એનઆઇએ

મુસ્લિમ છાત્રોને આતંકના માર્ગ પર મોકલનાર શંકાસ્પદ મહિલા આતંકી સામે ચાર્જશીટ દાખલ

NIAએ મુસ્લિમ યુવાનોને આતંકના માર્ગ પર મોકલનાર લશ્કર એ તૈયબાની મહિલા આતંકી સામે કોલકાતાની NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ સાથે જ મહિલા આતંકી સાથે સંકળાયેલા કેટલાક પુરાવા પણ જમા કર્યા છે.

Sep 12, 2020, 12:04 PM IST

પુલવામા હુમલો: અમેઝોન પરથી ખરીદ્યું હતું 4 કિલો એલ્યુમિનિયમ, NIA ની ચાર્જશીટમાં મોટો ખુલાસો

પુલવામા હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું. આ હુમલાના કાવતરામાં સામેલ જૈશના આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનથી ટ્રેનિંગ લીધી હતી.

Aug 25, 2020, 11:33 PM IST

Pulwama attack: NIAએ તૈયાર કરી 5000 પેજની ચાર્જશીટ, 20 આતંકીના નામ આવ્યા સામે

પુલવામા હુમલો (Pulwama Attack)ની તપાસમાં રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)એ 5000 પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં કુલ 20 આતંકીઓના નામ સામેલ છે. જૈશ કમાન્ડર મસૂદ અઝહર (Masood Azhar) અને રઉફ અસગર મસૂદના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. મસૂદ અઝહરનો ભત્રીજો ઉમર ફારૂક અને અદીલ ડાર ઉપરાંત હુમલામાં સામેલ આતંકીઓની વચ્ચે વાતચીત અને વોટ્સએપ ચેટની ડિટેલ્સ પણ સામેલ છે. પાકિસ્તાનથી ઇન્ટરનેશનલ બોર્ડર દ્વારા આરડીએક્સ લાવવાના ષડયંત્રની ડિટેલ ચાર્જશીટમાં છે.

Aug 25, 2020, 02:23 PM IST

જમ્મુ કાશ્મીર: PAK અધિકારીઓના સંપર્કમાં હતા DSP દેવેન્દ્રસિંહ, NIA દાખલ કરી ચાર્જશીટ

જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીએસપી દેવેન્દ્રસિંહ અને હિજ્બુલ આતંકવાદી હીત 5  આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) પોલીસે દેવેન્દ્ર સિંહને બે હિઝબુલ આતંકવાદી નવીદ મુશ્તાક ઉર્ફે નવીદ બાબુ, રફી અહેમદ રાઠર અને ઇરફાન સૈફી મીર ઉર્ફે વકીલની સાથે તે સમયે ધરપકડ કરી હતી. જ્યારે દેવેન્દ્રસિંહ તેમને રાજ્યની સીમા બહાર લઇ જઇ રહ્યા હતા. પોલીસને તેમની પાસેથી AK 47, ત્રણ પિસ્ટોલ, ગોળીઓ અને બોમ્બ જપ્ત કર્યા હતા. જમ્મુ પોલીસે કાશ્મીરના કાંજીગુંડ પોલીસ સ્ટેશનમાં દેખલ કરવામાં આવ્યો હતો જો કે ત્યાર બાદ તપાસ NIA ને સોંપવામાં આવી હતી. 

Jul 6, 2020, 08:52 PM IST

NIA એ ISI એજન્ટ રાશિદના ઘરે રેડ પાડી, મળી આવ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને મોબાઇલ

NIA એ રવિવારે ઉત્તર પ્રદેશના ચંદૌલી અને વારાણસીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એક એજન્ટના ઘરે રેડ પાડી હતી. મોહમંદ રાશિદ નામના એક એજન્ટને યૂપી એટીએસએ જાન્યુઆરી 2020માં પકડ્યો હતો.

