हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
SDA
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રામકથા
રામકથા News
rajula
Rajula: રામકથા દરમિયાન મોરારી બાપુએ કોરોના મહામારીમાં 1 કરોડનાં દાનની જાહેરાત કરી
હાલમાં કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં પણ સ્થિતી ખુબ જ વિપરિત બની છે. તેવામાં કથાકાર મોરારી બાપુની કથા હાલ અમરેલી ખાતે ચાલી રહી છે. આ કથા દરમિયાન મોરારી બાપુએ મોટી જાહેરાત કરી છે. તેમણે મહુવાનાં તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા થઇ રહી છે.
Apr 23,2021, 16:13 PM IST
morari bapu
હિમાલયની પહાડીઓ વચ્ચે મોરારીબાપુની 850મી રામકથા યોજાઈ, ભક્તો ઓનલાઈન જોડાયા
Nov 8,2020, 9:03 AM IST
Virpur
વ્યાસપીઠ પર બેસીને મોરારી બાપુએ કર્યાં અમિત શાહના વખાણ, બોલ્યા-તેઓ મને સરદ
સૌરાષ્ટ્રના યાત્રા ધામ અને સદાવ્રતથી પ્રસિદ્ધ એવા વીરપુરમાં ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ આરતી કરી હતી. તેમજ વીરપુરમાં છેલ્લા 200 વર્ષથી ચાલતું સદાવ્રત અવિરત ચાલુ રહે તેવી શુભ કામના આપી હતી. આજે પુર્ણાહુતીના દિવસે વ્યાસ પીઠ ઉપરથી બોલતા મોરારી બાપુ (Morari bapu) એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ (Amit Shah)ને યાદ કર્યા હતા. મોરારી બાપુનો ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. મોરારીબાપુએ કહ્યું હતું કે, અમિત શાહ મને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની યાદ અપાવે છે. આમ કહીને મોરારી બાપુએ અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા હતા.
Jan 26,2020, 17:08 PM IST
ઊંધી લીપીમાં લખાણ
આ યુવાનમાં રામકથા તથા હનુમાન ચાલીસા ઊંધી લખવાની અનોખી કુશળતા
ગોંડલ તાલુકાના રીબડા ગામના ગિરાસદાર યુવાન રામકથા તેમજ હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી ભાષાને ઉંધી લખી શકવાની કૌશલ્યતાને ગુરુના આશિષ માની રહ્યા છે. રીબડાના રહેવાસી ખેતીવાડી તેમજ ગોંડલ પાસે રાજારામ હોટલ ચલાવતા સર્વજીતસિંહ શત્રુઘનસિંહ જાડેજા હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં રામકથા અને હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે.
Aug 17,2019, 20:48 PM IST
રાજસ્થાન
રાજસ્થાનમાં રામકથા દરમિયાન મંડપ તુટતા થઈ જાનહાનિ
રાજસ્થાનનાં બાડમેર નજીક આવેલ જસોલ ગામમાં તોફાનનાં કારણે મંડપ તુટી પડતા 17 લોકોનાં મોતનાં સમાચાર આવી રહ્યા છે. એએનઆઇના અનુસાર આ દરમિયાન 24 લોકો ઘાયલ પણ થઇ ગયા છે. અધિકારીક સુત્રોએ 14 લોકોનાં મોતની પૃષ્ટી કરી છે. જેમાં 11 પુરૂષો, 2 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે.
Jun 24,2019, 9:50 AM IST
Rajasthan
રાજસ્થાન: બાડમેરમાં રામકથા દરમિયાન તોફાનથી ટેંટ પડતા 14 લોકોનાં મોત
રાજસ્થાનનાં બાડમેરમાં રામકથા ચાલી રહી હતી, જો કે અચાનક થયેલા વરસાદ અને તોફાની પવનનાં કારણે ટેંટ તુટી પડ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ દુર્ગઠના થઇ તે સમયે સ્થાનિક લોકો ઘણા મોટા પ્રમાણમાં ટેંટમાં બેઠેલા હતા.
