સેનાની તહેનાતી અંગે કાશ્મીરનાં બની બેઠેલા રક્ષકોમાં બેચેની, કહ્યું આવુ ક્યારે નથી થયું
અબ્દુલ્લાએ સર્વદળીય બેઠક બાદ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિને કાશ્મીરનાં લોકોનાં હિતોને સમજવું જોઇએ
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ખીણમાં 10 હજાર સૈનિકોની તૈનાતી બાદ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ ભાજપ સરકારને સતત ચેતવણીઓ આપી રહી છે. બીજી તરફ રવિવારે કાશ્મીરમાં હાજર સ્થિતી પર ચર્ચા માટે એખ સર્વદળીય બેઠક કરવામાં આવી. બેઠક પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીનાં ઘરે થવાની હતી, જો કે આખરી સમયે એનસી સંરક્ષણ, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાનાં ઘરે રાખવામાં આવી. ફારુક અબ્દુલ્લાનાં નિવાસ અંગે ઓલ પાર્ટીનાં નેતા લકો મીટિંગ માટે એકત્ર થયા. બેઠક બાદ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, હું રાજ્યનાં લોકોને અપીલ કરુ છું કે તેઓ શાંત રહ્યા.
National Conference leader Farooq Abdullah after an All Party meet in Srinagar: It was unanimously decided that all the parties will be united in their resolve to protect & defend identity, autonomy & special status of Jammu & Kashmir and Ladakh, against all attacks, whatsoever. https://t.co/ntYb6rPdV1
— ANI (@ANI) August 4, 2019
દર વખતે હું જ જીતાડી શકું નહી, એવું કામ કરો કે તમારા પોતાના દમ પર જીતી શકો: PM મોદી
હું ભારત અને પાકિસ્તાનને અપીલ કરુ છું કે તેઓ એવા પગલા ન ઉટાવે જેમાં લોકોને પરેશાની હોય અને બંન્ને દેશો વચ્ચે ટેંશન વધ્યું. અબ્દુલ્લાએ કહ્યું કે, ખીણનાં લોકો ગભરાયેલા છે. આજ દિવસ સુધી ક્યારે પણ અમરનાથ યાત્રા સમય પહેલા રદ્દ થઇ છે. અબ્દુલ્લાએ બેઠકમાં કહ્યું કે, વાડપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિને કાશ્મીરનાં લોકોનાં હિતને સમજવું જોઇએ.તેમણે એવા કોઇ જ પગલા ન ઉઠાવવા જોઇએ જેના કારણે વાતાવરણ ખરાબ થાય. રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો રદ્દ ન કરવામાં આવે. કાશ્મીરમાં સેનાને તહેનાત કરવાનું વાતાવરણ છે.
ઉન્નાવ: UP ના 4 જિલ્લાઓમાં 17 સ્થળો પર CBIના દરોડા, ટ્રક માલિકે ખોલ્યું રહસ્ય
કાશ્મીરમાં આવું પહેલા ક્યારે પણ નથી થયું. લોકો ગભરાયેલા છે. તેઓ જમ્મુ કાશ્મીર માટે ખરાબ સમય છે. ગાઉ પીડીપી પ્રમુખ મુફ્તીએ ટ્વીટ કરીને ફારુક અબ્દુલ્લાને સર્વદળીય બેઠક બોલાવવાની અપીલ કરી હતી. મહેબુબા મુફ્તીએ કહ્યું કે, હાલનાં ઘટનાક્રમોનાં પ્રકાશમાં આવવાથી જમ્મુ કાશ્મીરમાં દહેશતનું વાતાવરણ છે. તેમણે કહ્યું હતું કે, મે ડૉ. ફારુક અબ્દુલ્લા સાથે એક સર્વદળીય બેઠક બોલાવવા માટેની અપીલ કરી છે. એક સાથે જ આવવા અને એકત્ર પ્રતિક્રિયા આપવા માટે સમયની જરૂરિયાત છે. અમને કાશ્મીરનાં લોકોને એક થવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે