કોલકાતા

CM મમતા બેનરજીએ પહેલા કર્યો ડાન્સ, પછી કહ્યું- 'બંગાળને ગુજરાતમાં ફેરવી શકાશે નહીં'

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક સંગીત કાર્યક્રમ દરમિયાન ભાજપનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા. 

Dec 24, 2020, 03:16 PM IST

કોરોનાકાળમાં રેસ્ટોરન્ટ સાવ ખાલી ખાલી...એવો ઉપાય અજમાવ્યો કે હવે ગ્રાહકોની લાગે છે લાંબી લાઈન

કોરોનાકાળમાં દેશ દુનિયાના મોટાભાગના રેસ્ટોરન્ટ્સ મોટું નુકસાન સહન કરી રહ્યા છે. કોરોનાની બીકે લોકો રેસ્ટોરન્ટમાં જતા ડરે છે. આવામાં કોલકાતાની એક રેસ્ટોરન્ટે એવો અનોખો પ્રયોગ કર્યો કે તેના ત્યાં ગ્રાહકો ઉમટી રહ્યા છે.

Oct 20, 2020, 09:03 AM IST

મુસ્લિમ છાત્રોને આતંકના માર્ગ પર મોકલનાર શંકાસ્પદ મહિલા આતંકી સામે ચાર્જશીટ દાખલ

NIAએ મુસ્લિમ યુવાનોને આતંકના માર્ગ પર મોકલનાર લશ્કર એ તૈયબાની મહિલા આતંકી સામે કોલકાતાની NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ સાથે જ મહિલા આતંકી સાથે સંકળાયેલા કેટલાક પુરાવા પણ જમા કર્યા છે.

Sep 12, 2020, 12:04 PM IST

હવે કોરોનાની તપાસ થશે ઝડપી, PM મોદી કરશે આ નવી સુવિધાઓની શરૂઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારના નોઇડા, મુંબઇ અને કોલકાતામાં ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19 (COVID-19) પરીક્ષણ સુવિધાઓનું ઉદ્ધાટન કરશે. જેનાથી દેશમાં પરીક્ષણ કરવાની ક્ષમતાને વધારો મળશે. બીમારીની વહેલી તકે તપાસ શક્ય બનશે અને સમય જતાં સારવાર ઝડપી બનશે.

Jul 26, 2020, 07:00 PM IST

ED એ કોલકાતાનાં જ્વેલરી હાઉસને મોકલી 7220 કરોડ રૂપિયાની ઐતિહાસિક FEMA નોટિસ

પ્રવર્તન નિર્દેશાલય (ED) એ FEMA હેઠળઅત્યાર સુધીની સૌથી  મોટી કારણ દર્શક (Show Cause) નોટિસ મોકલી છે. ઇડીએ 7220 કરોડ ની નોટિસ કોલકાતનાં શ્રી ગણેશ જ્વેલરી હાઉસ અને ડાયરેક્ટર ઉમેશ પારેખ, નિલેશ પારેખ અને કમલેશ પારેખને મોકલી છે. આ ત્રણેય પર આરોપ છે કે, RBI નાં દિશા નિર્દેશનું ઉલ્લંઘન કરીને વિદેશી મુદ્રાનો વ્યવહાર કર્યો. બહારનાં દેશોમાં વ્યવહાર કર્યો અને 7220 કરોડ રૂપિયાનાં એક્સપોર્ટનાં નામે વિદેશ મોકલવામાં આવ્યા.

Jul 6, 2020, 11:44 PM IST

અજીબોગરીબ કિસ્સો: લગ્નના 9 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તે એક પૂરૂષ છે, જાણો સમગ્ર મામલો

પશ્ચિમ બંગાળની વીરભૂમ જિલ્લાની 30 વર્ષીય એક વિવાહિત મહિલાને પેટના નિચેના ભાગમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી. જ્યાં તેને જાણવા મળ્યું કે તે 'પુરૂષ' છે અને તેના અંડકોષમાં કેન્સર (Testicular cancer) છે. મહિલા છેલ્લા 9 વર્ષથી વિવાહિત જીવન જીવી રહી છે અને એક મહિના પહેલા પેટમાં દુખાની ફરિયાદ લઈ શહેરની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હોસ્પિટલ ગઈ હતી, જ્યાં ડોક્ટર અનુપમ દત્તા અને ડો. સોમેન દાસ દ્વારા તપાસ કરવા પર મહિલાની સાચી ઓળખ સામે આવી હતી.

Jun 27, 2020, 05:59 PM IST

PHOTOS: કોરોનાને લઈ સમગ્ર ભારતમાં લોકડાઉન, જુઓ ગુજરાત સહિત ક્યાં કેવા છે હાલ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોકડાઉન કરવામાં આવ્યા છે. લોકડાઉન અને 144ની કલમનું કડક પાલન થાય તે માટે પોલીસ ઘરથી બહાર નીકળનારા લોકોનું કડક ચેકીંગ કરી રહી છે

Mar 24, 2020, 03:27 PM IST
Special Talks Between PM Modi And Mamata In Kolkata PT11M43S

કોલકાતામાં PM મોદી અને મમતા વચ્ચે મુલાકાત, બન્ને વચ્ચે થઇ ખાસ ચર્ચા

નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય પશ્ચિમ બંગાળની મુલાકાત માટે કોલકાત્તા પહોંચ્યા છે. એરપોર્ટ પર સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

Jan 11, 2020, 07:00 PM IST

આજથી PM મોદી કોલકાતાના પ્રવાસે, રાજભવનમાં મમતા બેનર્જી સાથે થઈ શકે છે મુલાકાત

નાગરિકતા સંશોધન  કાયદા (CAA) અને NRCને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા TMCના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  આજે પોતાના બે દિવસના પ્રવાસ હેઠળ આજે કોલકતા પહોંચશે.

Jan 11, 2020, 09:29 AM IST

કોલકાતામાં JNU વાળી: ફી વધારાનાં વિરોધમાં વિદ્યાર્થીઓની લુખ્ખાગીરી

JNU માં ફી વધારાના વિરોધમાં પ્રદર્શનનાં નામે દાદાગીરી ચાલુ કરી તે પ્રકારે કોલકાતાની કોલેજમાં પણ બનાવ બન્યો

Nov 20, 2019, 09:22 AM IST

ક્યાં છે રાજીવકુમાર? CBIએ તેમની શોધમાં કોલકાતાથી લઈને યુપી સુધી પાડ્યા દરોડા

કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ શુક્રવારે રાતે આઈપીએસ અધિકારી રાજીવ કુમાર (Rajeev Kumar)ની શોધમાં કોલકાતાથી લઈને 24 દક્ષિણ પરગણાના કેટલાક સંભવિત ઠેકાણાઓ પર સર્ચ કરી.

Sep 21, 2019, 11:53 AM IST

ઐયાશ અને લાલચુ યુવકે પ્રેમનું ખોટું નાટક ખેલી પ્રેમિકાનું એકાઉન્ટ ખોલાવ્યું, અને પછી જે કર્યું....

ઘટના કોલકાતાના એમહર્સ્ટ સ્ટ્રીટની છે. ફિલ્મી અંદાજમાં એક યુવકે યુવતીને પ્રેમની જાળમાં ફસાવીને પોતાની પ્રેમિકા પાસે એક એકાઉન્ટ ખોલાવ્યું અને ત્યારબાદ ફાઈનાન્સના માધ્યમથી પોતાની જરૂરિયાતો પૂરી કરી.

Jul 25, 2019, 02:04 PM IST

બંગાળમાં ભાજપનું સભ્યપદ અભિયાન: અનેક સિતારાઓના કેસરિયા

ભાજપે પશ્ચિમ બંગાળમાં સભ્યપદ અભિયાન ઝડપી બનાવ્યું છે. ભાજપે એક ડઝન કરતા વધારે સિતારાઓને પાર્ટી સાથે જોડી દીધા છે. ટેલિવિઝન અને ફિલ્મ કલાકારોએ ગુરૂવારે પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પાર્ટી નેતા સંબિતા પાત્રા અને મુકુલ રૉયની હાજરીમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 6 જુલાઇએ ભાજપના સભ્યપદ અભિયાનની શરૂઆત વારણસીથી કરી હતી. આ અભિયાન 11 ઓગષ્ટ સુધી ચાલુ રહેશે. 

