हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એપીએમસી
એપીએમસી News
gujarat
16 સપ્ટેમ્બરે ગુજરાતમાં ઉગશે સોનાનો સુરજ! અ'વાદ-ગાંધીનગરના લોકોને મળશે ખુશીના સમાચાર
મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે, ભાડું ₹ 35. નાગરિકો માટે મેટ્રોની મુસાફરી સુગમ બની રહેશે અને સમય અને ખર્ચની બચત થશે.
Sep 11,2024, 16:41 PM IST
unja apmc
ગુજરાતમાં ફરી જામશે ચૂંટણી જંગ! એશિયાના સૌથી મોટા ગંજ બજારની ચૂંટણી જાહેર
એશિયાના સૌથી મોટા ઉંઝા એપીએમસીમાં ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. સ્થાનિક નેતાઓ દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે. આગામી ૯ ડિસેમ્બરના રોજ ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજશે.
Sep 11,2024, 12:13 PM IST
Corona Testing
Corona Testing Points Set Up By AMC In Ahmedabad
Corona Testing Points Set Up By AMC In Ahmedabad
Sep 15,2020, 14:45 PM IST
Unjha
Crores Of Rupees Scam In Unjha APMC
Crores Of Rupees Scam In Unjha APMC
Sep 15,2020, 14:45 PM IST
approval
ગુજરાતમાં APMC ચોક્કસ નિયમો સાથે ખુલ્લા રહેશે, શક્ય હોય તો ખેતરમાંથી જ ખરીદવા અપીલ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કાલે 15 દિવસના લોકડાઉનનો અંતિમ દિવસ છે.
Apr 13,2020, 19:46 PM IST
Bhuj
કચ્છ બેઠું છે Coronavirusના બોંબ પર, આ વાત છે પુરાવો
હાલમાં કોરોના વાયરસના કારણે lockdownની સ્થિતિ છે ત્યારે પણ લોકો કોઈપણ જાતની સલામતી વગર ફરતા જોવા મળે છે.
Apr 11,2020, 15:05 PM IST
સુરત
Surat APMC is close down
Surat APMC is close down
Apr 5,2020, 14:20 PM IST
mehsana
મહેસાણાનું ઊંઝા APMC સોમવારથી બંધ રહેશે
એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ઊંઝા માર્કેટયાર્ડ સોમવારથી બંધ થશે. કોરોના વાયરસના સાવચેતીના ભાગરૂપે બંધ રહેશે. 23 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રહેશે. આજે માર્કેટયાર્ડ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડમાં ઉમટ્યા હતા. ઊંઝા માર્કેટયાર્ડ આજે ખેડૂતોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.
Mar 21,2020, 15:00 PM IST
Bardan
જેતલપુર APMCમાં બારદાન ન માત્ર પ્લાસ્ટિકનાં પરંતુ બીજા રાજ્યોનાં વપરાય છે
રાજ્યમાં ડાંગરના ટેકાના ભાવે ખુબ ઓછા ખેડૂતોની ડાંગર ખરીદવામાં આવે છે. જે ડાંગર ખરીદવામાં આવે છે તેમાં પણ ગેરરીતી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેતલપુર એપીએમસીમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી ડાંગર ભરવા માટે સરકાર માન્ય બારદાનનો ઉપયોગ જ નહી થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે બારદાનનો અત્યાર સુધી ઉપયોગ થતો હતો તેના પર ગુજરાત સરકારનો કોઇ લોગો નથી.
Nov 26,2019, 16:58 PM IST
કૃષિમંત્રી
કૃષિ વિભાગના સર્વે સામે ખેડૂતોએ ઉઠાવ્યો સવાલ, કૃષિમંત્રીએ બોલાવી બેઠક
કમોસમી વરસાદ બાદ CM રૂપાણીના આદેશને પગલે કૃષિમંત્રી આર.સી.ફળદુએ તાત્કાલિક બેઠક બોલાવી છે. કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે. કમોસમી વરસાદથી અસર થયેલા દરેક તાલુકા ના પ્રતિનીધીઓ બેઠકમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કૃષિમંત્રી આર.સી.ફળદુ આ બેઠક બાદ ભાજપ સંગઠનમાં થી આવેલી વાસ્તવિક પરિસ્થિતિ નો રિપોર્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપશે. રાજ્ય સરકાર તેના આધારે કમોસમી વરસાદથી નુકસાન થયેલા ખેડૂતો ને વહેલામાં વહેલી તકે કેવી રીતે વળતર આપી શકાય તે માટે પગલાં લેશે.
