આયેશા શ્રોફે પોસ્ટ કરી દીકરા ટાઇગર સાથેની તસવીર, જોઈને સુધરી જશે દિવસ

આ તસવીરમાં ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને માતા આયેશા શ્રોફ (Ayesha Shroff) વચ્ચેની ગજબની કેમિસ્ટ્રી જોવા મળી છે

Updated By: Dec 10, 2019, 09:18 AM IST
આયેશા શ્રોફે પોસ્ટ કરી દીકરા ટાઇગર સાથેની તસવીર, જોઈને સુધરી જશે દિવસ

નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ (Tiger Shroff) પોતાની ફિલ્મો અને સ્ટન્ટ દ્રશ્યોને કારણે જાણીતો છે. તેના ફિટનેસ વીડિયોના અનેક ચાહકો છે. હવે ટાઇગર તેની માતા આયેશા શ્રોફે (Ayesha Shroff) શેયર કરેલી લેટેસ્ટ તસવીરને કારણે ચર્ચામાં છે. આ તસવીરમાં માતા અને દીકરા વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. 

બોલિવૂડની હોટ અભિનેત્રીએ શેર કર્યો બાળપણનો PHOTO, લોકોએ કહ્યું- 'ક્યૂટનેસ ઓવરલોડ', તમે ઓળખી?

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

My kid❤❤❤❤ only instead of him on my lap, it’s me on his!!!😀😀😀😀❤❤❤ @tigerjackieshroff

A post shared by Ayesha Shroff (@ayeshashroff) on

આ ફોટોમાં જોઈ શકાય છે કે માતા અને પુત્ર બંને હસી રહ્યા છે. આયેશા શ્રોફે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, ‘આ માત્ર મારો પુત્ર ટાઈગર શ્રોફ જ કરી શકે છે, તેને મારા ખોળામાં હોવું જોઈએ અને અહીં હું તેના ખોળામાં બેઠી છું.’

Pati Patni Aur Woh on Box Office: કાર્તિક આર્યનની પતિ પત્ની ઔર વો બોક્સ ઓફિસ પર છવાઇ, કરી કરોડોની કમાણી

કરિયરની વાત કરીએ તો ટાઈગર શ્રોફ ડિરેક્ટર અહમદ ખાનની ફિલ્મ ‘બાગી 3’માં જોવા મળશે. આ પહેલા તે ‘બાગી’ અને ‘બાગી 2’માં પણ કામ કરી ચૂક્યો છે. ‘બાગી 3’માં ટાઈગર શ્રોફ સાથે શ્રદ્ધા કપૂર, અંકિતા લોખંડે અને રિતેશ દેશમુખ પણ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક