દીપિકા પાદૂકોણ News

તમે પણ પહેલાં ક્યારેય નહીં જોઈ હોય દીપિકાની આવી તસવીરો, સોશિયલ મીડિયા પર છે વાયરલ
Mar 26,2024, 10:55 AM IST
Happy Birthday: રણબીર કપૂર સાથે બ્રેક અપ બાદ ભાંગી પડી હતી દીપિકા
ગોલીઓ કી રાસલીલા-રામલીલા, પદ્માવત, અને બાજીરાવ મસ્તાની જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરીને પોતાના અભિનયથી બધાને કાયલ કરનારી દીપિકા પાદૂકોણનો આજે 34મો જન્મદિવસ છે.  તેણે મોડલિંગમાં જબરદસ્ત સફળતા મેળવ્યાં બાદ હિમેશ રેશમિયાના પોપ આલ્બમ 'આપ કા સુરૂર'થી અભિનય શરૂ કર્યો હતો. દીપિકાએ 2006માં અભિનેતા ઉપેન્દ્ર સાથે કન્નડ ફિલ્મમાં કામ કરતા પહેલી ફિલ્મ એશ્વર્યાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. ત્યાર બાદ 2007માં તેણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું. આમ તો દીપિકાએ પોતાની કેરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે. પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે દીપિકા પોતાના જીવનના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. આજે દીપિકા રણવીર સિંહની પત્ની છે પરંતુ એક સમયે તેનું નામ રણબીર કપૂર સાથે જોડાયું હતું. 
Jan 5,2020, 11:39 AM IST

Trending news