પરિણીત મહિલાઓ યુવતીઓની જેમ બદલી રહી છે પ્રેમીઓ, એકસ્ટ્રા મેરિટલ અફેરમાં 2.5 ગણો ઉછાળો

અમદાવાદ અને ગુજરાત રાજ્યમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની આ એક ઘટના નથી. રાજ્યમાં આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં હેલ્પલાઈન નંબર પર આવતા લગ્નેતર સંબંધોને લગતી ફરિયાદોમાં એકાએક અઢી ગણો વધારો થયો છે.

 પરિણીત મહિલાઓ યુવતીઓની જેમ બદલી રહી છે પ્રેમીઓ, એકસ્ટ્રા મેરિટલ અફેરમાં 2.5 ગણો ઉછાળો
Source: Bureau