IIFA 2019: સલમાન ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, આવો જોવા મળ્યો Stars નો LOOK

અહીં રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણ,  (Deepika Padukone) સલમાન ખાન (Salman Khan), રણવીર સિંહ (Ranveer Singh), આલિયા ભટ્ટ (Alia Bhatt) , માધુરી દીક્ષિત, કેટરિના કૈફ જેવા સ્ટાર પોતાની ચમક વિખેરતા જોવા મળ્યા. 

IIFA 2019: સલમાન ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, આવો જોવા મળ્યો Stars નો LOOK

નવી દિલ્હી: પોતાના 20 વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર દેશમાં થયેલા IIFA (ધ ઇન્ટરનેશનલ ઇન્ડીયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ) 2019માં બોલીવુડના સ્ટાર સુંદર અંદાજમાં જોવા મળ્યા. આ એવોર્ડ્સમાં આખરે કોણ બન્યું બેસ્ટ એક્ટર તો કોને મળ્યો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, તેને લઇને ઉત્સુકતા હતી, સાથે જ આઇફાના ગ્રીન કાર્પેટ પર સ્ટારનો લુક પણ ખૂબ સુંદર જોવા મળ્યો. બુધવારે રાત્રે આઇફા એવોર્ડ્સ નાઇટ મુંબઇના નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડીયા (NSCI) માં આયોજિત કરવામાં આવ્યો. અહીં રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણ,  (Deepika Padukone) સલમાન ખાન (Salman Khan), રણવીર સિંહ (Ranveer Singh), આલિયા ભટ્ટ (Alia Bhatt) , માધુરી દીક્ષિત, કેટરિના કૈફ જેવા સ્ટાર પોતાની ચમક વિખેરતા જોવા મળ્યા.
iifa 2019
iifa 2019
IIFA Awards 2019: Deepika Padukone shahid Kapoor katrina kaif and others at Red Carpet

આમ તો બુધવારે મુંબઇમાં ભારે વરસાદ વરસ્યો હતો પરંતુ તેમછતાં સ્ટારની ચમક ફીકી ન પડી. 

iifa 2019
alia
iifa 2019
IIFA Awards 2019: Deepika Padukone shahid Kapoor katrina kaif and others at Red Carpet
IIFA Awards 2019: Deepika Padukone shahid Kapoor katrina kaif and others at Red Carpet

તમામ ફોટો સાભાર: Yogen Shah.

તમને જણાવી દઇએ કે IIFA એવોર્ડ્સનું આયોજન ગત વર્ષે થાઇલેન્ડમાં થયું હતું અને દિગ્ગજ અભિનેત્રી રેખાએ વર્ષો બાદ સ્ટેજ પર પરફોર્મ કરી બધાનું દિલ જીતી લીધું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news