Jun 23,2019, 23:58 PM IST
મોરારિ બાપુ
દેહ વ્યાપાર કરતી મહિલાઓ માટે મોરારિ બાપુએ કરી હતી કથા
થોડા સમય પહેલાં થયેલ અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં હતું. જેમાં વિવિધ વિસ્તારની સેક્સ વર્કર બહેનોના ઉથાન માટે સાત કરોડ જેવું ફંડ એકત્રિત થયું હતું. જે ને આજે મહુવાના તલગાજરડા ખાતે મોરારિબાપુ હસ્તે એનજીઓ સંસ્થાઓને આ એકત્રિત થયેલ ફંડનું વિતરણ કરાયું હતું.
Jan 16,2019, 21:02 PM IST
રામકથા
ગુજરાતમાં આ સ્થળ પર મંદિર નહિ પણ સ્મશાનમાં યોજાઇ રામકથા
સામાન્ય રીતે સ્મશાનમાં મહિલાઓ જતી નથી પરંતુ આ જગતમાં મંદિરથી પણ પવિત્ર જો કોઈ જગ્યા હોય તો તે સ્મશાનની ભૂમિ છે. તે વાતને સાર્થક કરવા માટે મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવતા ટીકર ગામના લોકો દ્વારા ગામના સ્મશાનમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથાનું શ્રવણ કરવા માટે ન માત્ર ટીકર ગામના લોકો પરંતુ આસપાસના ગામના લોકો પણ ટીકર ગામના સ્મશાનમાં આવે છે.
Jan 7,2019, 22:41 PM IST
મોરરી બાપુ
મારારી બાપુએ નેપાળ અને સુરત અક્સમાતના મૃતકોઓ માટે કરી સહાયની જાહેરાત
અયોધ્યા ખાતે મોરારિબાપુ દ્વારા ‘માનસ-ગણિકા’ રામકથા ચાલી રહી છે. દેશભરમાંથી સેંકડો ગણિકાઓના પરિવારો માટે, તેમના પુનઃ વસન માટે મોરારીબાપુએ શ્રી ચિત્રકૂટધામ દ્વારા રૂપિયા 11 લાખની રાશી આપવાની જાહેરાત કરી છે.
Dec 23,2018, 19:46 PM IST
રામકથા
અયોધ્યાઃ મોરારી બાપુએ ગણિકાઓની હાજરીમાં સંભળાવી 'રામકથા'
ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં રામચરિતમાનસની કથાનો રસ પ્રખ્યાત કથાવાચક મોરારી બાપુના મોઢેથી સાંભળવા માટે દેશના અનેક વિસ્તારોમાંથી ગણિકાઓ આવી હતી
Dec 23,2018, 16:59 PM IST
મોરારી બાપુ
મોરારી બાપુનો વીડિયો કુમાર વિશ્વાસે કર્યો શેર અને બાપુ વારી ગયા
થોડા દિવસ અગાઉ ઉત્તરકાશીમાં આયોજિત એક કવિ સંમેલનનો વીડિયો કુમાર વિશ્વાસે શનિવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જે વાયરલ થયો છે
Sep 8,2018, 17:33 PM IST
મોરારી બાપુ
મોરારી બાપુની વાણી : સાંભળો કથા અમૃત...જુઓ ગુરૂવાણી
Jul 17,2018, 11:22 AM IST
Trending news
gujarat
વરઘોડા કાઢતી પોલીસનું સુરસુરિયું! લુખ્ખાઓના હાથમાં તલવાર જોઈ અમદાવાદ પોલીસ ભાગી!
Saharanpur
પત્નીએ સુહાગરાતે એવી વસ્તુ માંગી કે કોઈ સપનામાં પણ ન વિચારે, પતિને તો ચક્કર આવ્યા!
Gujarat farmers
શું તમને મળી? લાખો ખેડૂતોને કરોડોની સહાય ચૂકવાઈ! 'ભૂપેન્દ્ર દાદા'એ આપેલું વચન પાળ્યુ
gujarat
ગુજરાતમાં સફેદ એપ્રનમાં નકલી કારોબાર! એક સાથે આ 3 જિલ્લામાંથી ઝડપાયા બોગસ ડોક્ટર
Gold rate
આજે એક સમાચાર આવ્યા અને ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી
gujarat
પરીક્ષામાં કાપલીઓ કરનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે! 164 વિદ્યાર્થીઓને 10 હજાર સુધીનો દંડ
gujarat
સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી
Parliament winter session
રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત
Weight loss
Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું
gujarat news
રાજકોટની હૉસ્પિટલની ઘોર બેદરકારી! ઓપરેશન ટેબલ પર યુવતીના એકના બદલે બીજો પગ ખોલ્યો