ઇએમઆઇ
390 રૂપિયાના EMI પર મળી રહી છે Maruti Suzukiની આ Best 7 seater Car
દેશની સૌથી મોટી કાર નિર્માણ કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki)એ તેમની સૌથી મોટી કાર એર્ટિગા (Ertiga)ને 8 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બજારમાં ઉતારી છે. સાત સીટર આ કારને તમે માત્ર 390 રૂપિયાના દરરોજના EMI પર ખરીદી શકો છો.
Dec 11, 2020, 01:46 PM IST15 સેકન્ડથી ઓછા સમયમાં મળશે વગર વ્યાજે EMI પર સામાન, આ છે પ્રોસેસ
બ્રાંડ ઇએમઆઇ વિકલ્પ મોબાઇલ, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, એજ્યુકેશન, હેલ્થ, ફર્નીચર, વેલનેસ અને લક્સરી સેગમેંટમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને સ્ટોર દ્વારા આપવામાં આવશે.
Nov 22, 2020, 03:44 PM ISTHome Loan લેવા માટે આ છે યોગ્ય સમય, HDFC સહિત કેટલીક બેંકોએ ઘટાડ્યો વ્યાજ દર
દિવાળી નજીક આવતા જ બેંકોએ હોમ લોન (Home Loan) સસ્તી કરવાની શરૂ કરી છે. ઘણી બેંક્સ પહેલાથી જ તેમના વ્યાજ દર ઘટાડી ચુકી છે. હવે ઘણી બેંક્સે નવેમ્બરની શરૂઆત થતા જ હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે
Nov 10, 2020, 11:17 AM ISTમાત્ર 789 રૂપિયામાં ખરીદી શકો પોતાની મનપસંદ ગાડી, આ બેંક આપી રહી છે ઓફર
જો તમે પણ ફેસ્ટિવલ સીઝન દરમિયાન નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો પછી આવી તક ફરી નહી મળે. ટાટા મોટર્સ (TATA Motors)ની ગાડીઓને હવે તમે માત્ર 789 રૂપિયાની શરૂઆતી EMI પર ઘરે લઇ જઇ શકો છો.
Oct 21, 2020, 10:29 PM ISTસેમસંગ લોન્ચ કરી રહી છે ગેલેક્સી A21Sનું નવું વેરિએન્ટ, જાણો કેટલી મળી રહી છે છૂટ
સેમસંગ (Samsung) એ ગુરૂવારે ગેલેક્સી એ21 સ્માર્ટફોન (Galaxy A21S smartphone)ના નવા વેરિએન્ટની લોન્ચની જાહેરાત કરી. સેમસંગ કહ્યું કે તેને ફોનની 6GB- 128GB વેરિએન્ટ માટે ભારતમાં 17,499 રૂપિયાની કિંમત નક્કી કરી છે.
Oct 8, 2020, 09:36 PM ISTSBI એકાઉન્ટ હોલ્ડર્સ માટે સારા સમાચાર, તમારું ડેબિટ કાર્ડ બની ગયું છે વધુ દમદાર
જો તમે દેશના સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ના એકાઉન્ટ હોલ્ડર્સ છો તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. આ તહેવારની સિઝનમાં તમે તમારી ખરીદી માટે બેન્ક બેલેન્સની જરૂર નહી પડે. એસબીઆઇ પોતાના ખાતાધારકો માટે જાહેર કરવામાં આવેલા ડેબિટ કાર્ડ (Debit Card) માં એક ખાસ સુવિધા આપી રહ્યા છે.
Oct 7, 2020, 01:19 PM IST2 કરોડ સુધીની લોન પર સરકાર આપી શકે છે મોટી રાહત, થશે મોટો ફાયદો
કોરોનાકાળમાં કમાણીનું માધ્યમ ગુમાવી ચૂકેલા લોનધારકો સામે મોટો સવાલ એ છે કે તે પોતાના ઘર, ગાડીના ઇએમઆઇ કેવી રીતે ભરશે, અને બીજું મોટું સંકટ લોન મોરાટોરિયમ ચક્રવૃદ્ધિ વ્યાજને લઇને છે.
