minister

Gandhinagar: હવે જનતાને ખાવા નહી પડે ધરમના ધક્કા, મુખ્યમંત્રીએ અધિકારીઓ અને મંત્રીઓને કર્યો આ આદેશ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  (Bhupendra Patel) મંત્રીઓ તેમજ અધિકારીઓને આ બે દિવસો (સોમવાર અને મંગળવાર) દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના આપી છે.

Sep 22, 2021, 05:22 PM IST

પદગ્રહણના બીજા જ દિવસે કૃષિમંત્રી રાઘવજી પટેલની પૂરગ્રસ્ત ૧૯ ગામોની મુલાકાત

પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય તેમજ જમીન ધોવાણ સહિતની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરાયા અંગેની કૃષીમંત્રીએ જાહેરાત કરી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બીજા જ દિવસે જામનગર જિલ્લાના ૧૯ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા. આ ઉપરાંત દરેક અસરગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી.

Sep 19, 2021, 09:12 PM IST

ગુજરાત સરકારના મંત્રી કેમ અચાનક જાહેરમાં બટાકાની કાતરી તળવા બેઠાં? વાયરલ થઈ રહી છે તસવીરો

ધ્યાનથી જુઓ આ તસવીર, તસવીર જોઈને તમે પણ ચોંકી જશો...આ છે ગુજરાત સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા. તસવીરમાં તેઓ બટાકાની કાતરી તળતા જોવા મળી રહ્યાં છે. આ તસવીરો સોશલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે.

Sep 6, 2021, 03:12 PM IST

ભાજપના નેતાનો દારૂનો વીડિયો વાયરલ, મંત્રી ઇશ્વર પરમારે પણ આપ્યો ઉડાઉ જવાબ

રાજ્યની ભાજપ સરકાર સમયાંતરે દારૂબંધી અંગે છાશવારે અવનવા દાવાઓ કરતી રહે છે. જો કે આજે વાયરલ થયેલા આ વીડિયોએ સરકારની સાથે સાથે ભાજપના બેવડા માપદંડો પણ ઉઘાડા પાડી દીધા છે. આ વીડિયો અંગે ભાજપ શું પગલા ભરે છે તે જોવું રહ્યું. સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયત બાબતે બેઠક 2ના સભ્ય શકુંતલા રાઠોડનો દારૂ વેચતો વીડિયો વાયરલ થયો છે. 

Jul 5, 2021, 12:03 AM IST

MLA- મંત્રી, અધિકારીને માસ્ક ન પહેર્યું હોય તો 500 દંડ, જનતાને 1000 દંડ ફટકારી 114 કરોડનો દંડ વસુલાયો

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધારેને વધારે બેકાબુ થતું જઇ રહ્યું છે. જો કે જેમાં મોટે ભાગે રાજકારણીઓ દ્વારા બેશરમીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકારની બેશરમીની કોઇ જ હદ નથી. મોટે ભાગે તો માસ્ક નહી પહેરનારા મંત્રીઓ નેતાઓ, ધારાસભ્યો અને અધિકારીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી થતી જ નથી. પરંતુ ક્યાંય શરમે ધરમે જો દંડ કરવો પડે તો પણ દંડ અડધો અડધ રાખવામાં આવ્યો છે. એટલે કે જો જનતા માસ્ક ન પહેરે તો તેમના માટે દંડ 1000 રૂપિયા છે પરંતુ જો તે જ માસ્ક કોઇ અધિકારી, ધારાસભ્ય કે અન્ય રાજકારણી ન પહેરે તો તેના માટેનો દંડ માત્ર 500 રૂપિયા છે. 

Mar 18, 2021, 05:41 PM IST

Vadodara: લાખો લોકોને એકત્ર કરનાર મંત્રીએ કહ્યું, મે તો રસી લઇ લીધી, કોઇને કોરોના થાય તો મહાદેવ જવાબદાર

વડોદરાના મોટા ભાગના ધારાસભ્યો સનકી હોય તેવું લાગી રહ્યું છે. પોતાના વિવાદિત નિવેદનોના કારણે સતત વિવાદોમાં રહેતામધુ શ્રીવાસ્તવ બાદ હવે વધારે એક ધારાસભ્ય બજારમાં આવ્યા છે. જેઓ પોતાનાં વિવાદિત નિવેદનનાં કારણે ચર્ચામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા શિવજી કી સવારીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લાખોની સંખ્યામાં જનમેદની ભેગી કરી હતી. જેમાં કોરોના સહિત તમામ કોરોના ગાઇડ લાઇનને નેવે મુકવામાં આવી હતી. 