Jul 18, 2019, 09:24 PM IST

કોલકાતા મેટ્રો દુર્ઘટના: વૃદ્ધ યાત્રીનો હાથ દરવાજામાં ફસાતા નિપજ્યું મોત

પાર્ક સ્ટ્રીટથી આ મેટ્રો ગરિયા તરફ જઇ રહી હતી, આ દરમિયાન વૃદ્ધ યાત્રી મેટ્રોમાં ચડી રહ્યા હતા

Jul 13, 2019, 11:04 PM IST

કોલકાતા એરપોર્ટ પર પ્લેનના હાઇડ્રોલિક ફ્લેપમાં ફસાયું ટેક્નિશિયનનું ગળું, થયું મોત

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ મેનટેનેન્સ સ્ટાફના મોતની ઘટના સામે આવી છે. અહીં સ્પાઇસ જેટની એટીઆર ફ્લાઇટના કર્મચારીના મેન્ટેનેન્સ દરમિયાન ફ્લાઇટના હાઇડ્રોલિક પ્રેશરે એટલું ઝડપીથી ખેચ્યું કે તેનું મોત થયું.

Jul 10, 2019, 10:26 AM IST

VIDEO: રસ્તાની વચ્ચોવચ નમાજના વિરોધમાં BJP કાર્યકરોએ રોડ પર કર્યાં હનુમાન ચાલીસા પાઠ

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે રાજકીય હૂંસાતૂંસીનો દોર ચાલુ છે. હાવડામાં ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ બેલે ખાલમાં રસ્તાની વચ્ચો વચ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. 

Jun 26, 2019, 10:05 AM IST

પ.બંગાળઃ મમતાએ પુરતી સુરક્ષાની ખાતરી આપતા ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને હડતાળ પર ઉતરેલા ડોક્ટરો વચ્ચે જીવંત પ્રસારણ સાથે વાતચીત ચાલી રહી છે, આ બેઠકમાં મુખ્યમંત્રીએ જુનિયર ડોક્ટરોને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એક પણ ડોક્ટરની સામે કેસ દાખલ કરાયો નથી 
 

Jun 17, 2019, 06:11 PM IST

જાદૂગર હાથ-પગ બાંધી કૂદ્યો નદીમાં, કોઇની મદદ વગર બહાર નિકળવાનો હતો, પરંતુ...

લોકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહેલા એક જાદૂગર સ્ટંટમાં નિષ્ફળ રહેવા પર રવિવારે અહીં ગંગા નદીમાં ડૂબી ગયો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, જાદૂગર ચંચલ લાહિડી તેના હાથ-પગને સાંકળથી બાંધી ક્રેનની મદદથી નદીમાં ઉતર્યો હતો.

Jun 17, 2019, 12:41 PM IST

મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો

TMCના દિગ્ગજ નેતા અને કોલકાતા મેયર ફરહાદ હકીમની પુત્રીએ લખ્યું કે, નેતાઓનાં ગોળગોળ વલણને તે પોતે પણ ધીક્કારે છે

Jun 14, 2019, 03:43 PM IST

પ.બંગાળઃ ડોક્ટરોની હડતાળ હવે પહોંચી કોલકાતા હાઈકોર્ટ, ચીફ ડિવિઝન બેન્ચ કરશે સુનાવણી

અરજીમાં કહેવાયું છે કે, જરા પણ મોડું કર્યા સિવાય રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં તબીબી સુવિધાથી વંચિત દર્દીઓને વહેલામાં વહેલી તકે સુવિધા ઊભી કરાવવામાં આવે, જે ડોક્ટરો હડતાળનું સમર્થન કરી રહ્યા છે તેમની સામે આકરાં પગલાં લેવામાં આવે 

Jun 14, 2019, 11:51 AM IST