ગુજરાતના આ શહેરમાં હાર્ટ અટેકથી ટપોટપ મરી રહ્યાં છે લોકો! જાણો કેમ આવે છે હાર્ટ અટેક

Heart Attack Case: Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા લક્ષણો ના કરો ઇગ્નોર. તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે સત્ય છે. ઘણી વખત અઠવાડિયા પહેલા તમારું શરીર હાર્ટ એટકના સંકેત આપવા લાગે છે.

ગુજરાતના આ શહેરમાં હાર્ટ અટેકથી ટપોટપ મરી રહ્યાં છે લોકો! જાણો કેમ આવે છે હાર્ટ અટેક

Heart Attack Case: ગુજરાતના આ શહેર પર સતત વધી રહ્યાં છે હાર્ટ અટેકના કેસ. અમે વાત કરી રહ્યાં છીએ ડાયમંડનગરી સુરતની. સુરતમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત છે. આ શહેરમાં એક બાદ એક હાર્ટ અટેકથી ટપોટપ મરી રહ્યાં છે લોકો. આજે સુરતના સચિન વિસ્તારમાં 43 વર્ષીય મહિલાનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.  આ મહિલાને ઘરમાં ટીવી જોતા સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેમને વધુ સારવાર માટે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં. જોકે, ત્યાં ફરજ પર હાજર તબીબોએ મહિલાને મૃત જાહેર કર્યા. PM રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.   

આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ

આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
​આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?

આકરી ગરમી વચ્ચે એક તરફ હિટ સ્ટ્રોકની ઘટનાઓ વધી રહી છે. ત્યાં બીજી તરફ હાર્ટ અટેકના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એમાંય ગુજરાતનું એક એવું શહેર જ્યાં સતત વધી રહી છે હાર્ટ અટેકની ઘટનાઓ. હોસ્પિટલોમાં હાર્ટ અટેકના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એમાં અહીં ઉપરાઉપરી હાર્ટ અટેકથી લોકોના મોત થઈ રહ્યાં હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમે વાત કરી રહ્યાં છીએ સુરત શહેરની.

જી હાં, ડાયમંડનગરી સુરત પર મંડરાઈ રહ્યો છે હાર્ટ અટેકનો ખતરો. હમણાં 28 એપ્રિલના રોજ પણ સવારે સુરતમાં એક જુવાનજોત યુવકનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું હતું. સુરતના 32 વર્ષિય યુવકનું હાર્ટ અટેકને કારણે મોત થયું હતું. સુરતના હજીરા વિસ્તારમાં રહેતા યુવકનું મોત થયું હતું. એના ઠીક એક દિવસ પહેલાં એટલેકે, 27 એપ્રિલના રોજ પણ એક નવયુવકનું હાર્ટ અકેટને કારણે મોત થયું હતું. એ યુવકની ઉંમર માત્ર 28 વર્ષ જ હતી. 

જાણો કેમ આવે છે હાર્ટ અટેક?
Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા લક્ષણો ના કરો ઇગ્નોર. તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે સત્ય છે. ઘણી વખત અઠવાડિયા પહેલા તમારું શરીર હાર્ટ એટકના સંકેત આપવા લાગે છે અને જો તમે આ લક્ષણો અને સંકેતોને ઓખળી જાઓ છો તો હાર્ટ એટેક જેને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે તેને જીવલેણ થતા અટકાવી શકાય છે. હાર્ટ એટેક (Heart Attack) 2 પ્રકારના હોય છે. એક અચાનક (Sudden) અને બીજો ગ્રેડ્યુઅલ (Gradual) એટલે કે ધીરે-ધીરે આવે છે. સોસાયટી ઓફ કાર્ડિયોવસ્કુલર પેશેન્ટ કેરનું માનીએ તો હાર્ટ એટેકના લગભગ 50 ટકા કેસમાં પહેલા જ લક્ષણ જોવા મળે છે અને હાર્ટ એટેકના લગભગ 85 ટકા કેસમાં શરૂઆતના 2 કલાકમાં હાર્ટને નુકસાન (Heart Damage) પહોંચે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news