Mar 12, 2021, 07:26 PM IST

Jamnagar: મંત્રી આર.સી ફળદુએ કોરોનાની વેક્સિન લીધી, તમામ નાગરિકોને પણ કરી ખાસ અપીલ

* રસીકરણ ઝુંબેશને લોકોનો બહોળો પ્રતિસાદ
* કૃષિમંત્રી  આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી
* કોમોર્બીડ ૪૫ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસીકરણની પ્રક્રિયા ચાલુ

Mar 11, 2021, 04:22 PM IST

Captain in Indian Army: ભારતીય સેનામાં કેપ્ટન બનનાર પ્રથમ મંત્રી બન્યા અનુરાગ ઠાકુર

ભારતીય સેનામાં કેન્દ્ર સરકારના મંત્રીને કેપ્ટનની માનદ ઉપાધિ આપવામાં આવી છે. 
 

Mar 10, 2021, 06:52 PM IST

ખેડૂત સહકારી મંડળીના પૈસા લાખો રૂપિયા લઇને મંત્રી રફૂચક્કર, જાણો તમારા પૈસા તો નથી ફસાયા?

આજે એક એવા મી. નટવરલાલની વાત કરવી છે. જેણે પોતે જ્યાં નોકરી કરતા હતો, ત્યાં જ પૈસા ની ઉચાપત કરીને તે પૈસાથી જલસા કરી રહ્યો છે.

Feb 12, 2021, 04:33 PM IST

મંત્રી કુમાર કાનાણીના નામે વાયરલ થયેલા મેસેજને રદ્દીયો, કહ્યું મને-સરકારને બદનામ કરવાનું ષડયંત્ર

  દિવાળીના તહેવારો સમયે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યું હોય તેઓ ફરીથી લોકડાઉન માટે તૈયાર રહે તે પ્રકારનાં મેસેજ કુમાર કાનાણીના નામે વાયરલ થઇ રહ્યા છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનાં નામે વાયરલ થયેલા મેસેજમાં દરેક સોસાયટીનાં પ્રમુખો અને ચેરમેન તથા સેક્રેટર લોકડાઉનનો સંદેશો આપવામાં આવ્યો હતો. જો કે આ મેસેજ અફવા હોવાની સ્પષ્ટતા કુમાર કાનાણી દ્વારા એક વીડિયો સંદેશમાં આપવામાં આવી છે. 

Nov 17, 2020, 11:33 PM IST

મંત્રી કુમાર કાનાણીના પુત્રએ સોસાયટીના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા, સગવડના નામે ધાંધીયા

સુરતમાં કુમાર કાનાણીનો પુત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. મંત્રી કુમાર કાનાણીના પુત્ર દ્વારા પવિત્ર નગર નામની સોસાયટી કામરેજ ખાતે બનાવવામાં આવી હતી. જ્યાં રહેવા આવનારા લોકોને 24 કલાક પાણી, વિજળી અને અનેક સુવિધાઓ જેવી લલચામણી ઓફર આપીને મકાન વેચી નાખ્યા હતા. જો કે સોસાયટી તૈયાર થયા બાદ જે પ્રકારનું વર્ણન હતું તેવી સુવિધાઓ આપી નહોતી. મકાનમાં પણ કહ્યા અનુસારની સગવડ નહોતી આ ઉપરાંત વિજળીના કનેક્શન જેવી સામાન્ય સગવડ પણ આપી નહોતી.

Nov 6, 2020, 05:04 PM IST

કોરોના સંક્ટ: PM મોદીની અધિકારીઓને સૂચના- રાજ્યો સાથે વાત કરી તૈયાર કરે ઇમરજન્સી પ્લાન

દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ આજે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે એક બેઠકમાં આ મહામારીની સ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકમાં કોરોનાનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલા ઉપાયોની પણ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ દિલ્હી સહિત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાની સ્થિતિની જાણકારી મેળવી હતી. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી, સ્વાસ્થ્ય સચિવ, આઇસીએમઆરના ડીજી પણ સામેલ થયા.