Jun 29, 2020, 09:09 AM IST

પુલવામા આતંકવાદી હુમલા મુદ્દે વધુ એકની ધરપકડ, NIAને મળ્યો માસ્ટર માઇન્ડનો મદદગાર

જમ્મુ કાશ્મીરનાં પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં એનઆઇએને મોટી સફળતા મળી છે.  તપાસ એજન્સીએ હુમલાના માસ્ટર માઇન્ડની મદદ કરનારા આતંકવાદીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીનું શાકીર બશીર હોવાનું સામે આવી રહ્યું છે. તે જૈશ મોહમ્મદ માટે કામ કરતો હતો. એવું જણાવાઇ રહ્યું છે કે શાકિર બશીરે હુમલાના માસ્ટરમાઇન્ડ આદિલ અહેમદ ડારની મદદ કરી હતી. 

Feb 28, 2020, 10:19 PM IST
Youth Attack On ACP Of NIA In Khokhara Of Ahmedabad PT4M28S

અમદાવાદમાં NIAના ACP પર ખોખરામાં હુમલો, મારી નાખવાની આપી ધમકી

અમદાવાદમાં NIAના ACP પર ખોખરામાં હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના એસીપી અમિત આર્યા પર હુમલો થયો છે. મિત્રને આપેલું મોપેડ પરત લેવા જતા સમયે હુમલો થયો હતો. પ્રભુ મુદલીયાર અને વિશાલ કાળીયા નામના યુવકે હુમલો કર્યો હતો. માથામા ડોલ મારી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Jan 7, 2020, 02:10 PM IST

આણંદ: વેપારી ‘પોલીસ ઇન્કવાયરીથી કંટાળી’ વોટ્સએપમાં સ્યુસાઇડ મેસેજ લખી ગુમ

આણંદના લાકડાના વેપારી રાંચી માંથી રહસ્યમય રીતે ગુમ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આણંદના વેપારી વોટ્સએપ મેસેજ કરી ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો છે. મેસેજમાં નવીન પટેલ નામના વ્યાપારીએ ઉલ્લેખ કર્યો છે, કે તે NIAની તપાસથી કંટાળી જીવન ટૂંકાવી રહ્યો છે.

Jul 31, 2019, 05:58 PM IST

લોકસભામાં NIA સંશોધન વિધેયકને મંજુરી, વિરોધમાં માત્ર 6 મત પડ્યાં

એનઆઇએ સંબંધિક એક બિલ મુદ્દે સોમવારે લોકસભામાં અમિત શાહ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી

Jul 15, 2019, 06:59 PM IST

NIA ને વધારે મજબુત બનાવવાની તૈયારી, આતંકવાદી જાહેર કરવાનો હશે અધિકાર

કેન્દ્રીય મંત્રીમંડળે દેશ અને વિદેશમાં આતંકવાદી મુદ્દાની તપાસમાં એનઆઇએને વદારે મજબુત બનાવવા માટે બે કાયદાઓને સંશોધિત કરવાનાં પ્રસ્તાવને મંજુરી આપી છે

Jun 24, 2019, 05:06 PM IST

આસિયા અંદ્રાબીની કબુલાત, વિદેશમાંથી નાણા લઇને ખીણમાં કરાવતી પ્રદર્શન

જમ્મુ કાશ્મીરનાં અલગતાવાદી નેતા આસિયા અંબાદ્રીએ કબુલ કર્યું કે તેઓ વિદેશી સ્ત્રોતો પાસેથી ફંડ લઇને ખીણમાં સેના અને સરકારની વિરુદ્ધ મહિલાઓ પાસે પ્રદર્શન કરાવતી હતી

Jun 16, 2019, 08:16 PM IST

દિલ્હીની NIAની ટીમ રાજકોટ જેલમાં ISISના બે આતંકીની કરશે પૂછપરછ

દિલ્લી NIAની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા ISISના આતંકી વસીમ અને નઇમ રામોદીયાની પૂછપરછ માટે NIAની ટીમ રાજકોટ પહોંચી હતી. બે વર્ષ પહેલાં રાજકોટના નહેરુનગર વિસ્તારમાંથી ATS દ્વારા આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ વસીમ અને નઇમ રામોદીયા બન્ને ભાઈઓની ધરપકડ કરી હતી.

