અનામત

EDITOR'S POINT: Politics Of Controversy In Milk Politics PT7M18S

EDITOR'S POINT: દૂધિયા રાજકારણમાં વિવાદની રાજનીતિ

EDITOR'S POINT: Politics Of Controversy In Milk Politics

Sep 4, 2021, 10:15 PM IST
EDITOR'S POINT: Kashmir Issue Of Taliban PT7M35S

EDITOR'S POINT: તાલિબાનનો કાશ્મીર રાગ

EDITOR'S POINT: Kashmir Issue Of Taliban

Sep 4, 2021, 10:15 PM IST
EDITOR'S POINT: Coronavirus Third Wave In India PT4M54S
EDITOR'S POINT: OBC Anamat Par Aar Paar PT3M55S

EDITOR'S POINT: OBC અનામત પર આરપાર

EDITOR'S POINT: OBC Anamat Par Aar Paar

Sep 4, 2021, 10:10 PM IST

બિન અનામત વર્ગમાં વધારે 32 જાતીઓને મળશે અનામત, આ રહી તમામ યાદી

 બિન અનામત વર્ગ ની નીતિઓમાં વધુ 32 જ્ઞાતિઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં બિન અનામત જાતિઓમાં હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ અનેક રજૂઆતો ને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિન અનામત વર્ગ ની જાતિ માં સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.

Nov 12, 2020, 08:30 PM IST

અનેક જાતિઓ જ્યાં હતી, હજુ પણ ત્યાં છે, આ સત્ય છેઃ અનામત પર સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 2004ના પાંચ જજોની બેંચના તે નિર્ણય પર ફરીથી વિચાર કરવાની જરૂર છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અને નોકરીમાં અનામત માટે રાજ્યોની પાસે જે અનુસૂચિત જાતિ અને જનજાતિઓની યાદી છે તેમાં પેટા વર્ગ કરવાનો રાજ્યને અધિકાર નથી.

Aug 27, 2020, 11:38 PM IST

છોટાઉદેપુરના મહિલા સાંસદ અનામત મુદ્દે કોમેન્ટ કરીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા

છોડાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની સોશિયલ મીડિયા પર પોતાની કોમેન્ટના કારણે ટ્રોલ થઇ ગયા છે. ગીતાબેન સોશિયલ મીડિયામાં એક વ્યક્તિનાં અનામતના મુદ્દે જવાબ આપીને ટ્રોલ થઇ ગયા છે. તેમણે અનામત અંગે કરેલી એક કોમેન્ટ પર એક વ્યક્તિએ શેર કરવાની સાથે કોમેન્ટ કરી હતી. જે પોસ્ટ લોકોમાં ચર્ચાનો વિષય છે. 

Jun 14, 2020, 06:25 PM IST

NEET રિઝર્વેશન: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું-અનામત એ મૂળભૂત અધિકાર નથી

તામિલનાડુની ડીએમકે, એઆઈડીએમકે, સીપીએમ, સહિત અનેક પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં NEET હેઠળ મેડિકલ કોલેજમાં સીટોને લઈને રાજ્યમાં 50 ટકા OBC અનામત મામલે અરજી દાખલ કરી હતી. 

Jun 11, 2020, 01:39 PM IST
The_tribal_movement_remained_unchanged_even_after_64_days PT1M44S

આદિવાસી માલધારી આંદોલન સમિતિ દ્વારા ગાંધીનગરમાં આંદોલનનો 64 મો દિવસ

આદિવાસી માલધારી આંદોલન સમિતિ દ્વારા ગાંધીનગરમાં આંદોલનનો 64 મો દિવસ છે. LRD ભરતી , ડ્રાઇવર કન્ડકટર ની નોકરીમાં જાતિના સર્ટી વેરિફિકેશન માં થતી કનડગત મામલે આંદોલનમાં જોડાયા છે. સરકાર સાથે હકારાત્મક ખુલ્લા વાતાવરણ માં ચર્ચા થઈ પણ માંગણી સંતોષાઈ નથી. સરકાર હકારાત્મક થઈ આપેલા 12 મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય નહિ કરે તો રણનીતી મજબૂત કરી. જિલ્લા અને તાલુકા લેવલ અને આગામી ચૂંટણીમાં તેનું પરિણામ સરકાર ભોગવશે.

