हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદમાં કોરોના
અમદાવાદમાં કોરોના News
Corona
BREAKING: ગુજરાતમાં સૌથી મોટો કોરોના વિસ્ફોટ! કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર
રાજ્યમાં છેલ્લા 12 દિવસમાં કોરોનાના કારણે ત્રીજું મોત નોંધાયું છે. મહેસાણામાં આજે એકનું મોત નિપજ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના 247 નવા કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.
Mar 22,2023, 19:41 PM IST
કોરોના મહામારી
અમદાવાદમાં નદીના પશ્ચિમ ભાગમાં કોરોના વકર્યો, એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરાયું
નદીની પશ્ચિમ તરફના વિસ્તારમાં કેસમાં વધારો થયો છે. તો ઉત્તર પશ્ચિમ ઝોનના વોર્ડમાં નોંધનીય વધારો થયો છે
Sep 9,2020, 11:42 AM IST
કોરોના સાંત્વના
અમદાવાદ કોર્પોરેશને શરૂ કરી 'કોરોના સાંત્વના' હેલ્પલાઈન, 1100 નંબર ડાયલ કરીને મેળવો
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા પણ કોરોનાને અટકાવવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે.
Jul 15,2020, 18:30 PM IST
સુરતમાં કોરોનાનો વિસ્ફોટ
અમદાવાદ : સુરતથી આવતી-જતી ST બસોને ગીતામંદિર ડેપોમાં એન્ટ્રી નહિ મળે
અમદાવાદમાં કોરોનાના પગલે ફરીથી એસટી સેવાને અસર થઈ છે. સુરતથી અમદાવાદ આવતી અને અમદાવાદથી સુરત જતી એસટી બસના સંચાલન મામલે મોટો નિર્ણય લેવાયો છે. સુરતથી આવતી એસટી બસોને હવે ગીતા મંદિર ડેપો ખાતે પ્રવેશ આપવામાં નહિ આવે. પ્રવાસીઓના સ્વાસ્થ્યની સલામતીના કારણે એન્ટ્રી બંધ કરાઇ છે. સુરતથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું પણ શહેરમાં પ્રવેશ પહેલા સ્કેનિંગ શરૂ કરાયું છે. એસટી વિભાગ અને amc દ્વારા એક્સપ્રેસ હાઈ વે પર તપાસ થઈ રહી છે. હાઈવે પર રેપિડ ટેસ્ટથી સ્કેનિંગ શરૂ કરાયું છે. થોડા દિવસ પહેલા જ ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ પણ બંધ કરાયું છે.
Jul 11,2020, 11:03 AM IST
સુરતમાં કોરોનાનો વિસ્ફોટ
સુરતથી અમદાવાદ આવનારા 18 કોરોના સંક્રમિત નીકળ્યા, AMC એલર્ટ થયું
સુરતમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદ મનપા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સુરતથી આવતા લોકોનું અમદાવાદના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતથી અમદાવાદ આવતા લોકોનું એક્સપ્રેસ વે પર ચેકિંગ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધી 360 રેપિડ ટેસ્ટમાં 18 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. પોઝિટિવ લોકોને અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરવામા આવે છે. સુરત પાછા જનારા લોકોને સુરત કોર્પોરેશન દ્વારા ક્વોરેન્ટાઈન અથવા દાખલ કરવાની વ્યવસ્થા કરવામા આવશે. કોરોનાના રેપિડ ટેસ્ટથી ચેકિંગ કરવામા આવી રહ્યું છે. અમદાવાદ શહેરમા પ્રવેશ થતા દરેક રસ્તા પર પોલીસ અને હેલ્થની ટીમો સઘન કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં ફરીથી કોરોના ના ફેલાય તે માટે કાર્યવાહી મજબૂત બનાવાઈ છે.
Jul 11,2020, 7:59 AM IST
corona virus
કોરોના વાયરસઃ કેન્દ્રની એક ટીમ આવતીકાલે ગુજરાતમાં, અધિકારીઓ સાથે યોજશે બેઠક
કેન્દ્રની ટીમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા સોલા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકે છે. આ સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટર અને એએમસીના અધિકારીઓ સાથે બેઠક યોજશે.
Jun 25,2020, 17:56 PM IST
કોરોના વાયરસ
Corona Update: છેલ્લા 24 કલાકમાં 492 કેસ, 33, મૃત્યુ, 455 ડિસ્ચાર્જ
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 291 તો સુરતમાં 81 કેસ નોંધાયા છે.
Jun 4,2020, 20:23 PM IST
corporator in Ahmedabad
અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર બન્યા કોરોનાનો શિકાર, યશવંત યોગીનો રિપોર્ટ પોઝિટિવ
કોંગ્રેસના ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર યથવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનો પાંચમાં કોર્પોરેટર છે જે કોરોનાનો શિકાર બન્યા છે.