Jun 13, 2020, 08:05 PM IST
BJP minister controversy PT3M13S

ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોના સમુહ ભોજનના કારણે નવો વિવાદ

વિધાનસભા સત્રની શરૂઆતથી જ રાજ્ય સરકારના એક મંત્રીએ યોજેલા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોના સમુહ ભોજનના કારણે નવો વિવાદ ઊભો થયો છે સામાન્ય રીતે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોનું સમુહ ભોજન વિવાદનું કારણ નથી બનતું પણ આ વખતે રાજ્યસભાની ચૂંટણીઓ આવી રહી છે એવા સંજોગોમાં આ મુદ્દાએ રાજકીય રંગ પકડયો છે. રૂપાણી સરકારના મંત્રીએ ભાજપ-કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યોનું સમૂહભોજન ગોઠવતા આ વિવાદ ઊભો થયો.

Mar 3, 2020, 03:10 PM IST

VIDEO: લોક ડાયરામાં ઢોલ પર બેઠેલા મંત્રી જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ

લોકડાયરામાં ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડીયા ( Jayesh Radadiya) ઢોલ ઉપર બેઠેલા જોવા મળ્યાં. જયેશભાઈના મિત્ર એવા પિયુષ રૈયાણીએ આ વીડિયો ટિકટોકમાં મૂક્યો જે વાઈરલ થયો. ઢોલ પર બેઠેલા જયેશ રાદડિયા પર નોટોનો વરસાદ થયેલો જોવા મળી રહ્યો છે.

Feb 4, 2020, 11:20 AM IST

ચૂંટણી પહેલા અલ્પેશનો અહંકાર : ‘મંત્રી બન્યા પછી રજુઆત નહિ ઓર્ડર હશે’

રાધનપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ તથા એનસીપીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા જ ધારાસભ્યતો ઠીક પણ પોતાની જાતને મંત્રી માનીને પ્રચાર કરી રહ્યા છે. 
 

Oct 15, 2019, 05:01 PM IST
PM And Cabinet Minister Took Oath 1 PT31M

પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા

પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા

May 30, 2019, 09:15 PM IST
PM And Cabinet Minister Took Oath PT33M33S

પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા

પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા

May 30, 2019, 08:10 PM IST

ગુજરાતના આ સાંસદ સાયકલ લઇને પહોંચ્યા શપથવિધી સમારોહમાં

નરેન્દ્ર મોદી ફરીએકવાર વડાપ્રધાન પથના સપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના ત્રણ સાંસદો મંત્રી પદના સપથ લેશે જેમાં ગાંધીનગરથી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતથી વિજયી થયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પુરષોત્તમ રૂપાલા, અને મનસુખ માંડવિયાને મોદીના મંત્રી મંડળમાં સ્થાન મળશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગુડબુકમાં સામેલ એવા મનસુખ માંડવિયા સાયકલ પર સવાર થઇને શપથ લેવા માટે રાષ્ટ્ર્પતિ ભવન પહોંચતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. 

May 30, 2019, 07:25 PM IST
Amit Shah Will Take Oath As Minister PT8M1S

અમિત શાહ મોદી સરકારના મંત્રીમંડળમાં થશે સામેલ, જુઓ કોણે કરી સ્પષ્ટતા

મોદી સરકારના મંત્રીમંડળમાં અમિત શાહ પણ શપથ લેવાના છે ત્યારે જીતુ વાઘાણીએ શપથવિધિ પહેલા અમિત શાહ સાથે મુલાકાત કરી અને અમિત શાહને શુભેચ્છા પાઠવી છે, અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરીને વાઘાણીએ ટ્વીટર પર લખ્યું કે કેન્દ્રીય મંત્રી મંડળમાં મજબૂત સાથીના રૂપમાં સામેલ થવા પર અમારા પથદર્શક અને માર્ગદર્શન માનનીય અમિત શાહને શુભકામના

May 30, 2019, 05:40 PM IST
Arun Jetli Denies To Be Finance Minister PT3M9S

જુઓ અરુણ જેટલીએ મંત્રીપદ લેવાનો કેમ ઈન્કાર કર્યો

અરુણ જેટલી નો મંત્રીપદ લેવાનો ઈન્કાર કર્યો છે, ખરાબ તબિયત કારણે અરુણ જેટલી એ પીએમ ને પત્ર લખી વિત્ત મંત્રી ના પદ પરથી મુક્ત કરવા અપીલ કરી છે.સારવાર માટે સમય ન મળતો હોવાથી પત્ર લખી જવાબદારી થી મુક્ત કરવા અપીલ કરી

May 29, 2019, 03:45 PM IST