Statewise Coronavirus cases in India: દેશમાં અત્યાર સુધી 11387 કેસ, 437 લોકોના મૃત્યુ

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 13 હજારને પાર પહોંચી ચુકી છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. 

Statewise Coronavirus cases in India: દેશમાં અત્યાર સુધી 11387 કેસ, 437 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરૂવારે રાત્ર સુધી તો આ આંકડો 13 હજારની પાર પહોંચી ચુક્યો છે. તેમાંથી 1749 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 437 લોકોના મૃત્યુ થયા છે. વિશ્વની વાત કરીએ તો અત્યાર સુધી કોરોનાના  2,182,197 દર્દીઓ સામે આવી ચુક્યા છે. તેમાંથી  145,521 લોકોના મોત થયા છે. આવો જોઈએ ક્યાં રાજ્યમાં કોરોનાના કેટલા કેસ છે, કેટલા સ્વસ્થ થઈ ચુક્યા છે અને ક્યાં કેટલા મોત થયા છે. 

  રાજ્ય કુલ કેસ મોત ડિસ્ચાર્જ
1 આંધ્રપ્રદેશ 534 20 14
2 આંદામાન નિકોબાર 11 10 0
3 અરુણાચલ પ્રદેશ 1 0 0
4 આસામ 35 5 1
5 બિહાર 80 37 1
6 ચંદીગ. 21 9 0
7 છત્તીસગ. 33 23 0
8 દિલ્હી 1,640 51 38
9 ગોવા 7 6 0
10 ગુજરાત 930 73 36
11 હરિયાણા 205 43 3
12 હિમાચલ પ્રદેશ 35 16 1
13 જમ્મુ કાશ્મીર 314 38 4
14 ઝારખંડ 28 0 2
15 કર્ણાટક 315 82 13
16 કેરળ 395 245 3
17 લદાખ 18 14 0
18 મધ્યપ્રદેશ 1,120 64 53
19 મહારાષ્ટ્ર 3205 300 194
20 મણિપુર 2 1 0
21 મેઘાલય 7 0 1
22 મિઝોરમ 1 0 0
23 ઓડિશા 60 19 1
24 પુડ્ડુચેરી 7 1 0
25 પંજાબ 186 27 13
26 રાજસ્થાન 1131 164 3
27 તામિલનાડુ 1,267 180 15
28 તેલંગાણા 700 186 18
29 ત્રિપુરા 2 1 0
30 ઉત્તરાખંડ 37 9 0
31 ઉત્તરપ્રદેશ 805 74 13
32 પશ્ચિમ બંગાળ 255 51 10
  કોરોના દર્દીઓની કુલ સ્થિતિ 13,387* 1749 437

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news