આ હસીના છે, પુતિનની બોન્ડ ગર્લ...રશિયા માટે કરે છે ખાસ કામ, ભલભલાને લાગે છે તેનાથી ડર

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે એક મહિલા ચર્ચામાં છે... રશિયા તરફથી જે પણ મોટા નિર્ણય લેવાય છે, તેમાં મોટા ભાગના અધિકારીઓ સાથે આ મહિલા દેખાય છે. આ મહિલા જાન્યુઆરીમાં મ્યાનમારમાં ગઈ હતી

આ હસીના છે, પુતિનની બોન્ડ ગર્લ...રશિયા માટે કરે છે ખાસ કામ, ભલભલાને લાગે છે તેનાથી ડર

નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે એક મહિલા ચર્ચામાં છે... રશિયા તરફથી જે પણ મોટા નિર્ણય લેવાય છે, તેમાં મોટા ભાગના અધિકારીઓ સાથે આ મહિલા દેખાય છે. આ મહિલા જાન્યુઆરીમાં મ્યાનમારમાં ગઈ હતી. યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે એક મહિલા સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે.. આ મહિલાનું નામ રોશિયાના માર્કોસ્કાયા છે... આ મહિલાને લોકો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બોન્ડ ગર્લફ્રેન્ડ કહી રહ્યા છે... આ મહિલા ઘણી વખત રશિયાને લઈ પક્ષ મુક્યો છે...રશિયા માટે આ મહિલા શું કરે છે કામ?
ડેઈલી સ્ટારમાં છપાયેલી રિપોર્ટ મુજબ રોશિયાના માર્કોસ્કાયાને વર્ષ 2017માં રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુના પ્રવક્તા બનાવાયા હતા.. ત્યાર બાદથી આ મહિલા સતત રશિયા સરકાર માટે કામ કરે છે...પડદાની પાછળ કામ કરે છે મહિલા-
મળતી માહિતી મુજબ જ્યારથી રોશિયાના માર્કોસ્કાયાએ પદ સંભાળ્યો છે, ત્યારથી તે રશિયા માટે પડદાની પાછળથી કામ કરે છે.. આ વર્ષે જાન્યુઆરીમાં રોશિયાના માર્કોસ્કાયા મ્યાનમાર ગઈ હતી.. અને સેનાના સહયોગના કારણે ચર્ચામાં આવી હતી.. જોકે આ ઘટના બાદ રોશિયાના માર્કોસ્કાયા જોવા મળી નથી...પ્રવક્તા બનતા પહેલા રોશિયાના હતી એન્કર-
રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુઈની પ્રવક્તા બનતા પહેલા રોશિયાના માર્કોસ્કાયા એક નેશનલ ન્યૂઝ ચેનલમાં રિપોર્ટર અને એન્કર હતી.. જોકે હજુ સુધી આ મામલે ખુલાસો થયો નથી કે, રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુની યુક્રેનમાં હુમલાને લઈ શું ભૂમિકા છે, જોકે માનવામાં આવી રહ્યું છે કે, થોડા સમયમાં રોશિયાના માર્કોસ્કાયા પ્રેસ કોન્ફરેન્સ કરીને જાણકારી આપશે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news