શિક્ષકો

આવતી કાલથી ફરી એકવાર શરૂ થશે સ્કૂલો, આજે દિવાળી વેકેશનનો અંતિમ દિવસ

દિવાળી વેકેશન બાદ આવતીકાલથી ફરી એકવાર સ્કૂલો શરૂ થઇ રહી છે. આજે સત્તાવાર દિવાળી વેકેશનનો અંતિમ દિવસ હતો. કાલથી શાળામાં શિક્ષકોએ હાજર થવાનું રહેશે. રાજ્યની સ્કૂલોમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું હતું

Nov 18, 2020, 10:15 PM IST

મોંઘીદાટ ખાનગી શાળાઓને શરમાવે તેવી છે આ પાદરાની શાળાની કામગીરી

કોરોનાની મહામારી વચ્ચે પોતાની ચિંતા કર્યા વગર પાદરાની ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોની ચિંતા કરી. મોંઘાદાટ શિક્ષણને ટક્કર મારે તેવી શાળાની કામગીરીને લઇ લોકોએ વખાણ કર્યા

Sep 2, 2020, 06:42 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નગર શિક્ષકો કોરોના વાયરસના સુપરસ્પ્રેડર

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નગર શિક્ષકો કોરોના વાયરસના સુપરસ્પ્રેડર બન્યા છે. એક જ દિવસમાં 16 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 70 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ત્રણ શિક્ષકોના મોત નિપજ્યા છે.

Jul 28, 2020, 10:51 AM IST

ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, શિક્ષકોને નુકસાન નહિ થાય, 2800 ગ્રેડ પેનો પરિપત્ર રદ કરાયો

ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવશે. રાજ્યના પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પેના સુધારાને મંજૂરી મળી છે. 65 હજાર પ્રાથમિક શિક્ષકોને લાભ મળશે. ગ્રેડ ડાઉન કરવાનો પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે. 4200 ,4400 અને  4600 પગાર ધોરણ ચાલુ રહેશે. શિક્ષકોને અન્યાય નહિ થાય. 4200 ગ્રેડ પેનો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. 2010 પછીના શિક્ષકોની ભરતી થઈ છે એ લોકોને આનાથી નુકસાન થતું હતું એટલે 65,000 શિક્ષકોને લાભ મળશે. શિક્ષકોને 8 હજારથી વધારે નુકસાન થતું હતું માસિક કેવી રીતે આ નુકસાન જતું હતું. જોકે, શિક્ષકોને 4200 નો ગેડનો લાભ મળવામાં હજુ બે માસ લાગશે. 

Jul 17, 2020, 12:45 PM IST
In_Mehsana,_APMC_traders_postponed_the_strike_ PT1M19S

મહેસાણામાં વેપારીઓ દ્વારા આહ્વાહીત બંધ છેલ્લી ઘડીએ રદ્દ...

મહેસાણામાં વેપારીઓ દ્વારા આહ્વાહીત બંધ છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવ્યો.

Mar 14, 2020, 08:20 PM IST
Today Teachers Of State Protest Against The Government PT2M42S

રાજ્યના શિક્ષકોનું સરકાર સામે આંદોલન

રાજ્યમાં શિક્ષકો દ્વારા આંદોલન શરુ કરાશે. મહેસુલ, આરોગ્ય વિભાગ બાદ હવે શિક્ષકો પણ આંદોલન કરશે. અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની વિવિધ માંગણીઓ મુદ્દે આંદોલન શરુ કરાશે.

Nov 30, 2019, 10:55 AM IST

ફિલ્મ સુપર 30થી પ્રેરણા મેળવી આ શાળા શ્રેષ્ઠ વિદ્યાર્થીને ‘ફ્રીમાં કરાવશે હવાઇ યાત્રા’

વડોદરા(Vadodara)ની શિક્ષણ સમિતિ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. બોલીવુડની સુપરહિટ ફિલ્મ સુપર 30(Super 30) માંથી શિક્ષણ સમિતિએ પ્રેરણા લઈને અનોખું આયોજન કર્યું છે. પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસમાં જે વિદ્યાર્થીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે તેવા કુલ ત્રણ વિદ્યાર્થીઓને તેના વાલી સાથે દિલ્હી(Delhi)ના પ્રવાસે લઈ જવાશે. આ પ્રવાસ(travel)નો સંપૂર્ણ ખર્ચ પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉઠાવશે.

