કોરોના કેસ

Vaccination Of People Above 18 To 44 Starts From Today PT3M55S

રસીકરણના પ્રથમ દિવસે જ ગુજરાત પ્રથમ ક્રમે

Vaccination Of People Above 18 To 44 Starts From Today

May 1, 2021, 10:40 PM IST
Sunday Special: All efforts ineffective, every man helpless in Corona epidemic PT10M10S
EDITOR'S POINT: Vaccination will protect against corona PT7M21S

EDITOR'S POINT: રસી લેવાથી જ મળશે કોરોના સામે રક્ષણ

EDITOR'S POINT: Vaccination will protect against corona

Apr 22, 2021, 09:55 PM IST

આજે 21 એપ્રિલે કોરોનાના નવા કેસનો આંકડો સાંભળશો તો ઘરમાંથી બહાર નીકળવાનું મન નહિ થાય

  • આજે 21 એપ્રિલના રોજ કોરોનાના નવા 12553 કેસ ગુજરાતમાં નોંધાયા છે. તો તેની સામે 125 દર્દીઓના મૃત્યુ થયા
  • અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત  કોર્પોરેશનમાં 25,  મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8 મોત થયા 

Apr 21, 2021, 07:46 PM IST
Asha worker on duty with children in Vadodara PT4M34S
Ahmedabad Municipal Corporation Team Action, Closed Tea Shops PT5M8S

મનપાની ટીમની કાર્યવાહી, ચાની દુકાનો બંધ કરાવાઈ

Ahmedabad Municipal Corporation Team Action, Closed Tea Shops

Apr 10, 2021, 10:35 PM IST
Remdesivir Injection will be available at Zydus Hospital PT2M41S

ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળશે

Remdesivir Injection will be available at Zydus Hospital

Apr 10, 2021, 10:30 PM IST

સરકારી આંકડા અને સ્થળ પર ખુબ જ મોટો તફાવત, આ નાના જિલ્લાના આંકડા સાંભળી આંખો ફાટી જશે

રાજ્યની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ તેજ ગતિએ વધી રહ્યો છે. જો કે આ વખતે કોરોનાના બહાર આવી રહેલા નવા કેસમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેથી હોસ્પિટલોમાં મૃત્યુઆંક પણ  વધી રહ્યો છે. વલસાડ જિલ્લાની સૌથી મોટી વલસાડ સિવિલ હોસ્પિટલમાં આવેલી covid હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે  મૃતકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે વલસાડ કોવિડ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહોની સંખ્યા પણ રોજ વધારો થઈ રહ્યો છે. 

Apr 10, 2021, 05:13 PM IST

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાના ભરડા બાદ 300 કોલેજના કર્મચારીઓને વર્કફ્રોમ હોમના આદેશ

ગુજરાત સહિત રાજ્યનાં ચાર મહાનગરોમાં કોરોનાએ ભરડો લીધો છે. જેના પગલે કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે સરકારી કચેરીઓ અને સરકારી બાબુઓને પણ પોતાનાં ભરડામાં લઇ રહ્યું છે. હવે ગુજરાત યુનિવર્સિટી પણ તેનાથી બચી શકી નથી. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પ્રો. વીસી જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે. 

Apr 9, 2021, 09:28 PM IST