અમદાવાદ: પતિ પોતાની ભાભી સાથે બેડરૂમમાં રંગરેલિયા મનાવી રહ્યો તો અને પત્ની આવી ગઇ અને...

લગ્નના બીજા જ દિવસે સાસુએ પુત્રવધુને કહ્યું કે, તારા પતિને તારી જેઠાણી સાથે આડો સંબંધ છે. જો કે વહુએ પહેલા તો આ વાત સાચી માની નહોતી. જ્યારે દોઢ વર્ષ બાદ પત્નીએ પતિ અને જેઠાણીને બેડરૂમમાં કઢંગી હાલતમાં એક જ પલંગ પર સાથે જોઇ ગઇ હતી. જેથી તેણે હોબાળો કર્યો હતો. પોતાના જેઠને પણ ફરિયાદ કરી હતી. જો કે જેઠે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધુ જ સહન કરવું પડશે.

Updated By: Aug 14, 2020, 06:42 PM IST
અમદાવાદ: પતિ પોતાની ભાભી સાથે બેડરૂમમાં રંગરેલિયા મનાવી રહ્યો તો અને પત્ની આવી ગઇ અને...

અમદાવાદ : લગ્નના બીજા જ દિવસે સાસુએ પુત્રવધુને કહ્યું કે, તારા પતિને તારી જેઠાણી સાથે આડો સંબંધ છે. જો કે વહુએ પહેલા તો આ વાત સાચી માની નહોતી. જ્યારે દોઢ વર્ષ બાદ પત્નીએ પતિ અને જેઠાણીને બેડરૂમમાં કઢંગી હાલતમાં એક જ પલંગ પર સાથે જોઇ ગઇ હતી. જેથી તેણે હોબાળો કર્યો હતો. પોતાના જેઠને પણ ફરિયાદ કરી હતી. જો કે જેઠે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધુ જ સહન કરવું પડશે.

અમદાવાદ: અપહરણનો ભોગ બનેલા વેજલપુરના ડોક્ટરને ફોન કરી માનસિક હેરાનગતિ

ચાંદખેડામાં રહેતી એક મહિલાના લગ્ન નવેમ્બર 2017મા મધ્યપ્રદેશમાં રતલામમાં રહેતા વિપિન શર્મા સાથે થયા હતા. લગ્ન બાદ સપના સાસરીમાં પતિ, જેઠ શિવમોહન, જેઠાણી મોનિકા, જેઠ રામ મોહન, જેઠાણી સ્નેહલતા સાસુ રામબેટી અને ભાણિયા મોહિત સાથે રહેતા હતા. લગ્નના બીજા જ દિવસે સાસુએ કહ્યું કે, તારા પતિને જેઠાણી સાથે આડા સંબંધો છે. 

અમદાવાદ: સાયકલ, ઇલેક્ટ્રીક બાઇક કે સીમકાર્ડ ખરીદવું હોય તો રહેઠાણનો પુરાવો આપવો પડશે

લગ્નના દોઢ વર્ષ બાદ એક દિવ સપનાએ પતિ અને જેઠાણીને બેડરૂમમાં એક જ પલંગ પર કઢંગી હાલતમાં જોતા તેના પગ તળેથી જમીન સરકી કઇ હતી. મહિલાએ આખરે પતિ અને જેઠાણી સાથે ઝગડો કર્યો હતો. જેઠને પણ ફરિયાદ કરતા જેઠે કહ્યું કે, આ ઘરમાં આમ જ ચાલશે. વહુને પરેશાન કરવાનું ચાલુ કરતા આખરે તે પોતાનાં પિયર જતી રહી હતી. અહીં તેણે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમા પોતાના પતિ, જેઠ, જેઠાણી અને સસરા સામે કેસ દાખલ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર