આ રીતે ફ્રીમાં જુઓ Netflix અને Amazon પર ફિલ્મો, OTT માટે નહીં ચુકવવો પડે એક પણ રુપિયો

Free Netflix and Amazon: Netflix અને Amazon જેવા પ્લેટફોર્મ પર ફિલ્મો, ટીવી શો અને વેબસીરીઝની ભરમાર હોય છે.  જો કે તેને માણવા માટે તમારે પહેલા આ OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન લેવું પડે છે. પછી જ તમે તેના પર ઉપલબ્ધ સામગ્રીને માણી શકો છો. પરંતુ જો તમે આ પ્લેટફોર્મના કન્ટેન્ટ માટે એક પણ રુપિયો ખર્ચ કરવા ઈચ્છતા નથી તો પણ તમારા માટે એક વિકલ્પ ઉપલબ્ધ છે. 

આ રીતે ફ્રીમાં જુઓ Netflix અને Amazon પર ફિલ્મો, OTT માટે નહીં ચુકવવો પડે એક પણ રુપિયો

Free Netflix and Amazon: Netflix અને Amazon જેવા પ્લેટફોર્મ પર ફિલ્મો, ટીવી શો અને વેબસીરીઝની ભરમાર હોય છે.  જો કે તેને માણવા માટે તમારે પહેલા આ OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન લેવું પડે છે. પછી જ તમે તેના પર ઉપલબ્ધ સામગ્રીને માણી શકો છો. પરંતુ જો તમે આ પ્લેટફોર્મના કન્ટેન્ટ માટે એક પણ રુપિયો ખર્ચ કરવા ઈચ્છતા નથી તો પણ તમારા માટે એક વિકલ્પ ઉપલબ્ધ છે. સબ્સક્રિપ્શન વિના Netflix અને Amazon જેવા પ્લેટફોર્મને માણવા હોય તો તમે આ રિચાર્જ પ્લાન સાથે જોડાઈ શકો છો. 
 
આ પણ વાંચો:

આ રિચાર્જ પ્લાનની કિંમત 699 રૂપિયા છે. જેમાં તમને કોલ, મેસેજ, ઈન્ટરનેટના બધા જ લાભો તો મળશે જ પરંતુ સાથે જ ઓટીટી  સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્લાન અંતર્ગત તમે સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ લઈ શકો છો. આ સિવાય યુઝર્સને 100 જીબી ડેટા મળે છે.

આ રિચાર્જ પ્લાન સાથે ગ્રાહકોને 3 સિમ પણ આપવામાં આવે છે જેનો ઉપયોગ પરિવારના સભ્યો કરી શકે છે. આ લાભ સાથે કંપની Netflix અને Amazon સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રી આપે છે. જો તમારે આ પ્લાનનો લાભ લેવો છે તો તેના માટે તમે પોસ્ટપેડ કનેક્શન પર સ્વિચ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news