હોલીવુડથી આવ્યા ખરાબ સમાચાર, 'જેમ્સ બોન્ડ' Sean Conneryનું નિધન

હોલીવુડના મહાન કલાકારોમાંના એક સર સીન કોનેરી (Sir Sean Connery)નું શનિવારના નિધન થયું છે. બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા સરના બિરુદથી નવાજવામાં આવેલા કોનેરી 90 વર્ષના હતા.
હોલીવુડથી આવ્યા ખરાબ સમાચાર, 'જેમ્સ બોન્ડ' Sean Conneryનું નિધન

નવી દિલ્હી: હોલીવુડના મહાન કલાકારોમાંના એક સર સીન કોનેરી (Sir Sean Connery)નું શનિવારના નિધન થયું છે. બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા સરના બિરુદથી નવાજવામાં આવેલા કોનેરી 90 વર્ષના હતા.

કોનેરીના પરિવારે તેમના નિધનની પુષ્ટિ કરી છે.

સીન કોનેરી (Sean Connery)નો જન્મ 25 ઓગ્સટ 1930 ના એક સ્કોટિશ પરિવારમાં થયો હતો. તે એક અભિનેતા હોવાની સાથે-સાથે એક નિર્માતા પણ હતા. તેમને એક ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો. આ સાથે જ બે BAFTA એવોર્ડ અને ત્રણ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ પણ મળ્યા.

કોનેરી સર્વશ્રેષ્ઠ પાત્ર જેમ્સ બોન્ડના પાત્રની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે, 1962થી 1983ની સાત બોન્ડ ફિલ્મોમાં અભિનિય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news