રાશિફળ 3 એપ્રિલ : લોકડાઉન વચ્ચે પણ આજે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....
રાશિફળ 3 એપ્રિલ : લોકડાઉન વચ્ચે પણ આજે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

ઝી મીડિયા/બ્યૂરો :નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

મેષ રાશિ
કેટલીક નવી તક મળી શકે છે. તમારી યોજનાઓને સમર્થમ મળી શકે છે. બિઝનેસમાં સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. ભાગ્ય સાથ આપશે. સકારાત્મક રહો. તમે કંપનીનું કોઇ કામનું બજેટ પણ બનાવી શકો છો. પ્રેમીના પ્રતિ તમારી જવાબદારીઓ વધી શકે છે. શાંત રહો. નવા લોકોથી મુલાકાતથી સફળતા મળી શકે છે.

આજે સવારે 9 વાગ્યે PM મોદી દેશને સંબોધન કરશે, શુ જાહેરાત કરશે તેના પર સૌની નજર

વૃષભ રાશિ
જૂના કરેલા કામોથી ફાયદો થઇ શકે છે. જુના મિત્રો પણ અચાનક કામ આવી શકે છે. કોઇ ધાર્મિક યાત્રાની યોજના બનાવી શકો છો. જે પણ કામ તમારા માટે ખસા છે, તે આજે પુરૂ કરી દો. શાંતિથી દિવસ પસાર થશે. તમારી મહેનત ઓછી થઇ શકે છે. કોઇ પર્સનલ સમસ્યા છે, તો તેના સંબંધિત મહત્વપૂર્ણ સૂચના મળી શેકે છે. પૈસા ક્ષેત્રે કોઇ નવી પહેલ તમે કરી શકો છો. તમારા દરેક પ્રયત્નમાં જીવન સાથીનો સાથ મળી શકે છે.

મિથુન રાશિ
મોટાભાગના કામ પૂર્ણ થઇ શકે છે. ફાયદો મળી શકે છે. મિત્રો સાથે કોઇ કાર્યક્રમ પણ બની શકે છે. પૈસાની સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયત્ન કરો. કોઇ મોટો નિર્ણય આજે તમે લઇ શકો છો. બિઝનેસની નવી તક મળી શકે છે. કોઇ ચોક્કસ મામલે અનુભવી લોકોની સલાહ લઇ નિર્ણય કરો. તમારા દિમાગમાં જે સવાલ ચાલી રહ્યો છે, તેના જવાબ તમને મળી શકે છે. ધૈર્ય રાખો, આજે તેમને કોઇ કામની ખાસ વાત જાણવા મળી શકે છે.

કર્ક રાશિ 
તમારા માટે સમય સારો છે. પૈસા સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓમાં ધ્યાન આપો. દરેક પડકાર માટે તૈયાર રહો. નવી વાત જાણવા માટે તમે ઉત્સુક થશો. મહત્વપૂર્ણ મામલે કોઇને અસરકાર સલાહ આપી શકો છો. જૂના નુકસાનની ભરપાઇ કરી શકો છો. આજે ફ્રી થઇને કામ કરો. ભાઇઓ, મિત્રો અને સાથે કામ કરનારની મદદ મળી શકે છે.

સિંહ રાશિ
આજે તમે તમારી યોજનાઓ પર વિશ્વાસ કરો. પૈસાના મામલે રસપ્રદ ઓફર મળી શકે છે. તેના પર ગંભીરતાથી વિચાર કરો. ઓફિસ અને બિઝનેસમાં બીજાની દેખાદેખી કરી શકો છો. કરિયર, કોન્ટેક્ટ્સ અને ઇમેજ માટે દિવસ સારો છે. કોઇ સ્થાનથી પૈસા મળવાની રાહ જોશો અને પૈસા મળી શકે છે. જમીન-મિલકતથી ફાયદો થશે. સ્ટૂડેન્ટ્સને પ્રતિયોગિતાઓમાં સફળતા મળી શકે છે. મહિલાઓ માટે દિવસ સારો છે. ધન લાભની સંભાવના છે.