Oct 3, 2020, 01:00 PM ISTLoan moratorium અવધિમાં વ્યાજમાં છૂટ પર જલદી લેવાશે નિર્ણય, કેન્દ્રએ આપ્યું આશ્વાસન
કેન્દ્ર સરકારે કહ્યું કે તે કેસમાં આરબીઆઇ સાથે વાતચીત કરી રહી છે અને જલદી જ કોઇ સમાધાન નિકાળશે. એટલા માટે કોઇ નિષ્કર્ષ પર પહોંચવા માટે થોડો સમય આપવામાં આવશે.
Sep 28, 2020, 06:38 PM ISTSBI ગ્રાહક EMI માં રાહત માટે કરી શકશે અરજી, જાણો શું છે શરત
કોરોના સંકટના કારણે ઘણા લોકોની આવક પર અસર પડે છે, એવામાં લોકોને હવે પોતાની લોનના હપ્તા ચૂકવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આર્થિક દબાણમાં ફસાયેલા એવા લોકોની રાહત માટે બેન્કે આપેલી લોનની શરતોમાં ફેરફાર કરી રહી છે.
Sep 22, 2020, 12:03 AM ISTકેવી રીતે નક્કી થાય છે તમને કેટલી હોમ લોન મળશે, આ છે બેંકોના ફોર્મૂલા
તમે પહેલાંથી EMI ચૂકવી રહ્યા છો તો તમને કેટલી લોન મળશે અને જો તમે કોઇ EMI ચૂકવી રહ્યા નથી ત્યારે તમને કેટલી લોન મળશે, તેને આ રીતે સમજીએ.
Sep 19, 2020, 07:22 PM ISTSamsung એ ફોલ્ડેબલ ફોનની કિંમતનો કર્યો ખુલાસો, આજથી પ્રી બુકિંગ શરૂ
ભારતમાં ફોલ્ડેબલ ફોન હઅવે ભારતમાં હકિકત બનવા જઇ રહ્યો છે. સ્માર્ટફોનની દુનિયામાં સેમસંગની દુનિયામાં સેમસંગની નવી Samsung Galaxy Z Fold 2 નો સ્માર્ટફોન આજથી ભારતમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ થઇ ગયો છે.
Sep 14, 2020, 03:52 PM ISTEMI ના હપ્તામાં છૂટ મળશે કે નહી? સુપ્રીમ કોર્ટ આવતીકાલે કરશે સુનાવણી
કોરોના વાયરસ (Coronavirus) મહામારીના લીધે લોનના EMI ચૂકવવાને લઇને આ વર્ષે માર્ચમાં જે પ્રતિબંધ લગાવ્યો હતો, તે 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થઇ ચૂકી છે. આ મોરેટોરિયમ એટલે કે છૂટના કેસમાં આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં મહત્વપૂર્ણ સુનાવણી થઇ.
Sep 2, 2020, 07:12 PM ISTઆ અઠવાડિયે RBI લેશે તમારા EMIને લઇ મોટો નિર્ણય, 6 ઓગસ્ટના થશે જાહેરાત
કોરોના કાળમાં આ અઠવાડિયે Reserve Bank of India તમારા EMIને લઇને મોટો નિર્ણય લઇ શકે છે. સેન્ટ્રલ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક ચાર ઓગસ્ટથી શરૂ થઈ 6 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં રેપો રેટને લઇને નિર્ણય લેવામાં આવશે. ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં યોજનાર બેઠકમાં લોકોને ખબર પડશે કે લોનની ઇએમઆઇને લઇને શું નિર્ણય લેવામાં આવે છે.
Aug 2, 2020, 11:51 AM ISTHDFC બેંકએ લોન્ચ કરી સમર ટ્રીટ્સની શરૂઆત, ડિસ્કાઉન્ટ, કેશબેક, સરળ EMI સહિત મળશે અનેક ઓફર્સ
એચડીએફસી બેંકે શુક્રવારે ગ્રાહકો ગ્રાહકો માટે 'સમર ટ્રીટ્સ' ઓફરને લોન્ચ કરવામાં આવી છે. તેના હેઠળ ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ ઇએમઆઇ, નો ડાઉન પેમેન્ટ, કેશબેક, રિવોર્ડ પોઇન્ટ્સ સહિત ઘણી ઓફર ઉપલબ્ધ છે.
Jun 6, 2020, 02:47 PM ISTSBI એ આપી મોટી રાહત, ઓગસ્ટ સુધી EMI ચૂકવવાની મળી રાહત
જ્યાં એક તરફ ભારતીય સ્ટેટ બેંકએ જમા પર વ્યાજ દરોમાં ઘટાડો કરીને લોકોને મોટો આંચકો આપ્યો છે. તો બીજી તરફ લોનની ઇએમઆઇ ભરનાર ગ્રાહકોને રાહત આપવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસના લીધે લોકડાઉનમાં લોકોને રાહત આપવા માટે બેંકે આ પગલું ભર્યું છે.
May 28, 2020, 11:09 AM ISTAmazon Pay Later: હવે આ રીતે કરો વિજળી-પાણીના બિલની ચૂકવણી, 60 હજાર સુધીની શોપિંગ પણ ટેન્શન ફ્રી
દેશભરમાં લોકડાઉન બાદ જો તમારી પાસે સામાન ખરીદવા માટે કેશની સમસ્યા છે તો તમે બિલકુલ પણ પરેશાન થશો નહી. હવે તમે પૈસાની ચિંતા ન કરો તમારો જરૂરી સામાન પણ ખરીદી શકો છો.
Apr 30, 2020, 08:46 PM ISTખુશખબરી: નહી કપાય EMI, આ બેંકોએ પણ સ્વિકારી આરબીઆઇની સલાહ
બેંકોએ કોરોના વાયરસની મહામારી બાદ લાગૂ 'લોકડાઉન'થી લોકોને રાહત આપવા માએ આવાસ, વાહન અને પાક સહિતના તમામ પ્રકારની લોનનો હપ્તો ત્રણ મહિના સુધી ન લેવા પોતાની શાખાઓને તેના અમલ અંગે પગલાં લેવા માટે કહ્યું છે.
Mar 31, 2020, 09:49 PM ISTકોરોના સંકટ : RBIની બેંકોનો સલાહ, EMI પર 3 મહિના આપો રાહત
કોરોના વાયરસને કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંક પણ તૈયારીમાં લાગી ગઈ છે સરકારના આર્થિક પેકેજના એલાન પછી આરબીઆઇએ રેપો રેટમાં 0.75% ઘટાડાની જાહેરાત કરી છે.
Mar 27, 2020, 03:10 PM ISTCoronavirus lockdown: ઘર અને કારના હપ્તામાં મળશે રાહત? સરકારે RBIને લખ્યો પત્ર
કોરોના વાયરસના લીધે એક કામ કરનાર વ્યક્તિ ફક્ત લોકડાઉનથી પરેશાન નથી. તેમની એક પરેશાની એ પણ છે કે આ મહિને ઘર અને કારનો હપ્તો કેવી રીતે ચૂકવવો? આ લોકડાઉનમાં નોકરિયાત અને બિઝનેસ કરનાર વ્યક્તિના મગજમાં એક જ વાત છે.
Mar 26, 2020, 03:39 PM IST141 રૂપિયામાં ઘરે લઇ આવો જિયોફોન 2, ગૂગલ આસિસ્ટન્ટ-વોટ્સઅપ-એફબી અને યૂટ્યૂબ સહિત મળશે ઘણા ફીચર
જિયોફોન 2ની કિંમત 2,999 રૂપિયા છે, પરંતુ ઇએમઆઇ હેઠળ તેને ફક્ત 141 રૂપિયામાં તમે ખરીદી શકો છો. ડુઅલ સિમવાળો જિયોફોન 2 પોતાના જિયોફોનનું સક્સેસર વર્જન છે, જેને વર્ષ 2017માં લોન્ચ કર્યો હતો.
Jan 7, 2020, 01:18 PM IST