हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇસ્લામાબાદ
ઇસ્લામાબાદ News
jammu and kashmir
જમ્મુ-કાશ્મીર પર ષડયંત્રનો નવો આધાર બન્યું તુર્કી, પાકિસ્તાનને સોંપ્યા આ હથિયાર
પાકિસ્તાન (Pakistan)નું આતંકી ચરિત્ર દુનિયા જાણે છે. પરંતુ હવે પાકિસ્તાને તુર્કી (Turkey)ને પણ પોતાના પાપનું ભાગીદાર બનાવ્યું છે. તુર્કી ઇસ્લામિક દેશના સૌથી મોટો નેતા બનવા ઇચ્છે છે. તેથી તે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે તમામ મદદ કરવા તૈયાર છે.
Oct 24,2020, 11:13 AM IST
કુલભૂષણ જાદવ
ભારત સામે ઝૂક્યું પાકિસ્તાન, કુલભૂષણ જાદવ કેસમાં આ રાહત આપવા બન્યું મજબૂર
પાકિસ્તાન (Pakistan)એ 3 સપ્ટેમ્બરના રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટ (IHC)માં કુલભૂષણ જાદવ કેસની સુનાવણી દરમિયાન ભારતીય પક્ષને હાજર રહેવા માટે આમંત્રણ મોકલ્યું છે
Aug 6,2020, 22:05 PM IST
Hindu Temple
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બનશે પ્રથમ હિન્દુ મંદિર, ઇમરાન સરકાર આપશે 10 કરોડ રૂપિયા
Islamabad First Hindu Temple: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર બનાવવામાં આવશે. મંગળવારે તેની આધારશિલા રાખવામાં આવી હતી. આ મંદિરને બનાવવા માટે ઇમરાન ખાન સરકાર 10 કરોડ રૂપિયા આપશે.
Jun 24,2020, 16:30 PM IST
પાકિસ્તાન
ભારતે PAKને કહ્યું- 7 દિવસમાં ઘટાડો હાઈ કમિશનમાં 50 ટકા સ્ટાફ
ભારતે મંગળવારના પાકિસ્તાન (Pakistan)થી અહીં તેના હાઇ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા આગમી સાત દિવસની અંદર 50 ટકા ઘટાડવા કહ્યું છે. આ સાથે જ ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશને પણ સમાન પ્રમાણમાં તેના કર્મચારીઓમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
Jun 24,2020, 7:51 AM IST
પાકિસ્તાન
ભારતીય રાજદ્વારીઓ વિરૂદ્ધ પાકિસ્તાનનું કાવતરું, ISI ના જાસૂસે કર્યો અધિકારીનો પીછો
પાકિસ્તાન (Pakistan)માં ભારતીય રાજદ્વારીઓને પરેશાન કરવાનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad)માં ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયા (Gaurav Ahluwalia)ને પરેશાન કરવાનું કાવતરું થઇ રહ્યું છે.
Jun 4,2020, 23:50 PM IST
islamabad
EXCLUSIVE: પાકિસ્તાનમાં સૈયદ સલાહુદ્દીન પર ISI દ્વારા જ કરાવાયો હુમલો, સ્થિતી ગંભીર
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad) હિઝબુલનો વડો સૈયદ સલાહુદ્દીન (Syed Sallauddin) પર જીવલેણ હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર સલાહુદ્દીન ગંભીર રીતે ઘાયલ થયો છે. હુમલો 25 મેના રોજ સવારે 11 વાગ્યે તયો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પર હુમલાનુ ષડયંત્ર રચવાની આશંકા છે. મળતી માહિતી અનુસાર લાંબા સમયથી ISI અને સલાહુદ્દીન વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. જેના કારણે ISI દ્વારા આ હૂમલો કરાવવામાં આવ્યો હોય તેવી પુરી શક્યતાઓ છે.
May 29,2020, 16:04 PM IST
islamabad
લો બોલો: લાદેનની ઓળખ કરનાર ડોક્ટરને બિરદાવવાને બદલે પાક. સરકાર કરી રહી છે ટોર્ચર !
પૂર્વ અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનનાં (Osama Bin Laden) ઘરની ઓળખ કરવામાં મહત્વની ભુમિકા નિભાવનારા એક પાકિસ્તાની ડોક્ટરે સોમવારે જેલની અંદર ભુખ હડતાળ ચાલુ કરી દીધી.