Nov 18,2019, 15:18 PM IST
કૃષિમંત્રી
ટાકાના ભાવે મગફળી ખરીદીને લઇ કૃષિમંત્રીએ બોલાવી ઇમરજંસી બેઠક
માવઠા પછી કૃષિ વિભાગે હાથ ધરેલા સર્વેનું રિયાલિટી ચેક કરવા સરકારે ખાસ બેઠક બોલાવી છે. સીએમ રૂપાણીના આદેશ બાદ કૃષિમંત્રી ફળદુએ બેઠક બોલાવી છે.
Nov 18,2019, 13:45 PM IST
મગફળીની ખરીદી
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોમાં પાકને લઇને ચિંતામાં
આજથી ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ખરીદી શરૂ કરાઇ છે. 30 જાન્યુઆરી સુધી 145 સેન્ટર પર ખરીદી ચાલશે. ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી પર ખેડૂતો સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીતમાં જાણો કેવી છે પરિસ્થિતી. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતાં ખરીદી બંધ રાખવાની સીએમ રૂપાણીએ બીજી નવેમ્બરે જાહેરાત કરી હતી.
Nov 18,2019, 13:45 PM IST
Agriculture Produce Market Committees
કેન્દ્ર સરકારે સ્વીકારી APMCની માગ, 2 ટકા ટીડીએસ હટાવાયો
એપીએમસીના વિરોધી બાદ કેન્દ્ર સરકારે તેની માગ સ્વીકારતા 1 કરોડની ખરીદી પર 2 ટકા ટીડીએસ હટાવવાનો નિર્ણય કર્યો છે.
Sep 16,2019, 22:15 PM IST
ઉંઝા
આજે ઉંઝા એપીએમસી રહેશે બંધ
આજે ઉંઝા એપીએમસી રહેશે બંધ રહેવાની છે. એ એશિયાની સૌથી મોટી એપીએમસી માર્કેટ છે.
Sep 1,2019, 13:33 PM IST
Amreli
કપાસના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો કેમ સેવી રહ્યા છે આશા? જુઓ 'ગામડું જાગે છે'
અમરેલી એપીએમસીમાં પ્રથમ નવા કપાસની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. કારણ કે હરાજીના પ્રથમ દિવસે જ ખેડૂતોને સારો ભાવ મળ્યો હતો. પરંતુ બીજા દિવસે ભાવ ઓછા મળતા ખેડૂત નિરાશ થયા છે. તેમ છતાં હજુ વધુ આવક મળવાની આશા બંધાઈ રહી છે.
Aug 21,2019, 20:25 PM IST
વાવાઝોડું
સૌરાષ્ટ્ર એપીએમસી અસોશિયેશન દ્વારા આજથી માર્કેટની ફરી શરૂઆત
સૌરાષ્ટ્ર એપીએમસી અસોશિયેશન દ્વારા આજથી માર્કેટની ફરી શરૂઆત. ભારે વાવાઝોડાની આશંકાને કારણે એને બંધ રાખવામાં આવ્યા હતા.
Jun 15,2019, 10:34 AM IST
Unjha
ઊંઝા APMC ચૂંટણી પરિણામ: વિશ્વાસ ઘટ્યો, થયો વિકાસ
ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે વિકાસ પેનલના દિનેશ પટેલ જીત તરફ આગળ વધતા તેમના સમર્થકોમાં ખુશી છવાઈ હતી.
Jun 10,2019, 11:48 AM IST
Unjha
ઊંઝા APMCમાં ‘નારણકાકા’ના એકહત્થુ શાસનનો અંત, વિકાસ પેનલ જીત તરફ આગળ
ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે વિકાસ પેનલના દિનેશ પટેલ જીત તરફ આગળ વધતા તેમના સમર્થકોમાં ખુશી છવાઈ હતી.
Jun 10,2019, 12:42 PM IST
મહેસાણા
મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને તૈયારી પૂર્ણ
આવતીકાલે યોજાશે મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણી, વિશ્વાસ પેનલના ગૌરાંગ પટેલ અને વિકાસ પેનલના દિનેશ પટેલ વચ્ચે જામશે સીધી ટક્કર, ખેડૂત વિભાગના 16 અને વેપારી વિભાગના 6 ઉમેદવારો મેદાને
Jun 8,2019, 17:05 PM IST
mehsana
આગામી 9 જુને યોજાશે મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણી
આગામી 9 જુને યોજાશે મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણી, વિશ્વાસ પેનલના ગૌરાંગ પટેલ અને વિકાસ પેનલના દિનેશ પટેલ વચ્ચે જામશે સીધી ટક્કર
Jun 7,2019, 15:43 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા