J&K: રાજૌરીમાં પાકે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, સેનાના જેસીઓ શહીદ
સરહદ પારથી પાકિસ્તાનના સૈનિકો દ્વારા કરવામાં આવેલ ફાયરિંગને કારણે રાજૌરીમાં એક જેસીઓ શહીદ થયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાએ સોમવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા સાથે લાગેલા વિસ્તારોમાં ગોળીબારી કરી અને મોર્ટાર હુમલો કર્યો હતો. પાકિસ્તાનન દ્વારા કરવામાં આવેલ સીઝફાયરના ઉલ્લંઘનમાં સેનાના જૂનિયર કમીશંડ ઓફિસર શહીદ થયા છે.
A junior commissioned officer of the Indian Army has lost his life in ceasefire violation by Pakistan in Nowshera sector of Rajouri, Jammu and Kashmir pic.twitter.com/RNPrYIThqM
— ANI (@ANI) October 5, 2020
પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાને સાંજે આશરે સાડા છ લકાલે ભીષણ ગોળીબારી કરી અને મોર્ટાર હુમલો કર્યો હતો. ભારતે તેને ઉશ્કેર્યા નથી છતાં સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે