દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર કામ કરી રહી છે: નાણાપ્રધાન

દેશના અલગ અલગ પાંચ સેક્ટરના ઉદ્યોગો સાથે વિસ્તૃત ચર્ચા કરી પ્રધાનમંત્રી સાથે બેઠક કરવામાં આવી છે અને સરકાર જલદીથી પ્રત્યુતર આપશે આ નિવેદન આપ્યુ ગુજરાતના પ્રવાસે આવેલા નાણાં પ્રધાન નિર્મલા સિતારમને આજે ઇન્કમટેક્સ કસ્ટમ અને રાજ્યના ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે નિર્મલા સીતારમને બેઠક કરી ગુજરાત અને ખાસ કરીને અમદવાદ પ્રવાસ અંગે સીતારમને કહ્યુ કે, અમદાવાદથી ટુ ટાયર સીટીની મુલાકાતની શરૂઆત કરી છે. 

દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર કામ કરી રહી છે: નાણાપ્રધાન

ગૌરવ પટેલ/અમદાવાદ: દેશના અલગ અલગ પાંચ સેક્ટરના ઉદ્યોગો સાથે વિસ્તૃત ચર્ચા કરી પ્રધાનમંત્રી સાથે બેઠક કરવામાં આવી છે અને સરકાર જલદીથી પ્રત્યુતર આપશે આ નિવેદન આપ્યુ ગુજરાતના પ્રવાસે આવેલા નાણાં પ્રધાન નિર્મલા સિતારમને આજે ઇન્કમટેક્સ કસ્ટમ અને રાજ્યના ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે નિર્મલા સીતારમને બેઠક કરી ગુજરાત અને ખાસ કરીને અમદવાદ પ્રવાસ અંગે સીતારમને કહ્યુ કે, અમદાવાદથી ટુ ટાયર સીટીની મુલાકાતની શરૂઆત કરી છે. 

નાણાં વિભાગના અધિકારીઓ સાથે પ્રવાસ કરી ઉદ્યોગના વિવિધ સેક્ટરના સાથે મુલાકાત કરવામાં આવી દેશના પ્રધાનમંત્રીના કહેવા પ્રમાણે ટેક્સનું જે કામ થાય છે. તે પારદર્શી રીતે થાય અને અધિકારી ટેકનોસેવી બની ટેક્સ પ્રક્રિયા ફેસલેસ કરવી જોઇએ નાણાં પ્રધાને ઉમેર્યુ કે, અધિકારીઓએ ટેકનોલોજીની મદદથી પ્રોસેસને સરળ બનાવવી જોઇએ. જેતે ઝોનના નાના અને મોટા ઉદ્યોગોની જે તકલીફો છે તેને સોલ્વ કરવા બેઠક કરી છે. 

પાટણમાં મેઘરાજાની તોફોની બેટીંગ, હારીજમાં 7 ઇંચ વરસાદથી શાળા પાણીમાં ગરકાવ

અમદાવાદ બાદ કાનપુર બનારસ મૈસુર ગોવાહાટી પુનેની મુલાકાત કરવામાં આવશે. માધ્યમો સાથેના વાર્તાલાપામાં સિતારમને કહ્યું કે, રીફન્ડ માટેના સુચનો આવ્યા છે. અને અધિકારીઓ કાર્ય કરી રહ્યા છે. છેલ્લા સોમવારથી પાંચ અલગ અલગ સેક્ટરના લોકો સાથે ચર્ચા થઇ જે અંગે ગઈકાલે પ્રધાનમંત્રી સાથે બેઠક થઇ આ અંગે જલદી રીસ્પોન્સ કરી શું તેમણે ઉમેર્યુ કે, આ વિષય સાથે પેકેજને જોડવા નથી માંગતી બહાર જે ચર્ચા ચાલે છે, તે મારાથી પ્રસારીત થયેલ માહિતી નથી. સરકાર જ્યારે તૈયાર હશે ત્યારે વાત કરીશું રોડ મેપ અને પેકેજની હાલ ચર્ચા નહી થઇ શકે અને અર્થવ્યવસ્થા વિશે વિવરણ પુર્વક નહી કહી શકું કહી સીતારમને દેશની વર્તમાન અર્થવ્યવસ્થા અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

રાજ્ય સરકારે કરેલા ભાવ વધારા બાદ ‘સ્ટેમ્પ પેપરની’ બજારમાં અછત

ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા નાણાપ્રધાન નિર્મલા સિતારમને ભાજપાના સંગઠન પર્વમાં હાજરી આપી હતી. વિદ્યાર્થીનીઓને ભાજપાની સદસ્ય બનાવી છે. સૌરાષ્ટ્ર પટેલ કેળવણી કન્યા છાત્રાલય ખાતે સદસ્યતા અભિયાનમાં હાજરી સાથે ભાજપમાં મહિલા સશક્તિકરણ વાત સાથે મહિલાઓ ભાજપમાં જોડવા માટે આહ્વાન કર્યું હતું.

1968 અને 1986 બાદ હવે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર લાગુ કરશે ‘નવી શિક્ષણનીતિ’

ભાજપના જોડાયેલા વિધાર્થીઓ ખેસ પહેરીને નિર્મલા સીતારામને આવકારતા જણાવ્યું હતું કે, 370 કલમ હટાવાનું શ્રેય ભાજ્પ જાય છે. 370 કલમ કારણે કાશ્મીરનાં યુવાનો વિકાસ અટક્યો હતો. 370 કલમ કારણે કાશ્મીર વિકાસ રૂંધાયો હતો. પરંતું અમે 50 વર્ષથી મેનીફેસ્ટૉમા 370 કલમ હટાવાનું કહ્યુ હતું. 

જે અમારી સરકારે કરી બતાવ્યું છે. હવે જમ્મુ કસ્મીર 370 કલમ કારણે પંજાબમાંથી કાશ્મીરમાં વસેલા SC સમુદાયને અનામત લાભ મળતો નહોતો. જે હવે SC અને ST સમુદાય અનામત લાભ મળતો થશે. મહિલા આયોગ કાશ્મીરમાં કાર્ય કરીશકતુ ન હતું. તે સક્રિય બનીને મહિલા વિકાસ માટે આગળ આવશે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news