vehicle

ગાડી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, સપ્ટેમ્બરમાં આ 3 દિવસ છે 'લકી ડે'

ભારતના કોઇપણ ઘરમાં વાહનની ખરીદી ઘણી વાતો પર નિર્ભર કરે છે. ઓફર, કીંમત, બ્રાંડથી માંડીને વાહન ખરીદવાના મુહૂર્ત પણ જોવામાં આવે છે. આ વાતને ઘણા લોકો વાહન ખરીદતાં વખતે માને છે અને 'શુભ તિથિ' નું પાલન કરે છે.

Sep 1, 2021, 10:36 PM IST

કચ્છ-સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, નડાળા નદીમાં બોલેરો ગાડી તણાઇ, 3નો આબાદ બચાવ

રાજ્યમાં આજનો દિવસ વરસાદમય રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ ક્યાંય થોડી તો ક્યાંય વધારે પ્રમાણમાં કૃપા વરસાવી છે. અંજારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. અંજારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ગોંડલ શહેરમાં ભારે વરસાદના પગલે અંડરબ્રિજ, બસ સ્ટેન્ડમાં પાણી ભરાય છે. 

Jun 19, 2021, 11:06 PM IST

ડુંગરપુર બોર્ડર પર પોલીસે ગાડી અટકાવી પછી એટલા પૈસા મળ્યા કે ગણતા દોઢ દિવસ થયો

કોરોનાના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ગુજરાતની સીમા પર એક ગાડી પકડી હતી. જેમાંથી પ્રાથમિક દ્રષ્ટીએ કાંઇ નહી હોવાનું લાગ્યું હતું. જો કે યોગ્ય રીતે તપાસ કરતા તેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ગાડી દિલ્હીથી ગુજરાત આવી રહી હતી. બોર્ડર પર સર્ચ દરમિયાન ગાડીની નીચે છુપાયેલા નોટોના બંડલ મળી આવ્યા હતા. જે જોઇને પોલીસ કર્મચારીઓના હોશ ઉડી ગયા હતા.

May 23, 2021, 07:39 PM IST

AHMEDABAD માં દેશી દારૂ ભરેલી ગાડીનો અકસ્માત, પોલીસ પહોંચી તો થયો હૂમલો

શહેરનાં સાબરમતી વિસ્તારમાં આજે સવારે દેશી દારૂ ભરેલી ગાડીનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ લોકોનાં ટોળા એકત્ર થવા લાગ્યા હતા. પોલીસ પર લખોટીઓ, ગીલોલ અને પથ્થરથી હૂમલો કરવામાં આવ્યો હતો. પોલીસ જવાનોએ પોતાનો બચાવ કરવા માટે ગાડીમાં બેસી જવું પડ્યું હતું. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. 

Apr 28, 2021, 11:12 PM IST

ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓની લાંબી લાઇનો, ગાડીમાં સારવાર લેવા મજબુર

જિલ્લાના મુખ્ય મથક ભુજમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેના કારણે લોકો બેદરકારીનો ભોગ બની રહ્યા છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલ જી.કે જનરલ હોસ્પિટલમાં 56 બેડ ખાલી છે. જો કે હોસ્પિટલ બહાર દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગેલી છે. લોકો પોતાનાં સ્વજનની સારવાર માટે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ અને કારમાં લાઇનો લગાવીને સારવારમાં પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા છે. 

Apr 23, 2021, 04:52 PM IST

મહેસાણા: વાલાપુરા પાસે ઇકો ગાડી અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતમાં 2નાં ઘટના સ્થળે જ મોત

ખેરાલુ પાલનપુર રોડ પર આવેલા વાલાપુરા ગામ નજીક ઇકો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કમકમાટીભર્યા મોત નિપજતા શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ચાણસોલ ગામના બે યુવાનો પ્રતિક પ્રજાપતિ અને નિકુંજ સથવારા બંન્ને યુવકો ગેસનો બાટલો લેવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન ખેરાલુ પાલનપુર માર્ગ પર બેફામ આવી રહેલા ઇકો ચાલકે બાઇકને ટક્કર મારી દીધી હતી. 

Mar 23, 2021, 04:45 PM IST

દહેગામ-બાયડ રોડ પર ટ્રક સાથે ટક્કર બાદ CRETA ગાડી આગનો ગોળો થઇ ગયો, ડોક્ટર દંપત્તીનું મોત

દહેગામ-બાયડ રોડ પર આવેલા રોયલ સ્કૂલની લીહોડા વચ્ચે આજે ટ્રક અને ક્રેટા ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ભભુકી ઉઠી હતી. ગણતરીની મિનિટોમાં કારમાં લાગેલી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે અગાઉ આગની લપેટમાં કારમાં બેઠેલા ડોક્ટર દંપત્તીનું કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટના અંગે તપાસ આદરી હતી. 

Feb 28, 2021, 09:03 PM IST

Budget 2021: બજેટમાં તમારી જૂની કાર અંગે મોટી જાહેરાત, આટલાં સમય પછી જૂની કાર આપવી પડશે સ્ક્રૈપમાં 

Vehicle Scrappage Policy: આ વખતના બજેટમાં તમારી જૂની ગાડીઓ અંગે પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત હવે તમે લાંબો સમય સુધી પોતાની જૂની ગાડીઓ ફેરવી નહીં શકો. સરકારે નક્કી કરેલાં નિયમાનુસાર તમારે પોતાની જૂની ગાડીઓ સ્ક્રૈપમાં આપવી પડશે.

Feb 1, 2021, 01:05 PM IST

રાજ્યમાં આટલી સ્પીડ લિમિટ કરતા વધુ ગતિથી વાહન ચલાવી શકાશે નહીં, જાણો સરકારનું જાહેરનામું

રાજ્યમાં ફોર વ્હીલ, ટૂ-વ્હીલ સહિત અન્ય વાહનો માટે વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. 

Jan 13, 2021, 04:09 PM IST

સુરતમાં હિટ એન્ડ રન: અનેક વાહનને અડફેટે લઇ ગાડીનો ચાલક ફરાર, 1નું મોત

શહેરમાં ઉધના મગદલ્લા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. મર્સિડીઝ કારની અડફેટે સાયકલ, બાઇક અને ઓટોરિક્ષા ચડી હતી. જેમાં સાયકલ એક વ્યક્તિનું મોત થયું હતું. ચાલક મર્સિડીઝ મુકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે રોડ પર લોકોનાં ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ગાડીમાં તોડફોડ પણ કરી હતી. મોડી રાત્રે ઉધના મગદલ્લા રોડ પર બેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઇવરે એક સાયકલ, એક બાઇ અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી. 

Jan 4, 2021, 11:06 PM IST

Bye Bye 2020: શું છે FASTAG? , કેવી રીતે મેળવવું, ક્યાં રિચાર્જ કરાવવું? નવા વર્ષમાં આવી નવી ડેડલાઈન

2021માં વાહન ચાલકોને ટોલ ટેક્સ પર લાંબી લાઈનોમાં ઉભા રહવાથી વાહન ચાલકોને આઝાદી મળી છે.સડસડાટ ગાડી પસાર થઈ જાય તો પણ હવે ટેક્સની ચુકવણી તો થઈ જશે.હવે વાહન ચાલકે ઉભા રહ્યા વગર ફાસ્ટેગથી કેશ લેશ ટેક્સની ચુવણી કરી શકાશે.

Dec 31, 2020, 03:26 PM IST

વડોદરા: બુટલેગરનાં ઓર્ડર અનુસાર ગાડી ચોરી કરી આપતો અનોખો બુટલેગર ઝડપાયો

બિનવારસી પાર્ક કરેલી બાઈક ચોરીને બુટલેગરોને વેચી દેવાનું મસમોટું કૌભાંડ વડોદરા શહેર પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 20 જેટલી ચોરીની બાઇકો કબ્જે કરી 25 વાહન ચોરી તેમજ 7 પ્રોહીબીસનના ગુના સહિત કુલ 32 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કેવીરીતે ચાલતું હતું સમગ્ર નેટવર્ક અને કોણકોણ સામેલ છે સમગ્ર બાઈક ચોરી કૌભાંડ તે ઘણુ રસપ્રદ બાબત છે.

Dec 28, 2020, 08:39 PM IST

ભારતની સામે PAKએ ઝૂક્યું ઘૂંટણીયે, બંને અધિકારીઓને કર્યા મુક્ત

પાકિસ્તાન (Pakistan)ના ઇસ્લામાબાદમાં સ્થિત ભારતીય ઉચ્ચ આયોગમાં કાર્યરત બે ગુમ થયેલ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે અને તે બંને ભારતીય દૂતાવાસમાં પરત ફર્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય અધિકારીઓને પાક અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Jun 15, 2020, 09:38 PM IST
Tips for proper maintenance of vehicle PT5M5S

અમદાવાદમાં લોકડાઉનમાં બંધ પડેલા વાહનોની જાળવણીની ટિપ્સ

Tips for proper maintenance of vehicle which are stop working due to lockdown.

Apr 29, 2020, 04:00 PM IST
Surat: People do not follow the rules, so police detain 2400 vehicle in a day PT2M23S

સુરત: લટાર મારવા નીકળતા લોકોની પોલીસે કરી આ હાલ

Surat: People do not follow the rules, so police detain 2400 vehicle in a day

Apr 27, 2020, 03:55 PM IST

હાર્દિક પટેલે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને લખ્યો પત્ર, કરી દીધી 'આ' ડિમાન્ડ

હાર્દિકે પોતાના કાગળમાં જણાવ્યું છે કે  જપ્ત થયેલ વાહન છોડાવવા માટે લોકોને આવા કપરા સમયમાં મોટો દંડ પણ ભરવાનો હોવાથી આર્થિક મુશ્કેલીઓ વધે છે. 

Apr 12, 2020, 01:36 PM IST
vehicle collided between two people Surat PT3M57S

વાહન અથડાતા બે વ્યક્તિઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

વાહન અથડાતા બે વ્યક્તિઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

Nov 28, 2019, 09:35 PM IST

ઉતરાખંડ : ચમોલીમાં નદીમાં વાહન ખાબક્યું, 8 લોકોના મોત, 5 ઘાયલ

ઉતરાખંડના ચમોલી જિલ્લાના દેવલમાં રવિવારે મેક્સ બેકાબુ થઇને નદીમાં ખાબકી હતી, 6 લોકોએ કુદીને પોતાનો જીવ બચાવ્યો

Oct 13, 2019, 11:36 PM IST
Flood situation at Maharastra, Karnataka and Madhya Pradesh PT4M17S

મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ

મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં આ વિસ્તારના લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.

Aug 9, 2019, 12:05 PM IST
Heavy rain at UP, MP, Rajasthan and Maharastra PT3M49S

વરસાદને કારણે યુપી, એમપી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર બેહાલ, લેટેસ્ટ પરિસ્થિતિ જાણો એક ક્લિક પર

વરસાદને કારણે યુપી, એમપી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર બેહાલ છે. અહીં ભારે વરસાદ નોંધાયો છે.

Jul 29, 2019, 10:35 AM IST