Mar 3,2020, 0:10 AM IST
પાકિસ્તાન
'પરવેઝ મુશર્રફને આપવામાં આવે ફાંસી, જો પહેલાં મરી જાય તો લાશને લટકાવી રાખો
પાકિસ્તાનમાં સંવિધાના વિરૂદ્ધ જઇને ઇમરજન્સી લગાવવાના મામલે પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેઝ મુશર્રફને આપવામાં આવેલી મોતની સજાના નિર્ણયનું વિવરણ કોર્ટમાં જાહેર કર્યું છે.
Dec 19,2019, 20:03 PM IST
આઝાદી મોરચા
ઇમરાનના રાજીનામાથી ઓછું મંજૂર નથી, હવે આખા પાકિસ્તાનમાં યોજાયા ધરણાં
પાકિસ્તાનમાં વિપક્ષી દળ જમીયત ઉલેમાએ ઇસ્લામ-એફ (JUI-F) એ ઇસ્લામાબાદમાં ધરના સમાપ્ત કરતાં પોતાના પ્લાન 'બી' હેઠળ હવે આંદોલનને આખા પાકિસ્તાનમાં ફેલાવવાનો નિર્ણય કર્યો છે. પ્લાન 'બી' હેઠળ બુધવારે પાર્ટી સભ્યોએ દેશમાં ઘણા રાજમાર્ગોને અસર પહોંચી છે. તેમાં બલોચિસ્તાનનું કારણ રાજકીય રીતે જરૂરી ક્વેટ-ચમન રાજમાર્ગ પણ સામેલ છે.
Nov 14,2019, 14:43 PM IST
ઇમરાન ખાન
ઇમરાન સરકાર માટે મોટી મુશ્કેલી, ઇસ્લામાબાદમાં 10માંથી 15 દિવસ સુધી રોકાશે
પાકિસ્તાન (Pakistan)માં સત્તારૂઢ ઇમરાન સરકારની પરેશાનીઓ વધતી જાય છે કારણ કે ઇમરાનના રાજીનામાની માંગને લઇને ઇસ્લામાબાદ (Islamabad) પહોંચેલા આઝાદી મોરચાના પ્રદર્શનકારી ઓછામાં ઓછા દસથી પંદર દિવસ સુધી રાજધાનીમાં ટકી કરવાના મૂડમાં છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે શુક્રવારે 'જિયો ન્યૂઝ' સાથે વાતચીત દરમિયાન મૌલાના ફજલુર રહમાનની પાર્ટી જમીયતે ઉલેમાએ ઇસ્લામ-એફના વલણનો ખુલાસો કર્યો.
Nov 2,2019, 10:57 AM IST
india
ઇફતાર પાર્ટીમાં ગેરવર્તણુંક મુદ્દે ભારતે પાક.ની ઝાટકણી કાઢી, તપાસની માંગ
ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાએ શનિવારે પાકિસ્તાનની હોટલ સેરેનામાં ઇફ્તાર પાર્ટી આપી હતી, પાકિસ્તાની સુરક્ષાકર્મચારીઓએ પાર્ટીમાં મહેમાનોને આવતા પરાણે અટકાવ્યા જેમાં મોટા ભાગના પાકિસ્તાની હતા
Jun 2,2019, 23:09 PM IST
સુમન કુમારી
પાકિસ્તાન: સુમન કુમારી બની પ્રથમ હિંદૂ મહિલા જજ, લતા મંગેશકરની છે ચાહક
કમ્બર-શાહદદકોટ નિવાસી સુમન તેમના પિતૃ જિલ્લામાં જ ન્યાયાધીશ તરીકે સેવાઓ આપશે. ડોન સમારાત પત્ર અનુસાર તેમણે હૈદરાબાદથી એલએલબી અને કરાચીની સૈયદ જુલ્ફિકાર અલી ભુટ્ટો વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી સંસ્થાથી કાયદામાં ગ્રૅજ્યુએટ કર્યું છે.
Jan 29,2019, 15:17 PM IST
Pakistan Supreme Court
જેલમાંથી મુક્ત થઇ આસિયા, કટ્ટરપંથીઓ ઘરે ઘરે જઇને શોધી રહ્યા છે
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે આસિયા બીબીને મુક્ત કરી છે, ત્યાર બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓનાં હોબાળા બાદ તેમની સુરક્ષાને ધ્યાને રાખી હોસ્પિટલમાં રખાયા હતા
Nov 23,2018, 0:01 AM IST
Trending news
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત
gujarat
'સમાજના આગેવાનો ક્યાં ઊદેરી બનીને ફરો છો, આજે દલાલો બની ફાઈલો પાસ કરાવવા ગાંધીનગર..'
Varun Chakaravarthy
W,W,W,W,W...ઈંગ્લેન્ડ સિરીઝ પહેલાં શાનદાર ફોર્મમાં આ ભારતીય બોલર, લીધી 5 વિકેટ
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા