરાબાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીની પણ સમીક્ષા કરશે. અમને તમને જણાવીએ કે કઈ રસી હાલ કયા ટ્રાયલ સ્ટેજમાં છે. 

Nov 28, 2020, 12:51 PM IST

કેડિલા પ્લાન્ટની અંદરની તસવીરો, જ્યાં પીએમ મોદીએ કર્યું કોરોના વેક્સીનનું નિરીક્ષણ

પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) આજે મિશન વેક્સીન પર છે. આજે એક જ દિવસમાં તેઓ કોરોના વેક્સીન મામલે પૂણે, અમદાવાદ અને હૈદરાબાદની મુલાકાત કરવાના છે. ત્યારે તેમણે શરૂઆત અમદાવાદની ઝાયડસ કેડિલા કંપનીના પ્લાન્ટ સાથે કરી હતી

Nov 28, 2020, 11:34 AM IST

PM મોદીએ કેડિલા પ્લાન્ટમાં બનેલી કોરોના રસીનું ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું,

 • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે.

Nov 28, 2020, 09:21 AM IST

PM મોદી આજે દેશના 3 કોરોના વેક્સીન સેન્ટરની મુલાકાત લેશે, શરૂઆત અમદાવાદથી થશે

 • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પ્રવાસે છે. પીએમ મોદી અમદાવાદની ઝાયડ્સ કેડિલા કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે

Nov 28, 2020, 07:19 AM IST

આવતીકાલે PM મોદી ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લેશે, જ્યાં બની રહી છે કોરોના વેક્સીન

 • પીએમ મોદી ઝાયડસ કેડિલાની કંપનીના પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસી મામલે મુલાકાત લેવાના છે.
 • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેના આગમન માટે તાત્કાલિક હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું 

Nov 27, 2020, 12:21 PM IST