ચાઇના

ચીને અરૂણાચલને ગણાવ્યો પોતાનો હિસ્સો, ગુમ થયેલા 5 ભારતીયો અંગે ચોંકાવનારૂ નિવેદન

LAC પર ચીન અને ભારત વચ્ચે ટક્કરની સ્થિતી છે. હાલમાં જ મોસ્કોમાં બંન્ને દેશોના સંરક્ષણમંત્રીઓ વચ્ચે અઢી કલાક સુધી બેઠક યોજાઇ હતી. જેમાં ગલવાન અને લદ્દાખ મુદ્દે ગહન ચર્ચા થઇ હતી. મીટિંગ તુરંત બાદ જ ચીને સીમા પર રહેલી સ્થિતી માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. હવે ડ્રેગને અરૂણાચલ પ્રદેશ પર પણ પોતાનો દાવો ઠોક્યો છે.

Sep 7, 2020, 08:33 PM IST

ભારતે પબજી સહિત 108 ચીની એપ બેન કરતા ભડકી ઉઠ્યું ચીન, નોંધાવ્યો વિરોધ

ચીન ભારત દ્વારા 108 ચીની એપ બેન કરતા રોષે ભરાયું છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે ભારતના આ પગલા પર વિરોધ નોંધાવ્યો છે. ભારત અત્યાર સુધી 224 ચીની એપ પર પ્રતિબંધ લગાવી ચુક્યું છે. 
 

Sep 3, 2020, 02:02 PM IST

PUBG સિવાય Ludo પર પણ પ્રતિબંધ, લિસ્ટમાં સામેલ છે પોપ્યુલર એપ્સ

એકવાર ફરી ભારત સરકાર તરફથી 118 એપ્સ બેન કરી દેવામાં આવી છે. આ એપને ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે અને તેમાં સૌથી મોટુ નામ PUBG Mobileનું છે. આ ગેમના લાઇટ વર્ઝનને પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે.

Sep 3, 2020, 08:07 AM IST

ભારતનાં કડક વલણ બાદ ચીન નમ્યું, રાજદુત બની ગયા મિયાઉ મિંદડી

સીમા વિવાદ મુદ્દે ભારતનાં આંકરા વલણ બાદ ચીન હવે ધીરે ધીરે નરમ પડી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. બીજી તરફ ભારતમાં ચીનનાં રાજદુત સન વિંડોગે કહ્યું કે, ભારત અને ચીન (India and China) ને પ્રતિદ્વંદીઓના બદલે પાર્ટનર હોવું જોઇએ. સન વિંડોંગે આગળ જણાવ્યું કે, બંન્ને દેશોને સીમા વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઇએ. તેમણે આગળ કહ્યું કે, ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ પહેલાથી જ ચાલતો આવે છે. જે એક સંવેદનશીલ અને જટીલ મુદ્દો છે. આપણે સામાન્ય રીતે શાંતિપુર્ણ રીતે યોગ્ય અને તાર્કિક સમાધાન શોધવાની જરૂરિયાત છે. 

Jul 10, 2020, 09:03 PM IST

ગલવાન વિવાદ સર્વે: 74% લોકોને મોદી સરકાર પર સંપુર્ણ વિશ્વાસ, 60% ચીની વસ્તુનો બહિષ્કાર કર્યો

પૂર્વી લદ્દાખમાં સીમા પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત્ત છે. ચીન વિવાદ પર સી વોટર સ્નેપ પોલમાં લોકોને પુછવામાં આવ્યું કે, હાલનાં તણાવ મુદ્દે સરકાર પર વધારે વિશ્વાસ છે કે કોંગ્રેસ પર ? સર્વેમાં રહેલા 74% લોકોએ કહ્યું કે, તેમને મોદી સરકાર પર સંપુર્ણ વિશ્વાસ છે, જ્યારે માત્ર 14.4 ટકા લોકોએ રાહુલ ગાંધી અથવા વિપક્ષ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. બીજી તરફ 9.6 ટકા લોકોએ કહ્યું કે, ચીન સાથે વિવાદ ઉકેલવાનો દમ ન તો વિપક્ષમાં છે ન તો હાલની સરકારમાં.

Jun 24, 2020, 11:59 PM IST

Coronavirus: ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પર હુમલો, 'વિશ્વભરમાં કર્યો પીડા અને નરસંહારનો ફેલાવો'

ટ્રમ્પે વિશ્વભરમાં કોરોના વાયરસના પ્રસાર માટે ચીનને જવાબદાર ઠેરવ્યુ અને તેના પર અક્ષમતાનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યુ, ચીનમાં કેટલાક અણસમજૂ લોકો નિવેદન જારી કરી ચીન સિવાય વાયરસ માટે બધાને જવાબદાર ઠેરવે છે,
 

May 21, 2020, 05:43 PM IST

કોરોના વચ્ચે વિશ્વનું પ્રથમ એવું શહેર જેમાં કહ્યું કે, માસ્ક છોડો અને ચોખ્ખી હવા ફેફસામાં ભરો

એક તરફ કોરોના વાયરસના કારણે જ્યાં લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. બીજી તરફ ચીનની રાજધાનીમાં કંઇક અલગ જ સલાહ આપવામાં આવી રહી છે. આ સલાહ પણ એવા સમયે જ્યારે કોરોના વાયરસનું કારક જ ચીનને માનવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે મહિનાઓ સુધી માસ્ક પહેરવા માટે મજબુર બીજિંગનાં લોકો હવે બહાર નિકળવા અને ખુલ્લી હવા હવામાં માસ્ક વગર શ્વાસ લઇ શકશે કારણ કે અહીં બહાર નિકળવા અંગે અને તેને પહેરવુ હવે ફરજીયાત નથી.

May 17, 2020, 06:11 PM IST

શું ચીનને પરત કરવામાં આવશે PPE કીટ? સ્વાસ્થય મંત્રીએ આપ્યો સ્પષ્ટ જવાબ

મોદી સરકાર (Modi Government) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીન અથવા અન્ય દેશમાંથી આવેલી ખરાબ PPE ખીટની ખેપ પરત આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્દ (DR. Harsh Vardhan) એ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યોનાં સ્વાસ્થયમંત્રીઓ સાથે એક બેઠક કરી હતી. આ બેઠમકાં જ તેમણે આ અંગે માહિતી આપી હતી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થય રાજ્ય મંત્રી અશ્વિની ચોબે પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ હજી સુધી ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું નથી.

Apr 24, 2020, 07:00 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ચેતવણી- જો કોરોના ઇરાદાપૂર્વક ફેલાવ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહે

આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, ચીનમાં કોરોનાથી થનારા મોતના આંકડા પર વિશ્વાસ નથી અને ચીનમાં અમેરિકાથી વધુ મોત થયા છે. ટ્રમ્પનું નિવેદન ત્યારે આવ્યું હતું જ્યારે ચીને કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા વુહાનમાં મોતની સંખ્યામાં અચાનકથી 50 ટકાનો વધારો કરી દીધો હતો. 

Apr 19, 2020, 11:38 AM IST

કોરોના સંકટ બાદ ચીનની અર્થવ્યવસ્થાને ઝટકો, 44 વર્ષ બાદ જીડીપીમાં આવ્યો મોટો ઘટાડો

એનબીએસના આંકડા પ્રમાણે આ ક્વાર્ટરના પ્રથમ બે મહિનામાં 20.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 
 

Apr 17, 2020, 03:14 PM IST

'જ્યાં સુધી વેક્સીન બની ન જાય, ત્યાં સુધી લાગૂ રાખો લોકડાઉન''

લોકડાઉન દૂર કરવાની યોજના બનાવનાર દેશો માટે એક નવું રિસર્ચ ચેતાવણી લઇને આવ્યું છે. ચીનમાં કોરોનાને ફેલાવ પર આધારિત આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સીન તૈયાર થઇ જતી નથી, લોકડાઉન જેવા આકારા ઉપાય લાગૂ રહેવા જોઇએ.

Apr 11, 2020, 04:34 PM IST

Xiaomiએ સસ્તા ભાવમાં લોન્ચ કર્યું પોતાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો ખાસિયત

શાઓમીએ પોતાના બે સ્કૂટર 70mai A1 અને 70mai A1 Proને ચીનમાં લોન્ચ કર્યાં છે. 
 

Mar 29, 2020, 09:14 AM IST

ગુજરાત: પાકિસ્તાન જઇ રહેલ ચાઇનીઝ જહાજને અટકાવાયું, અંદર છુપાયું મોટુ ષડયંત્ર

પાકિસ્તાન જઇ રહેલી ચાઇનીઝ જહાજ ધ કુઝ યુનને કસ્ટમ વિભાગ દ્વારા બે અઠવાડીયા પહેલા ગુજરાતનાં કંડલા બંદર ખાતેરોકી લેવામાં આવ્યું હતું. આ જહાજમાં કથિત રીતે પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ મિસાઇલને લોન્ચ કરવાનાં ઉપકરણનો એક મહત્વપુર્ણ ભાગ મળ્યો છે. સુત્રોએ જણાવ્યું કે, DRDO ના વૈજ્ઞાનિકોની એક ટીમ પહેલા પોતાની તપાસની કાર્યવાહી પુર્ણ કરી ચુકી છે. જો કે સોમવારે દિલ્હીથી આવીને બીજી એક ટીમ પણ તેનું ચેકિંગ કરશે. 

Feb 17, 2020, 10:07 PM IST

ચીને કોરોના વાયરસથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર પર લગાવ્યો પ્રતિબંધ, અંતિમ દર્શનની પણ મંજૂરી નહીં

 ચીને રવિવારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે તેના ચેપથી મૃત્યુ પામનારને દફનાવવા, સળગાવવા કે અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. 
 

Feb 2, 2020, 11:13 PM IST

કોરોના વાયરસ: ચીનથી ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લવાશે, કંટ્રોલ રૂમ કાર્યરત

જે વાલી-પરિવારોના બાળકો ચાઇનામાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે

Jan 29, 2020, 08:42 AM IST

કોરોના વાયરસઃ વુહાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ખાવા-પીવાની સમસ્યા, સરકારને કરી રેસ્ક્યૂની અપીલ

કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત ચીનના વુહાન શહેરમાં ફસાયેલા 8 ભારતીય વિદ્યાર્થીના સમૂહે ભારત સરકારને અપીલ કરી છે કે તેને જેટલા જલદી બની શકે, ત્યાંથી સુરક્ષિત કાઢવામાં આવે. 
 

Jan 28, 2020, 10:09 PM IST

corona virus: ચીનના વાયરસથી ચારે તરફ ડરનો માહોલ, આ છે બચવાની રીત

કોરોના વાયરસને લઈને વિશ્વભરમાં ડર વધી રહ્યો છે. હવે તે લોકો પણ ડરી રહ્યાં છે, જે નોનવેજ અને સી-ફૂડ્સ ખાતા નથી. તેનું કારણ છે કે ચાઇનાના હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા તે સ્વીકાર કરવામાં આવ્યો કે કોરોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં પણ ટ્રાન્સફર થાય છે.

Jan 28, 2020, 05:34 PM IST

4000mAh બેટરી અને 6GB રેમની સાથે Huawei Enjoy 10s થયો લોન્ચ, જાણો કિંમત

આ ફોન માત્ર એક મોડલમાં મળશે. તેના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 1599 ચીની યુઆન એટલે કે આશરે 16050 રૂપિયા છે.

Oct 25, 2019, 04:30 PM IST

વ્યાપાર યુદ્ધઃ અમેરિકાના નવા ચીન ટેરિફ બાદ આઈફોન થશે 100 ડોલર મોંઘો

ચીન પર નવા ટેરિફને લઈને ગુરૂવારે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ બાદ એપલના સ્ટોક વેલ્યૂમાં 42 અબજ ડોલરનું નુકસાન થયું હતું. 

Aug 3, 2019, 06:35 PM IST

CPEC મુદ્દે ચોતરફથી ઘેરાયું ડ્રેગન: પાક સહિત અનેક નાના દેશો થશે ભીખારી ?

ટીકાકારોનું કહેવું છે કે ચીની યોજનાઓ તેમની વ્યવહારીકતાનો પુર્ણ અભ્યાસ કર્યા વગર ભારે વ્યાજદરો પર નિર્મિત કરવામાં આવી રહ્યું છે

Apr 8, 2019, 06:23 PM IST