સાવલી News

વડોદરા: મહીસાગર નદીના પુલ પરથી બે યુવાનોએ મિત્રોને ફોન કરી લગાવી મોતની છલાંગ
Feb 6,2020, 9:50 AM IST
વડોદરા: ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો,વિસ્ફોટ એટલો ભયાનક કે ઘરમાં તિરાડો પડી
સમા- સાવલી રોડ પર ઐયપ્પા ગ્રાઉન્ડ નજીક આવેલા આનંદ સોસાયટીનાં એક મકાનમાં ગેસનો બાટલો લીક થતા આગ લાગી ગઇ હતી. જેના પગલે વિસ્ફોટ થયો હતો. જેમાં મકાન માલિકનાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જો કે મોટી દુર્ઘટના ટળી હતી. જો કે મકાન માલિકને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમને નજીકની હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા છે. વડોદરા ફાયર વિભાગને કોલ મળ્યો હતો, સમા-સાવલી રોડ પર આવેલા આનંદવન સોસાયટીમાં મકાન નંબર 7-8માંથી ધુમાડા સાથે આગ લાગી ગઇ છે. અંદર ભયાનક વિસ્ફોટ થયો છે. જેથી ફાયરની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી. આગ પર તુરંત જ કાબુ મેળવાયો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઇ હતી. જ્યારે મકાન માલિક લીલાધર યાદવને માથાને ભાગે ઇજા થયેલી હોવાથી 108ની મદદથી સયાજી હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા હતા. 
Jan 24,2020, 21:41 PM IST
સાવલી ભાજપમાં ભૂકંપ, પડ્યા ધડાધડ રાજીનામા
Jan 23,2020, 14:45 PM IST
'MGVCLના એમડી ભટ્ટ સામે પગલાં ભરો, જનપ્રતિનિધિનું કર્યું અપમાન'
Jan 23,2020, 10:26 AM IST

Trending news