May 23,2020, 12:21 PM IST
corova virus
એસવીપી હોસ્પિટલમાં વધુ ત્રણ ડોક્ટરો બન્યા કોરોના વાયરસનો શિકાર
એસવીપી હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસમાં 10 જેટલા ડોક્ટરો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
May 16,2020, 9:21 AM IST
અમદાવાદમાં કોરોના
શાકભાજી-કરિયાણાની ખરીદી કરવા પડાપડી, સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલ્યા લોકો
શાકભાજી-કરિયાણાની દુકાનો બંધ રહેવાના સમાચારની સાથે શહેરમાં લોકોએ દુકાનોમાં લાઇનો લગાવી હતી. શાકભાજી અને કરિયાણાની ખરીદી કરવા માટે લાઇનો લાગી હતી.
May 6,2020, 19:16 PM IST
nitin patel
અમદાવાદમાં થઈ રહેલા મોત અંગે રાજ્ય સરકાર ચિંતિતઃ નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે, આજે મુખ્યમંત્રીના નિવાસ્થાને બેઠક મળી જેમાં કોરોના વાયરસ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં મોટા ભાગના કેસ અમદાવાદના છે. શહેરમાં કુલ 65 લાખની વસ્તી છે. તેમણે કહ્યું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં કેસ સામે આવી રહ્યાં છે. મહાનગર પાલિકા પણ કામગીરી કરી રહ્યું છે.
May 6,2020, 18:52 PM IST
વિજય નેહરા
કોરોનાના કેસ વધતા અમદાવાદમાં વધુ ત્રણ વિસ્તાર રેડ ઝોનમાં સામેલઃ AMC
વિજય નેહરાએ કહ્યું કે, શહેરમાં 20 હજાર કરતા વધુ માસ્ક અને 4 હજાર કરતા વધુ સેનેટાઇઝરની બોટલનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું છે. નવા નિયમનો અમલ કરાવવા 104 ટીમ કામ કરી રહી છે.
May 1,2020, 13:22 PM IST
કોરોના વાયરસ
અમદાવાદમાં આજે નવા 61 કેસ, 4 લોકોના મૃત્યુઃ વિજય નેહરા
આ સાથે મનપા કમિશનવર નેહરાએ કહ્યું કે, શહેરમાં કેસોની સંખ્યા ઘટી રહી છે. તેમણે કહ્યું કે, આપણે ઘણા દેશો કરતા પણ વધારે ટેસ્ટો કર્યાં છે. કોઈએ ડરવાની જરૂર નથી, પણ સાવચેતી જરૂર રાખવાની છે.
Apr 22,2020, 13:19 PM IST
કોરોના વાયરસ
ભાવનગરમાં વધુ બે લોકો ડિસ્ચાર્જ, અત્યાર સુધી 18 લોકો થયા કોરોના મુક્ત
ભાવનગરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 32 કેસ નોંધાયા છે. હાલ કુલ 9 એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
Apr 22,2020, 13:01 PM IST
કોરોના વાયરસ
કોરોના વાયરસઃ ગુજરાતના ક્યા જિલ્લામાં કેટલા કેસ? જુઓ તમામ વિગતો
ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 28 જિલ્લામાં કોરોના વાયરસે પગ પેસારો કરી લીધો છે. માત્ર પાંચ જિલ્લા કોરોનાના કહેરથી બચી શક્યા છે.
Apr 22,2020, 11:59 AM IST
કોરોના વાયરસ
કોરોના વાયરસઃ અમદાવાદના ચિંતાજનક આંકડા, અત્યાર સુધી 57 લોકોના મૃત્યુ
કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો અમદાવાદ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. શહેરમાં અત્યાર સુધી 1434 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંક પણ સૌથી વધુ છે.
Apr 22,2020, 11:41 AM IST
કોરોના વાયરસ
વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 200ને પાર
ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 2272 કેસ સામે આવ્યા છે. વડોદરામાં કોરોના પીડિતોની કુલ સંખ્યા 207 પર પહોંચી છે.
Apr 22,2020, 11:27 AM IST
કોરોના વાયરસ
Corona Breaking: રાજ્યમાં કોરોના વાયરસના નવા 94 કેસ, 5 લોકોના મૃત્યુ
ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 2272 થઈ ગઈ છે. તો અત્યાર સુધી કુલ 95 લોકોના મૃત્યુ થયા છે.
Apr 22,2020, 10:51 AM IST
cm vijay rupani
કોરોનાઃ સીએમ રૂપાણીએ રાજકોટ અને ભાવનગર જિલ્લાના સાંસદો-ધારાસભ્યો સાથે કરી ચર્ચા
વિજય રૂપાણીએ ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર સિવાય ના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ થઈ રહ્યા છે ત્યારે ત્યાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગના નોર્મસ જળવાય તેની સૂચના આપી હતી.
Apr 20,2020, 13:03 PM IST
corona virus
સુરતમાં કોરોના વાયરસને કારણે બે વ્યક્તિઓના મૃત્યુ
એક 70 વર્ષીય પુરૂષ અને એક 80 વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બંન્ને દર્દી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા.
Apr 20,2020, 11:07 AM IST
Trending news
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Aadhaar card
આધારમાં કઈ માહિતી અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી પડશે?
Vadnagar
વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી