સચિન-વિરાટ અને રોહિત જે ના કરી શક્યા એ શુભમને કરી બતાવ્યું, ગિલ તુસ્સી ગ્રેટ હો!
Shubman Gill News: ભારતના સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલે ઈતિહાસ રચી દીધો છે. શુભમન ગિલે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એટલો મોટો રેકોર્ડ બનાવ્યો છે કે જે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહાન બેટ્સમેન પણ પોતાની કારકિર્દીમાં બનાવી શક્યા નથી.
Trending Photos
Shubman Gill Record: ભારતના સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલે ઈતિહાસ રચી દીધો છે. શુભમન ગિલે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એટલો મોટો રેકોર્ડ બનાવ્યો છે કે જે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહાન બેટ્સમેન પણ પોતાની કારકિર્દીમાં બનાવી શક્યા નથી. તમને જણાવી દઈએ કે શુભમન ગિલનું બેટ આ દિવસોમાં ખૂબ જ આગ લગાવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ તે IPLમાં પણ રનનો વરસાદ કરી રહ્યો છે.
આ પણ ખાસ વાંચોઃ Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
આ પણ ખાસ વાંચોઃ Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
આ પણ ખાસ વાંચોઃ ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
શુભમન ગિલે શાનદાર રેકોર્ડ બનાવ્યો-
IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી ક્રિકેટ રમી રહેલા શુભમન ગીલે તાજેતરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે IPL મેચમાં ધમાકેદાર સદી ફટકારીને એક મહાન રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વભરના બેટ્સમેનો આ મહાન રેકોર્ડ બનાવવા માટે ઉત્સુક છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શુભમન ગિલે 58 બોલમાં 101 રનની તોફાની ઈનિંગ રમીને પોતાની કારકિર્દીનો એક મહાન રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં, શુભમન ગિલ ભારતીય ક્રિકેટ ઈતિહાસનો એકમાત્ર એવો ક્રિકેટર બન્યો છે જેણે એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ, ODI, T20 ઈન્ટરનેશનલ અને IPLમાં સદી ફટકારી છે.
આ પણ ખાસ વાંચોઃ ભારે પડશે આવી ભૂલ! બોમ્બની જેમ ફૂટશે ફોન અને જોખમમાં મુકાશે તમારી જાન
આ પણ ખાસ વાંચોઃ ગેસના ધીમા બર્નરે કર્યા છે પરેશાન? અપનાવો આ ટ્રિક, થઈ જશે સમસ્યાનું ઝડપથી સમાધાન
આ પણ ખાસ વાંચોઃ ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ
સચિન-વિરાટ અને રોહિત પણ પોતાની કારકિર્દીમાં નથી બનાવી શક્યા રેકોર્ડ-
સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહાન બેટ્સમેન પણ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આટલો મોટો રેકોર્ડ બનાવી શક્યા નથી. શુભમન ગિલે તેના વર્ષ 2023ની શરૂઆત વનડેમાં બેવડી સદી ફટકારીને કરી હતી. શુભમન ગિલે હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. શુભમન ગિલે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે તેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય સદી પણ ફટકારી હતી. શુભમન ગિલે 200ના સ્ટ્રાઈક રેટથી 99 બોલમાં 126* રન બનાવ્યા. ગુજરાતના આ બેટ્સમેને આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદના આ જ મેદાન પર ટેસ્ટ ફોર્મેટમાં પણ સદી ફટકારી હતી. તે મેચમાં તેણે 128 રન બનાવ્યા હતા.
આ પણ ખાસ વાંચોઃ લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
આ પણ ખાસ વાંચોઃ કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો
આ પણ ખાસ વાંચોઃ ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ!
આ પણ ખાસ વાંચોઃ મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
ટૂંકી કારકિર્દીમાં ઘણા રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા-
શુભમન ગિલે ટીમ ઈન્ડિયા માટે 6 ટી20 મેચમાં 202 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. શુભમન ગિલે 24 વનડેમાં 1311 રન બનાવ્યા છે, જેમાં 1 બેવડી સદી, 4 સદી અને 5 અડધી સદી સામેલ છે. શુભમન ગિલે વર્તમાન IPLમાં 48.00ની એવરેજ અને 146.19ના સ્ટ્રાઈક રેટથી 576 રન બનાવ્યા છે. શુભમન ગિલે 13 મેચમાં ચાર સદી અને એક સદી ફટકારી છે. ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કરનારી ટીમ બની છે. તેના નવ જીત અને ચાર હાર સાથે 18 પોઈન્ટ છે. શુભમન ગિલે ભારત માટે અત્યાર સુધી 15 ટેસ્ટમાં 890 રન બનાવ્યા છે જેમાં 2 સદી અને 4 અડધી સદી સામેલ છે. શુભમન ગિલે 87 IPL મેચોમાં 2476 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 18 અડધી સદી સામેલ છે.
આ પણ ખાસ વાંચો: PI એ અડધી રાતે કોલ કરી મહિલાને કહ્યું- તું કપડા કાઢીને બધુ બતાવ, મારે તને જોવી છે!
આ પણ ખાસ વાંચોઃ આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની... આ પણ ખાસ વાંચોઃ 'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો
આ પણ ખાસ વાંચો: 'રસીલી'નો રસ! મદમસ્ત હસીનાએ પોતાના પરસેવામાંથી બનાવ્યો માદક પરફ્યુમ, સુંઘતાની સાથે જ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે