close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ગોંડલ

Rajkot: Water Released From Aji-2 Dam Due to Increase in Water Surface PT20M50S

આજી-2 ડેમમાંથી પાણી છોડાયું, રાજકોટ શહેર થયું પાણી પાણી

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ,અનેક નીચાણ વાળા વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા જોવા મળી.

Aug 2, 2019, 07:30 PM IST
Rajkot: Water Logging Issue, See What RMC Commissioner and Mayor Say PT7M31S

રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયું પાણી, જુઓ મ્યુનિ. કમિશનર અને મેયરે શું કહ્યું

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ,અનેક નીચાણ વાળા વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા જોવા મળી.

Aug 2, 2019, 06:35 PM IST
Heavy Rains Cause Water Logging in Low land Areas in Rajkot PT13M55S

રાજકોટ શહેરમાં ખાબક્યો 4 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ,અનેક નીચાણ વાળા વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા જોવા મળી.

Aug 2, 2019, 06:25 PM IST
Rajkot Experiences Rain Showers, See What Locals Say PT8M23S

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ, જુઓ શું કહે છે સ્થાનિકો

રાજકોટ: ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ. અરજણસુખ,સજાડયાળી,માંડલકુંડલા ગામોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી વસાવડી નદી ગાંડીતુર બની છે. કેસવાળાના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે.

Aug 2, 2019, 04:40 PM IST
 Gondal Experiences Light Rain Showers PT2M25S

ગોંડલમાં ધીમીધારે વરસ્યો મેઘ, જુઓ વીડિયો

રાજકોટ: ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ. અરજણસુખ,સજાડયાળી,માંડલકુંડલા ગામોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી વસાવડી નદી ગાંડીતુર બની છે. કેસવાળાના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે.

Aug 2, 2019, 01:30 PM IST
Rajkot Experiences Rain Showers PT12M45S

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ, જુઓ કયા વિસ્તારોમાં થઈ મેઘમહેર

રાજકોટ: ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ. અરજણસુખ,સજાડયાળી,માંડલકુંડલા ગામોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી વસાવડી નદી ગાંડીતુર બની છે. કેસવાળાના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે.

Aug 2, 2019, 01:25 PM IST
bhaktisangam evening 25072019 PT25M47S

ભક્તિ સંગમ: જાણો ગુરુવારનો પીળા રંગ સાથે શું છે સંબંધ

ભક્તિ સંગમ: જાણો ગુરુવારનો પીળા રંગ સાથે શું છે સંબંધ

Jul 25, 2019, 05:05 PM IST
Bhakti Sangam: Know About Gondal Moivyadham History PT9M14S

ભક્તિ સંગમ: જાણો ગોંડલના મોવિયાધામનો ઇતિહાસ

ભક્તિ સંગમ: જાણો ગોંડલના મોવિયાધામનો ઇતિહાસ

Jul 25, 2019, 08:40 AM IST

ગોંડલ : પશુઓમાં જોવા મળતો રોગ 4 વર્ષની બાળકીને થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

બ્રુસેલોસીસ પ્રકારનો તાવ સામાન્ય રીતે પશુઓમાં જ જોવા મળે છે. પરંતુ પ્રાણીઓને થતો આ તાવ ગોંડલ તાલુકાના હડમતાળા ગામની 4 વર્ષની બાળકીમાં જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકીને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આજે તેની તબિયત સ્વસ્થ થઇ જતા તેણે હોસ્પીટલમાંથી રજા આપી દેતા ઘરે લઇ આવવામાં આવી છે.

Jul 2, 2019, 02:35 PM IST

સૌરાષ્ટ્ર પર મેઘ મહેરબાન, સવા 5 ઈંચ વરસાદથી ગોંડલ થયું પાણી-પાણી

હવામાન વિભાગે આગમી દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. તો બીજી તરફ, પંચમહાલના જાંબુઘોડામાં 3 ઈંચ, ગીર સોમનાથના ઉના અને ભાવનગરના પાલિતાણામાં 2.5 ઈંચ વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ વરસાદ ગોંડલમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.

Jun 27, 2019, 09:11 AM IST
Saurashtra Oil Mill Association Election PT2M2S

9 વર્ષ બાદ યોજાશે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિયેશનની પ્રમુખ પદ માટેની ચૂંટણી, જુઓ વિગત

23 જૂને રવિવારના રોજ ગોંડલના બિલિયાળા ગામ ખાતે યોજાશે ચૂંટણી. સોમાના વર્તમાન પ્રમુખ સમીર શાહ ચૂંટણી મેદાનમાંથી અચાનક આઉટ થયા છે. અમરેલી અને ગોંડલના મિલર વચ્ચે યોજાશે ચૂંટણી. અમરેલીના મિલર ભુપત મેતલિયા અને ગોંડલના મિલર કિશોર વિરડીયા વચ્ચે થશે ચૂંટણી જંગ.

Jun 21, 2019, 03:30 PM IST

ગોંડલ : કાર પલટી જતા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ

ગોંડલના મોવિયા પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર બે આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા હતા.

