દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 1.25 લાખને પાર, અત્યાર સુધી 3720 મૃત્યુ

corona latest updates: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડ નવા કેસ સામે આવી રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તો દક્ષિણના રાજ્ય તમિલનાડુએ પણ ચિંતા વધારી દીધી છે.   

Updated By: May 23, 2020, 10:08 AM IST
દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 1.25 લાખને પાર, અત્યાર સુધી 3720 મૃત્યુ

નવી દિલ્હીઃ લૉકડાઉન 4 બાદ પણ દેશમાં કોરોનાની ગતિ ધીમી થતી નથી. દરરોજ પહેલા કરતા વધુ મામલા સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 1,25,101 છે જ્યારે 51,784 લોકો આ જીવલેણ બીમારીથી સ્વસ્થ થઈ ચુક્યા છે. તો કોવિડ-19થી 3720 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં એક દિવસમાં સૌથી વધુ 6654 કોરોનાના નવા કેસ મળ્યા છે. આ દરમિયાન 137 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3250 લોકો સ્વસ્થ પણ થયા છે. આવો જાણીએ રાજ્યવાર કોરોનાના સંક્રમિતોની સ્થિતિ...

રાજ્યવાર કોરોના વાયરસના સંક્રમિતોની સ્થિતિ

  રાજ્ય કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 આંદામાન નિકોબાર 33 33 0
2 આંધ્રપ્રદેશ 2,709 1,763 55
3 અરુણાચલ પ્રદેશ 1 1 0
4 આસામ 259 54 4
5 બિહાર 2,177 629 11
6 ચંદીગ. 218 178 3
7 છત્તીસગ. 172 62 0
8 દાદરા અને નગર હવેલી 1 0 0
9 દિલ્હી 12,319 5,897 208
10 ગોવા 54 16 0
11 ગુજરાત 13,268 5,880 802
12 હરિયાણા 1,067 706 16
13 હિમાચલ પ્રદેશ 168 59 3
14 જમ્મુ કાશ્મીર 1,489 720 20
15 ઝારખંડ 308 136 3
16 કર્ણાટક 1,743 597 41
17 કેરળ 732 512 4
18 લદાખ 44 43 0
19 મધ્યપ્રદેશ 6,170 3,089 272
20 મહારાષ્ટ્ર 44,582 12,583 1,517
21 મણિપુર 26 2 0
22 મેઘાલય 14 12 1
23 મિઝોરમ 1 1 0
24 ઓડિશા 1,189 436 7
25 પુડ્ડુચેરી 26 10 0
26 પંજાબ 2,029 1,847 39
27 રાજસ્થાન 6,494 3,660 153
28 તામિલનાડુ 14,753 7,128 98
29 તેલંગાણા 1,761 1,043 45
30 ત્રિપુરા 175 152 0
31 ઉત્તરાખંડ 153 56 1
32 ઉત્તરપ્રદેશ 5,735 3,338 152
33 પશ્ચિમ બંગાળ 3,332 1,221 265
  કુલ કોવિડ -19 દર્દીઓની સ્થિતિ 1,25,101* 51,784 3,720

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર