Viral Video: અલ્યા! આવું તે કઈ હોય? કપલનો અંગત પળોનો Video વાયરલ, પહેલા ઘૂંઘટ ઉઠાવ્યો અને પછી....

Viral Video : શરમ કરો હવે લોકો સુહાગરાતને પણ પ્રાઈવેટ નથી રાખવા લાગ્યા, એક વીડિયો વાયરલ થયો છે પણ સૌથી મોટો સવાલ એ છે કે આ સ્ટંટ છે કે ખરેખર લોકો સુહાગરાતનો પણ વીડિયો બનાવે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. બંને વર-કન્યા તરીકે સજ્જ છે. 

Viral Video: અલ્યા! આવું તે કઈ હોય? કપલનો અંગત પળોનો Video વાયરલ, પહેલા ઘૂંઘટ ઉઠાવ્યો અને પછી....

Suhagrat Viral Video : હાલના જમાનામાં લોકો કોઈ પણ પળને મોબાઈલમાં કેપ્ચર કરી લેવા માગે છે ભલે એ સુહાગરાત જ કેમ ના હોય, એ ભૂલી જાય છે કે આ વીડિયો વાયરલ થયો તો એમના જીવનમાં તોફાન આવી જશે. આમ છતાં કેટલાક રિલ્સના શોખિન એવા હોય છે એમને આ પળ પણ કેમેરામાં કેદ કરવી હોય છે. ઈન્ટરનેટના જમાનામાં લોકોને ફેમસ બનવાની લત લાગી ગઈ છે. તેઓ સોશિયલ મીડિયા પર કંઈ પણ શેર કરી રહ્યા છે. લોકો હવે પ્રાઈવેટ બાબતને પણ ખાનગી રાખી રહ્યાં નથી. 

પત્નીના કપાળ પર સિંદૂર લગાવવાનો વીડિયો

હવે સોશિયલ મીડિયાના આ જમાનામાં રીલની લોકપ્રિયતાએ પણ લોકોની પ્રાઈવસીનો નાશ કર્યો છે. દરેક વ્યક્તિ નાનામાં નાની પળનો વીડિયો કે ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કરે છે એટલે જ સોશિયલ મીડિયા પર દરરોજ આવા વીડિયો વાયરલ થાય છે, જેને કદાચ લોકોએ શેર ન કરવા જોઈએ. આવો જ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેને એક વ્યક્તિએ તેના લગ્નની સુહાગરાતનો શેર કર્યો છે. આ વ્યક્તિએ પહેલા લગ્નનો વીડિયો શેર કર્યો હતો. પત્નીના કપાળ પર સિંદૂર લગાવવાનો વીડિયો બનાવીને શેર કર્યો હતો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. બંને વર-કન્યા તરીકેના કપડાંમાં સજ્જ છે. પુરુષ લગ્ન પછી હનીમૂન માટે તૈયારી કરી રહ્યો છે. પરંતુ તે પહેલાં તેણે રીલ બનાવી રહ્યો છે. કેમેરા તરફ જોતા, તે તેની પત્નીનો ઘૂંઘટ ઉઠાવે છે અને પછી તેને ટેડી બેર આપે છે. તમને જણાવી દઈએ કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ રીલ બનાવતો રહે છે અને આ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ફેમસ છે.

'ભાઈ, અપડેટ આપતા રહો...

આ વ્યક્તિનું નામ રાજા છે અને તે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો પોસ્ટ કરતો રહે છે. આ વ્યક્તિના ઈન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ ફોલોઅર્સ છે. લગ્નની રાતના આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે. લોકો આ વીડિયો પર જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, 'અહીં તો વીડિયો બનાવવાનું બંધ કર.' કોમેન્ટ કરતી વખતે બીજા યુઝરે લખ્યું, 'ભાઈ, અપડેટ આપતા રહો, અમે ઓનલાઈન જ  છીએ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news