Jun 16, 2019, 08:24 AM IST

ગોંડલ: વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં મહિલા દ્વારા આત્મ વિલોપનની કોશિશ કરવામાં આવી હતી. શીવરાજગઢ ગામના રહેવાસી ભારતીબેન દિલીપભાઈ વઘાસીયા નામની પટેલ મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. 
આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાના પતિએ પણ વ્યાજખોરોના ત્રાસથી થોડા મહિના પહેલાં પણ આ મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

May 28, 2019, 09:33 PM IST

ગુજરાતના આ નેતા બર્થ-ડેની કરશે અનોખી ઉજવણી, ગવાશે જીવતાના મરસિયા

ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને મૂળ રિબડાના મહિપતસિંહ જાડેજાના જીવતા મરસિયા ગવાશે. વાત જરા ગળે ઉતરે તેવી નથી પરંતુ મહિપતસિંહ જાડેજાએ પોતાના 83માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાની જાહેરાત કરી છે. રાજકોટ નજીક રિબડા ખાતે હજારો લોકોની હાજરીમાં ગુજરાતના પ્રખ્યાત 12થી વધુ કવિરાજ મહિપતસિંહની હાજરીમાં તેના મરસિયા ગાશે અને મહિપતસિંહ ગામની દિકરીઓને કન્યાદાન અને ગરીબોને દાન પણ આપશે.

May 21, 2019, 10:02 PM IST

રાજકોટ: ગોંડલમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતાનું મોજુ

રાજકોટના ગોંડલ વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવનો ફુકાવા લાગ્યા હતા અને અચાનક વરસાદ શરૂ થયો હતો. જ્યારે ગોંડલના ભુણાવા ગામ પાસે તો ફૂકાયેલા પવન સાથે વરસાદ અને કરા પણ પડ્યા હતા.

May 12, 2019, 10:20 PM IST
Rajkot Rain And Snow Fall In Gondal PT1M17S

રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ જુઓ વીડિયો

રાજકોટના ગોંડલમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક વાદળ છાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો છે. તો ગોંડલના ભુણાવા પાસે કરા પણ પડ્યા છે તેમજ હડમતાલા, ભરૂડી, પીપળીયા સહિતમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે

May 12, 2019, 08:00 PM IST
Rajkot will not face Water Crisis because of this reason PT4M28S

રાજકોટમાં નહીં સર્જાઇ જળસંકટ, જાણો કેમ

સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં આવશે.આજી ડેમમાં અંદાજીત 400 mcft જ્યારે ન્યારી ડેમમાં અંદાજીત 100 mcft નીર ઠાલવવામાં આવશે.ચોમાસા સુધી ચાલે તેટલું પાણી બંને ડેમોમાં ઠાલવવામાં આવશે.ભાદર ડેમમાંથી પાણી લેવાનું રાજકોટ મહાનગરપાલિકાએ બંધ કર્યું.ભાદર ડેમની સપાટી ઓછી થતા ગોંડલ જેતપુર ના લોકોને પાણી સમસ્યા ન સર્જાઇ માટે રાજકોટ મહાનગરપાલિકાએ ભાદર ડેમમાંથી પાણી લેવાનું બંધ કર્યું છે.

May 10, 2019, 12:15 PM IST
Mat no Mahasangram Gondal PT58M19S

'મતનો મહાસંગ્રામ' કાર્યક્રમ અંતર્ગત ગોંડલમાં જાહેર ચર્ચા

લોકસભા ચૂંટણી 2019ને લઈને ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ 'મતનો મહાસંગ્રામ' માં ગોંડલમાં જાહેર ચર્ચા કરી લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો...જુઓ સમગ્ર કાર્યક્રમ

Apr 15, 2019, 10:00 PM IST
Rajkot Student Demanded To Suspend Professor Who Did Harassment With Student PT2M6S

ગોંડલ : હોમિયોપથી કોલેજમાં વિદ્યાર્થીઓએ કેમ કર્યો હોબાળો? જાણો કારણ

રાજકોટના ગોંડલની હોમિયોપથી કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતીનો આરોપ સાથે વિદ્યાર્થીઓનો હોબાળો, પ્રોફેસરને કોલેજમાંથી કાઢવા માટે વિદ્યાર્થીઓની માગ

Apr 8, 2019, 02:50 PM IST

ગોંડલ : અભણ દાદીએ ચાલાકીભરી ટ્રીક અપનાવીને 19 દિવસની પૌત્રીને મોત આપ્યું

ગોંડલના મોવિયા રોડ પર રહેતા પટેલ પરિવારની 19 દિવસની બાળકીનું ભેદી સંજોગોમાં મોત થયું હતું. પણ પોસ્ટમોર્ટમમાં તેનું મોત ઝેરી દવાથી થયું હોવાનું ખૂલ્યું હતું. બાળકીની હત્યામાં તેની જ દાદીનું નામ ખૂલતા સમગ્ર ગોંડલમાં હાહાકાર મચ્યો હતો. દાદીએ જ પોતાની પૌત્રીની હત્યા કર્યાનું ખુલતા પોલીસે દાદી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Apr 7, 2019, 09:27 AM IST