રાજકોટ ભાવનગર હાઇવે પર ટ્રકે સર્જ્યો અકસ્માત, અમદાવાદના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરનું મોત

રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રકની બ્રેક ફેઇળ થઈ જતા અમકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ટ્રેક 3 કાર અને 2 બાઇકને અડફેટે લીધા હતા.

રાજકોટ ભાવનગર હાઇવે પર ટ્રકે સર્જ્યો અકસ્માત, અમદાવાદના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરનું મોત

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રકની બ્રેક ફેઇળ થઈ જતા અમકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ટ્રેક 3 કાર અને 2 બાઇકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

રાજકોટ ભાવનગર હાઇવે અકસ્માતમાં અમદાવાદના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરનું મોત નિપજ્યું છે. અમદાવાદના વસ્ત્રાલ RTOમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તરીકે નિલેશ કોઠારી ફરજ બજાવતા હતા. મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news