Mar 1, 2020, 06:05 PM IST
Completed Of LRD Women Reserve Movement PT4M58S

અનામત વર્ગની મહિલાઓનું LRD મામલે આંદોલન સમેટાયું

એલઆરડી મહિલાઓનું અનામત આંદોલન પુર્ણ થયું. ઠરાવ રદ કરાવનું આંદોલન ગ્રામ્ય અને તાલુકા સ્તરે શરૂ કરી ગાંધીનગર સુધી લવાશે. કોર કમીટીની બેઠક ઠરાવ રદ કરવા અંગે આગામી રણ નિતી કોર્ટ આદેશ બાદ કરશે.

Feb 19, 2020, 08:45 PM IST
lrd issue reservation watch latest update PT3M8S

અનામતની આંટીઘૂટી: ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલનકારીઓનો જમાવડો

ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કારીઓનો જમાવડો. બંધારણીય અધિકાર આંદોલન સમિતિના ઠરાવ રદ કરવાના આંદોલન નો ૭૨ મો દિવસ. ઉપવાસ આંદોલન નો ૨૬ મો દિવસ. આદિવાસી માલધારી આંદોલન। સમિતિ પણ મેદાને. આદિવાસી તરીકેના પ્રમાણ પત્ર રદ ન થવા મુદ્દે આંદોલન. સાચા આદિવાસી આંદોલનના માર્ગે .

Feb 19, 2020, 11:45 AM IST

LRD મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન, જે નિર્ણય લીધો છે તેમાં બીજો કોઈ સુધારો કરવાના મૂડમાં અમે નથી

એલઆરડી ભરતી (LRD) મુદ્દે સરકારે ગઈકાલે જાહેરાત કરી હતી. તેમ છતા આજે બિન અનામત અને અનામત વર્ગની મહિલાઓના ધરણા યથાવત છે. આવામાં આજે એલઆરડી મહિલા અનામતમાં રાજ્ય સરકારે મંત્રણા માટે આંદોલનકારીઓને બોલાવ્યા હતા. આ વચ્ચે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે જે સુધારો કર્યો છે તેમાં કોઈ સુધારા કરવાના મતમાં અમે નથી. તેમજ તેઓએ આ આંદોલન જલ્દીથી સમેટાઈ જશે તેવા સંકેતો પણ તેઓએ આપ્યા છે. 

Feb 17, 2020, 02:38 PM IST

LRD ભરતીમાં સરકારની જાહેરાત છતા આંદોલન યથાવત, હવે પુરુષો પણ પિક્ચરમાં આવ્યા...

અનામત આંદોલન મામલામાં પરિપત્ર મામલે સરકારની જાહેરાતથી અસંતોષ બિનઅનામત વર્ગનું આંદોલન યથાવત છે. તો બીજી તરફ, LRD ભરતીમાં સરકારના નિર્ણય બાદ પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારોનું આંદોલન ગાંધીનગરમાં ચાલુ જ છે. તો સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓના આંદોલનનો આજે 70મો દિવસ છે. 1-08-2018નો ઠરાવ રદ્દ કરવા આંદોલન ચાલુ રહેશે તેવુ તેઓનું કહેવુ છે. સરકાર ઠરાવ રદ્દ કરશે તો જ અનામત વર્ગનું આંદોલન પૂર્ણ થશે. સરકાર ઓબીસી, એસસી અને એસટી સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ છે. આવામાં આજે એલઆરડી મહિલા અનામતમાં રાજ્ય સરકારે મંત્રણા માટે આંદોલનકારીઓને બોલાવ્યા છે. ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરતા લોકોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મંત્રણા માટે બોલાવવામાં આવ્યા છે. 

Feb 17, 2020, 11:55 AM IST
latest update on reservation issue watch video on zee 24 kalak PT12M8S

અનામત વર્ગના અગ્રણીઓની સરકાર સાથે બેઠક, બિન અનામત વર્ગની મહિલાઓ કહે આંદોલન યથાવત

અનામત વર્ગના અગ્રણીઓ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. આ બાજુ બિન અનામત વર્ગની મહિલાઓ પણ પોતાનું આંદોલન ચાલું રાખવા માટે એકદમ મક્કમ છે.