કન્યા રાશિ
વિચારોને સ્પષ્ટ રાખો. વ્યાપારમાં તમારાથી સહમત થઇને લોકો તમારી વાત માની શકે છે. ઓફિસ અને બિઝનેસ મામલે સફળતા મળી શકે છે. પ્રયત્ન કરવાથી કોઇ ખાસ વ્યક્તિને પ્રભાવિત કરી શકો છો. વિશ્વાસપાત્ર મિત્રથી મદદ મળી શકે છે. કોઇ સાથે અચાનક થનારી મુલાકાત પ્રેમ સંબંધોની શરૂઆત કરાવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધી શકે છે.

તુલા રાશિ
અચાનક ફાયદો થઇ શકે છે. ઘન લાભનો યોગ બની રહ્યો છે. તમારી મુલાકાત કોઇ એવા વ્યક્તિ સાથે થશે, જે તમારા વિચાર બદલવા પ્રેરિક કરી શકે છે. આજે તમારી ભાવનાઓ અને ટેન્શન સંપૂર્ણ રીતે બીજાને જણાવો. રોજિંદા કાર્ય પૂરા થઇ શકે છે. પાર્ટનરથી સહયોગ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ
ભાગ્યનો સાથ મળી શકે છે. આજે હાલાત અને તમને મળતા લોકો કંઇક નવું કરવા માટે પ્રેરિત કરી શકે છે. આ સમયે કરવામાં આવેલા પ્રયત્ન સફળ થવાની આશા વધારે છે. આજે થઇ શકે છે કે વર્તમાન નોકરીમાં વધારે જવાબદારી અથવા કામ મળી શકે છે. તમારી આવક વધાનો ચાન્સ છે. તમારૂ કામમાં મન લાગશે. સાસરીયા પક્ષથી કોઇ ભેટ મળવાની યોગ બની રહ્યો છે.

ધન રાશિ
જે વ્યક્તિ પાસે પૈસા કમાવવાના વિચાર અથવા તક હોય તેની સાથે મુલાકાત થશે. લોકોની મદદતી તમારી આવક વધી શકે છે. કામકાજમાં ધીરે ધીરે ગતી આવશે. કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. વ્યવહારુ યોજનાઓ બનાવો અને તેના પર કામ શરૂ કરી દો. તેનાથી સારી સફળતા મળશે. પાર્ટનરથી સંબંધો સારા થઇ શકે છે. માનસિક સહયોગની જરૂરીયાત છે, જે તમારા પાર્ટનરથી મળશે.

મકર રાશિ
તમારુ ધ્યાન સંતાન અને શિક્ષણ તરફ રહેશે. આજે તમે પોઝિટિવ વિચાર રાખશો, તો દિવસ સારો પસાર થશે. આવનાર દિવસોમાં સારી તક મળશે. યોજના બનાવી લો અને સમયની રહા જુઓ. આજે તમે બોલવા પર ધ્યાન આપો. આસપાસના એક તમારી સાથેનો વ્યક્તિ તમારી વાતનો ખોટો અર્થ કાઢી શકે છે. આજે ખર્ચ પણ વધારે રહેશે. જીવન સાથી બોલાચાલી થઇ શકે છે.

કુંભ રાશિ
પ્રેમી અથવા તમારા પરિવાર સાથે વધારે સમય પસાર કરવાનો પ્રયત્ન કરી શકો છો. જે લોકોને તમારી જરૂરીયાત છે તેમની સાથે મુલાકાત થઇ શકે છે. બીજાની મદદ કરશો. કોઇ વાત અથવા સ્થિતિથી તમારા વિચાર બદલાઇ જશે. આ ફેરફાર પણ આજે જરૂરી છે અને તમારા માટે સકારાત્મક પણ રહેશે. પૈસાનો ફાયદો અને કાર્યક્ષેત્રમાં કોઇ ઉપલબ્ધિ તમારા નામ થવાની સંભાવના બની રહી છે.

મીન રાશિ
આજે તમે સકારાત્મક રીતે વધારે વિચાર કરશો. પડકારનો એક દોર પણ પૂર્ણ થઇ શકે છે. ધર્મ-કર્મની રૂચી વધી શકે છે. પૈસાના કોઇ ખાસ મુદ્દા પર તમે કોઇની સલાહ લો. પરિવારની સાથે રહેવાનો સમય મળશે. કોઇ પ્રકારના રચનાત્મક વિચાર મનમાં આવી શકે છે. જીવનસાથીની સાથે સારો સમય પસાર કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news