Jun 3, 2019, 05:05 PM IST

ISIS મોડ્યુલનો પર્દાફાશ, NIAનાં તાબડતોબ દરોડામાં 4ની અટકાયત

આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા હોવાની આશંકાને પગલે NIA દ્વારા પડાયા તાબડતોબ દરોડા

Apr 20, 2019, 11:52 PM IST

પુલવામા એટેકમાં ઉપયોગ થયેલી ગાડી અને તેના માલિક અંગે NIAને મહત્વની માહિતી મળી

પુલવામા હુમલામાં ઉપયોગ થયેલી ગાડી મારુતી ઇકો હતી અને તેનો માલિક સજ્જાદ ભટ્ટ અનંતનાગ જિલ્લામાં સ્થિતી બિજબહેરાનો રહેવાસી છે

Feb 25, 2019, 10:28 PM IST

J&K: સીઆપીએફ કેમ્પ પર હુમલો કરનારા આતંકવાદીની NIA દ્વારા ધરપકડ

જમ્મુ કાશ્મીરના અવંતિપુરા વિસ્તારમાં આવેલ સીઆરપીએફના ગ્રુપ સેન્ટર પર આતંકવાદી હૂમલો કરનારા જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ધરપકડ કરી છે

Feb 4, 2019, 10:00 PM IST

આતંકી પ્રવૃતિઓને અંજામ આપવાની શોધમાં છે JEM, એનઆઇએએ મોટા ષડયંત્રને કર્યું નિષફળ

બાંગ્લાદેશ સ્થિત જમાત-ઉલ-મુજાહિદ્દીન (જેઇએમ) નામના એક આતંકી સંગઠન ભારતમાં મોટા આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર બનાવી રહ્યું છે. તેમના આ ષડયંત્રને અંજામ આપવા માટે જેઇએમએ પશ્ચિમ બંગાળમાં હાજર તેમના ગુર્ગોને સક્રિય કર્યા છે.

Jan 30, 2019, 03:25 PM IST

ISISનાં મોડ્યુલમાં અનેક મૌલવીઓ અને વિદ્યાર્થીઓની સંડોવણી હતી

દરોડા દરમિયાન દેસી રોકેટ લોન્ચર, આત્મઘાતી જેકેટનો સામાન અને ટાઇમ બોમ્બ બનાવવા માટે વપરાતી 112 એલાર્મ ઘડિયાળ મળી આવી હતી

Dec 27, 2018, 08:23 AM IST

ISISના નિશાન પર હતું RSS હેડક્વાર્ટર અને દિલ્હી પોલીસનું હેડક્વાર્ટર,NIAદરોડામાં ખુલાસો

રાજધાની દિલ્હી સહિત યુપીએ અનેક વિસ્તારોમાં ISIS મોડ્યુલનો ખુલાસો થયો છે, જેના હેઠલ NIAએ દરોડો પાડ્યો છે

Dec 26, 2018, 02:57 PM IST

ISISનું નવુ મોડ્યુલ: જાફરાબાદ સહિત 10 સ્થળે NIAના દરોડા

રાજધાની દિલ્હી સહિત યૂપીનાં અનેક વિસ્તારોમાં ISISનાં મોડ્યુલનો ખુલાસો થયો છે, જેના હેઠળ NIA દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

Dec 26, 2018, 12:36 PM IST

હવે ઘર-ઘર મોદી: સરકાર દેશના કોઇ પણ કોમ્પ્યુટરની જાસૂસી કરી શકશે, 10 એજન્સીઓને આપી મંજુરી

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 10 કેન્દ્રીય તપાસ એજન્સીઓને દેશમાં ચાલી રહેલા કોઇ પણ કોમ્પ્યુટરનુ હેકિંગ કરીને તેની માહિતી તપાસવાનો અધિકાર આપ્યો

Dec 21, 2018, 12:17 PM IST