Sep 25, 2019, 04:38 PM IST

સાણંદ: પ્રિન્સિપાલ દ્વારા ત્રાસ આપતા 16 મહિલા શિક્ષિકાઓએ કર્યો કામનો બહિષ્કાર

સાણંદના ઝોલાપુર ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા(Primary School)માં ફરજ બજાવતી 16 શિક્ષકો(Teacher)ને હેરાન કરવામાં આવતા ન્યાયની માગ સાથે છેલ્લા એક અઠવાડીયાથી કામનો બહિષ્કાર કર્યો છે. શિક્ષિકાઓનો આરોપ છે કે, શાળાના આચાર્ય રાકેશ પટેલ અને તેમના કહેવાથી ગ્રામજનોએ 15 મહિલા શિક્ષિકા અને 1 શિક્ષકને છેલ્લા કેટલાક સમયથી માનસીક ત્રાસ(Mental Torture) આપી રહ્યા હતા.

Sep 17, 2019, 05:33 PM IST

ઓનલાઈન હાજરીઃ ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં રાજ્યના 411 શિક્ષકોએ મારી ગુલ્લી

શિક્ષણ વિભાગ તરફથી ગુલ્લીબાજ 411 શિક્ષકોમાંથી 136 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 39 શિક્ષકો એવા છે જે સંબંધિત પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કર્યા વગર જ વિદેશ ભાગી ગયા હતા. આ 39 શિક્ષકો સામે કડક કાર્યવાહી કરતાં તેમને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવ્યા છે. 
 

Sep 12, 2019, 10:09 PM IST

ઓનલાઇન હાજરીથી વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો છતા ‘શિક્ષકોનો વિરોધ’

રાજ્યની શાળાઓમાં છેલ્લા 9 મહિનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી લેવામાં આવે છે. જેના કારણે બાળકોની હાજરીમાં વધારો નોંધાયો છે. ત્યારે આગામી થોડા દિવસોમાં 'કાયઝાલા એપ્લીકેશન' દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાની તૈયારી શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. ત્યારે કેટલાક શિક્ષક સંઘો આ એપ્લીકેશનનો વિરોધ કરી રહ્યા છે.

Aug 29, 2019, 07:36 PM IST

AMCએ શિક્ષકો પર બાજ નજર રાખવા બનાવ્યું અનોખુ ‘માયફેર કાર્ડ’, જાણો ખાસિયતો

અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની તમામ શાળાઓમાં માયફેર કાર્ડ ટૂંક સમયમાં તમામ શિક્ષકો તથા સ્કુલ બોર્ડના કર્મચારીઓને આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેની મદદથી 3700 શિક્ષકો અને 100 જેટલા સ્કુલ બોર્ડના અન્ય કર્મચારીઓની શાળાકીય ગતિવિધિઓ પર સીધી નજર રાખવામાં આવશે.

Jul 30, 2019, 06:47 PM IST

સરકારી બાદ હવે ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પૂરવા આદેશ

ખાનગી અને સરકારી શાળા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે આદેશ કરાયો છે. ખાનગી શાળાઓ અને શિક્ષણ વિભાગના પદાધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો, જેનો ટૂંક જ સમયમાં અમલીકરણ પણ શરુ કરાશે જે મુજબ અગામી મહિનાથી ખાનગી શાળાઓએ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવાની રહેશે. 
 

Jul 23, 2019, 05:38 PM IST

શાળાઓ બાદ કોલેજોમાં વિદ્યાર્થી અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવા શિક્ષણ વિભાગનો આદેશ

શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરાવાની પ્રક્રિયા અત્યાર સુધી સફળ થયા બાદ હવે રાજ્યમાં આવેલી યુજી અને પીજીની 350થી વધુ ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી પુરાવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હેઠળની તમામ ગ્રાન્ટેડ કોલેજોને 1 ઓગસ્ટથી ફરજીયાત રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પુરાવાની રહેશે. 
 

