ધોધમાર વરસાદ News

પિક્ચર અભી બાકી હૈ...ગુજરાતમાં ભલે ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ, પણ હવે છે ભયાનક આગાહી!
Gujarat Monsoon 2023: અલ નીનોની અસરના કારણે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. અલ નીનો ઋતુગત ઘટના છે, જે સમુદ્રના તાપમાનમાં થયેલા ફેરફારના કારણે થાય છે. અલ નીનોના કારણે હવામાં સામાન્ય કરતાં ઓછો ભેજ હોય છે અને તેના લીધે વરસાદ ઓછો પડે છે. ઓગસ્ટનો મહિનો ભારતીય હવામાનની દ્રષ્ટિએ સૌથી કોરો મહિનો સાબિત થયો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પાછલા 10 વર્ષથી ઓછો રહ્યો છે. આ મહિને સામાન્યથી 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ દરમિયાન 20થી વધુ દિવસ મેઘરાજાએ વિરામ લીધો છે. મતલબ કે, આ દિવસોમાં સહેજ પણ વરસાદ નોંધાયો નથી. ઓગસ્ટ મહિનામાં નહિવત્‌ વરસાદ થતાં જૂનથી સપ્ટેમ્બર સુધીની ચોમાસાની સીઝનમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાવાનું સંકટ વધી ગયું છે. 
Aug 31,2023, 16:39 PM IST
ચિંતા ના કરશો! જાહેર કરાઈ નવી આગાહી; આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Aug 27,2023, 19:16 PM IST
આગામી 5 દિવસ આ વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ; જાણો તમારા વિસ્તારમાં છે ખતરો
Jul 29,2023, 14:54 PM IST

Trending news