Feb 16, 2020, 07:25 PM IST
Alpesh Thakor and dilip thakor reached CM House watch video on zee 24 kalak PT12M24S

અનામતની આંટીઘૂટી: અલ્પેશ ઠાકોર અને દિલીપ ઠાકોર CM નિવાસસ્થાને પહોંચ્યા

અલ્પેશ ઠાકોર અને દિલીપ ઠાકોર મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. અનામતને લગતા મુદ્દાઓ અંગે સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.

Feb 16, 2020, 06:35 PM IST
Pravin ram says we have not received invitation for talk watch video on zee 24 kalak PT1M46S

પરિપત્ર બાબતે બંને પક્ષકારો સાથે મંત્રણા મામલો, પ્રવિણ રામે કહ્યું-અમને આમંત્રણ મળ્યું નથી

પરિપત્ર બાબતે સરકાર દ્વારા બંને પક્ષકારો સાથે મંત્રણા કરવા મામલે પ્રવિણ રામે કહ્યું કે અમને મંત્રણા માટે હજુ સુધી કોઈ સત્તાવાર આમંત્રણ મળ્યું નથી. સરકારની મંત્રણાની વાતનું ખંડન કરાયું. તેમણે કહ્યું કે સરકાર આમંત્રણ આપશે તો બંધારણીય અધિકાર આંદોલન સમિતિની ટીમ મંત્રણા માટે જશે.

Feb 16, 2020, 05:10 PM IST
LRD protest at Gandhinagar day 69 PT7M10S

LRD પરિપત્ર રદ કરવાની માંગ સાથે સતત 69માં દિવસે અનામત વર્ગની મહિલાઓના ધરણાં

1 ઓગસ્ટ 2018નો LRD પરિપત્ર રદ કરવાની માંગ સાથે સતત 69માં દિવસે અનામત વર્ગની મહિલાઓ ધરણાં કરી રહી છે. છેલ્લા 26 દિવસથી આ મહિલાઓએ અન્નનો પણ ત્યાગ કર્યો છે. ઉપવાસની છાવણીમાં ધંધુકાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ અને ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારું પહોંચ્યા છે. મહિલાઓ પરિપત્રમાં રદ્દ કરવાની માંગ કરી રહી છે. સરકારે આટલા દિવસો સુધી તેમની સાથે વાત પણ ન કરી હોવાથી મહિલાઓમાં આક્રોશ છે. મહિલાઓએ જુદા જુદા પોસ્ટર અને છત્રી સાથે નારા લગાવ્યા.

Feb 16, 2020, 02:00 PM IST
Non Reservation Class Meeting Completed In Gandhinagar PT25M17S

ગાંધીનગરમાં બિન અનામત વર્ગની બેઠક પૂર્ણ

LRD વિવાદ મામલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમના નિવસ્થાને બિન અનામત વર્ગની મધ્યસ્થી માટે બેઠક બોલવાઈ હતી. બેઠકમાં વરુણ પટેલ તેમજ બિન અનામત સમિતિના હોદેદારો હાજર રહ્યા હતા.

Feb 16, 2020, 12:05 AM IST
Reservation and Non Reservation Meeting Convened By Government PT3M5S

અનામત અને બિન અનામત વર્ગની સરકારે બોલાવી બેઠક

બિન અનામત વર્ગ અને રાજ્ય સરકાર વચ્ચેના મધ્યસ્થી વરૂણ પટેલે ટ્વિટ કરી બંને પક્ષો અનામત અને બિન અનામત સાથે સરકાર બેઠક કરી નિર્ણય જાહેર કરશે.

Feb 15, 2020, 10:30 PM IST
Women Of Reserve Reached For Blessings Of Hiraba PT4M2S

અનામત વર્ગની મહિલાઓ હીરાબાના આશીર્વાદ લેવા પહોંચી, પોલીસ સાથે થઇ રકઝક

LRDની મહિલાઓ વડાપ્રધાનની માતા હીરાબાના આશીર્વાદ લેવા રવાના થતા પોલીસે અટકાવ્યા હતા. પોલીસ અને આંદોલન કરી ઓ વચ્ચે વાટાઘાટો નિષ્ફળ થતા થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. પ્રવીણ રામ અને DySPની વાતચીત બાદ મામલો ઠંડો પડ્યો હતો. મહિલાઓનો આક્રોસ વધતા સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.

Feb 15, 2020, 06:45 PM IST