ગુજરાતમાં પ્રવેશ્યું નૈઋત્ય ચોમાસું...7 દિવસ ગુજરાતમાં વરસાદની ધમાચકડી, આ જિલ્લા સાચવજો

Gujarat Weather Update: અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે. 

ગુજરાતમાં પ્રવેશ્યું નૈઋત્ય ચોમાસું...7 દિવસ ગુજરાતમાં વરસાદની ધમાચકડી, આ જિલ્લા સાચવજો

About the Author