વિચલિત કરી દે તેવો Video : પાંચમા માળેથી હવામાં ફંગોળાઈને બાળકી નીચે પટકાઈ

અમદાવાદથી મનને વિચલિત કરી દે તેવો વીડિયો (video) સામે આવ્યો છે. આ વીડિયો તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ વીડિયો છે. જો તેઓ નિષ્કાળજી રાખશે તો બાળકોનો જીવ જોખમમાં મૂકી શકાય છે. રાણીપ વિસ્તારમાં પાંચમા માળથી નીચે પટકાતી બાળકીનો વીડિયો (viral video) સામે આવ્યો છે. આ ઘટના બાદ બાળકીનું મોત નિપજ્યું છે. 
વિચલિત કરી દે તેવો Video : પાંચમા માળેથી હવામાં ફંગોળાઈને બાળકી નીચે પટકાઈ

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદથી મનને વિચલિત કરી દે તેવો વીડિયો (video) સામે આવ્યો છે. આ વીડિયો તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ વીડિયો છે. જો તેઓ નિષ્કાળજી રાખશે તો બાળકોનો જીવ જોખમમાં મૂકી શકાય છે. રાણીપ વિસ્તારમાં પાંચમા માળથી નીચે પટકાતી બાળકીનો વીડિયો (viral video) સામે આવ્યો છે. આ ઘટના બાદ બાળકીનું મોત નિપજ્યું છે. 

અમદાવાદ (Ahmedabad) ના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. રાણીપ વિસ્તારમાં ગઈ કાલે આ બનાવ બન્યો હતો. જેમાં 5 વર્ષની એક માસુમ બાળકીનું ધાબેથી પડી જતા મોત નિપજ્યા છે. બિલ્ડીંગ પાસેના કોઈ નાગિરકના ફોનમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. પાચમા માળથી પટકાતા માસુમ બાળકી ત્યાં જ મોતને ભેટી હતી. ત્યારે વાલીઓએ સાવધાન રહેવાની જરૂરી છે. માતા પિતાએ બાળકનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બન્યું છે. હાઈરાઈઝ ઈમારતોમાં જો બાળકોનું ધ્યાન રાખવામાં નહિ આવે તો આ પ્રકારની ઘટના બની શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news