Jul 17, 2019, 05:50 PM IST
VADODARA MS UNIVERSITY BABAL ON GURU PURNIMA PT4M33S

વડોદરામાં ગુરુ પુર્ણીમાના દિવસે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે થઇ બોલાચાલી

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ફરી વિવાદમાં, કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને ક્લાસમાં ન બેસવા દેતા થયો વિવાદ, યુનિવર્સિટીનો નિયમ છે કે જે બિલ્ડીંગથી પ્રવેશ લીધો હોય ત્યાં જ ક્લાસમાં બેસવું, વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે થઇ બોલાચાલી.

Jul 16, 2019, 12:10 PM IST

રાજ્ય સરકારે કર્મચારીઓને આપ્યા આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

રાજ્ય સરકારે આજે રાજ્યભરના કર્મચારીઓના આનંદના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. જેનો લાભ સીધો રાજ્યના 9.61 લાખ કર્મચારીઓને મળશે. 

Jun 29, 2019, 03:18 PM IST
Gujarat: Teachers Will Not Be Able to Take Tution Classes PT3M29S

રાજ્ય સરકારે શિક્ષકો માટે જાહેર કર્યો પરિપત્ર, જુઓ વિગત

રાજ્યના શિક્ષકો કોઈપણ જાતના ટ્યુશન ક્લાસીસમાં ટયુશન નહીં કરી શકે, જો ટ્યુશન કરશે તો તેની જવાબદારી શાળાના સંચાલક અને આચાર્યની રહેશે.

Jun 17, 2019, 08:00 PM IST

રાજ્ય સરકારને મહત્વનો નિર્ણય, ‘શાળામાં ભણાવતા શિક્ષક ટ્યુશન નહિ કરાવી શકે’

રાજ્ય સરકાર દ્વાર શિક્ષકો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પડાવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર રાજ્યોની શાળાઓમાં ભણાવતા શિક્ષકો ટ્યુશન ક્લાસીસ નહિ કરાવી શકે. અને જો ટ્યુશન કરાવશે તો તેની જવાબદારી શાળાના સંચાલક અને આચાર્યની રહેશે. 
 

Jun 17, 2019, 07:02 PM IST

VIDEO: CM રૂપાણી અને શિક્ષણમંત્રી શિક્ષકો પર લાલઘૂમ, ચુડાસમાએ કહ્યું-'વેતન લો છો તો કામ કરવું પડશે'

ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કંટ્રોલ રૂમનું સીએમ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન તેમજ  મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.

Jun 9, 2019, 09:31 PM IST
Gujarat Government Will Monition Teachers PT3M20S

CM રૂપાણી અને શિક્ષણમંત્રી ચૂડાસમા શિક્ષકો પર કેમ થયા લાલઘૂમ

CM રૂપાણી અને શિક્ષણમંત્રી ચૂડાસમા શિક્ષકો પર લાલઘૂમ, વેતન લો છો તો કામ કરવું પડશેઃ શિક્ષણમંત્રી, પ્રદર્શન ખરાબ હોય તો ખાનગી સ્કૂલો કાઢી મૂકે છે હું કાઢી શકતો નથી પણ પરિણામ માગી રહ્યો છું:શિક્ષણમંત્રી

Jun 9, 2019, 03:00 PM IST
Ahmedabad:  Teachers Cannot Take Tution PT5M46S

શિક્ષકોને ટ્યુશન કરાવવા પર મુકાયો પ્રતિબંધ, જુઓ શું કહે છે શિક્ષકો

અમદાવાદ: જીલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કર્યો, શિક્ષકોને ટ્યુશન કરાવવા પર મુક્યો પ્રતિબંધ. શહેરની તમામ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલોને કરાયો પરિપત્ર.

Jun 7, 2019, 02:00 PM IST