કોંગ્રેસે રાહુલ ગાંધીની એવી તસવીરો ટ્વિટ કરી કે ટ્રોલર્સ ગેલમાં, ભાજપે પણ ફોટા કર્યા Retweet

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશ પ્રવાસે છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષે જર્મનીના હેમ્બર્ગ સ્થિત બુસેરિયર સમર શાળામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. સંબોધનમાં તેમણે ભારતની મોદી સરકાર પર નિશાન સાધ્યું. ત્યારબાદ ભાજપે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધીને તેમના નિવેદનની આલોચના કરી. 

કોંગ્રેસે રાહુલ ગાંધીની એવી તસવીરો ટ્વિટ કરી કે ટ્રોલર્સ ગેલમાં, ભાજપે પણ ફોટા કર્યા Retweet

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશ પ્રવાસે છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષે જર્મનીના હેમ્બર્ગ સ્થિત બુસેરિયર સમર શાળામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. સંબોધનમાં તેમણે ભારતની મોદી સરકાર પર નિશાન સાધ્યું. ત્યારબાદ ભાજપે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધીને તેમના નિવેદનની આલોચના કરી. પરંતુ ગુરુવારે સાંજે ભાજપે કોંગ્રેસની જ એક ટ્વિટરને પોતાના પાર્ટી હેન્ડલથી રિટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર અનોખી ચર્ચા છેડી. વાત જાણે એમ થઈ કે ગુરુવારે સાંજે કોંગ્રેસ પાર્ટીએ પોતાના નેતાની ચાર તસવીરો ટ્વિટ કરી હતી. આ ટ્વિટરમાં રાહુલ ગાંધીની જર્મન સંસદ (Bundestag) પરિસરમાં અલગ અલગ દિશાઓમાં જોતા હોય તેવી તસવીરો હતી. કોંગ્રેસ પાર્ટીએ આ તસવીરો સાથે લખ્યું કે 'રાહુલ ગાંધીના વિભિન્ન  પહેલુ'

કોંગ્રેસની આ ટ્વિટ બાદ ટ્રોલર્સે રાહુલ ગાંધીને લઈને અલગ અલગ તસવીરો ટ્વિટ કરવા માંડી. ટ્રોલર્સ ઉપરાંત ભાજપે પણ આ ટ્વિટને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કરી. પાર્ટીએ એમ કહીને આ ટ્વિટ શેર કરી કે અમે પણ આ શેર કર્યા વગર રહી શક્યા નહીં. 

— Congress (@INCIndia) August 23, 2018

किसी की समझ में ये ट्वीट आये तो बताना में राष्टपति से सिफारिस करके उसे एक मैडल दिलवाने का पूरा प्रयास करुगा 😂😂😂

— पंकज@Dhg (@neeta_pankaj) August 23, 2018

Is he replacing Darsheel Safari in Tare Zameen Par SEQUEL???

If so, good choice.....sorry, best choice, will be natural.... pic.twitter.com/eKUXVD8GIL

— Kunal Vimal (KV) (@kvQuote) August 23, 2018

ભાજપની આ ટ્વિટ બાદ કોંગ્રેસે રાહુલ ગાંધીને જર્મન સંસદમાં કેટલીક વધુ તસવીરોને શેર કરી. કોંગ્રેસની ટ્વિટને ભાજપ દ્વારા શેર કરાયા બાદ રાહુલ ગાંધીની આ નવી તસવીરો ઉપર પણ લોકોએ જાત જાતની કોમેન્ટ

— BJP (@BJP4India) August 23, 2018

— BJP (@BJP4India) August 23, 2018

The 'archive boxes' resemble brick walls, which are a metaphor for the foundation of the parliamentary structure. pic.twitter.com/o6Fi2ak5Sx

— Congress (@INCIndia) August 23, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news