છેતરપિંડી

હવે વડોદરામાંથી સામે આવ્યું રિઅલ્ટી અને ફાયનાન્સનું 100 કરોડોનું કૌભાંડ

રિકરીંગ અને ફિકસ ડિપોઝીટમાં રોકાણ કરાવી 2 થી 3 વર્ષમાં બે કે ત્રણ ગણા વળતર આપવાની લાલચ આપી રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. કંપનીના સંચાલકોએ શરૂઆતમાં નાના રોકાણકારોને નાણાં ચુકવ્યા બાદમાં ઓફિસે તાળુ મારી ફરાર થઈ જતા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં કરોડો રૂપિયાની છેતરપીડીની ફરિયાદ નોંધાઈ છે. 

Nov 15, 2018, 12:52 PM IST

સુરત : સવજી ધોળકિયાના નામે ચીટીંગનો પ્રયાસ, જાણો વિગત

કર્મચારીઓને કાર, મકાનની દિવાળી ભેટ આપતાં ચર્ચામાં આવેલા સવજીભાઇ ધોળકીયા વધુ એક બાબતને લઇને ચર્ચામાં આવ્યા છે. એમના નામે કોઇએ ફેક આઇડી બનાવી કાર ભેટ આપવાની લોભામણી જાહેરાત કરતાં મામલો વિવાદીત બન્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણો સમગ્ર ઘટનામાં શું છે હકીકત...

Nov 2, 2018, 12:10 PM IST

અમદાવાદઃ નવરંગપુરામાંથી બોગસ કોલસેન્ટર ઝડપાયુ, 17 યુવક-યુવતીઓની ધરપકડ

આરોપીઓ ત્રણ મહિનાથી આ કોલ સેન્ટર ચલાવતા હતાં. મેડિકલ લાઈનના લીગલ કોલ સેન્ટરની આડમાં આરોપીઓ બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા.

Oct 30, 2018, 03:59 PM IST

વડોદરા પોલીસે દિલ્હીમાંથી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો કર્યો પર્દાફાશ

દિલ્હીથી ચાલતી આ ગેંગ નોકરી શોધતા યુવાનોને ટાર્ગેટ બનાવતા હતા. 
 

Oct 29, 2018, 05:14 PM IST

એક્સિસ બેંકના ડેબિટકાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, 17 યુવતીઓની ધરપકડ

આ કોલ દિલ્હીથી આવાતા હોવાનું જાણતા અમદાવદની સાઈબર ટીમ દિલ્હી પહોંચી અને એક ફ્લેટમાં ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું. 
 

Oct 27, 2018, 06:51 PM IST

તાંત્રિક વિધીના નામે રૂપિયા પડાવતી ગેગ ઝડપાઇ, માત્ર 151 રૂપિયામાં આપતા સમસ્યાનો ઉપાય

રાજકોટ પોલીસે તાંત્રિક વિધિના નામે લોકોના દાગીના અને રોકડા રૂપિયા પડાવી લેતી ગેંગની ધરપકડ કરી છે. 

Oct 13, 2018, 04:08 PM IST

અમદાવાદઃ વટવા વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું, પોલીસ 6 ઓરોપીની કરી ધરપકડ

મહત્વનું છે કે, વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાના ઉદ્દેશથી શહેરમાં આવા અનેક કોલસેન્ટર ચાલી રહ્યાં છે. 
 

Oct 10, 2018, 11:01 PM IST

વેપારીઓ સાથે ઓનલાઇન છેતરપિંડી કરતી મેવાતી ગેંગનો પર્દાફાશ, બે આરોપીઓની ધરપકડ

ગુજરાત રાજ્યના વેપારીઓને ઓનલાઇન ઈન્ડિયા માર્ટ તથા યલો પેજ નામની વેબસાઇટ પર દિલ્હી તથા ગુંડગાવ ખાલે માલની ખરીદી કરવાના બહાને બોલવવામાં આવતા હતા.

Oct 4, 2018, 05:50 PM IST

સાદી ડોટ કોમમાં નકલી પ્રોફાઇલ બનાવી યુવતીઓ સાથે છેતરપિંડી કરતો યુવક ઝડપાયો

અમદાવાદના ચાંદખેડામાં રહેલા સિદ્ધાર્થ મેહરા નામનો વ્યક્તિ સાદી ડોટ કોમ પર પોતાનું ખોટુ નામ અને હોદ્દો દર્શાવીને યુવતીઓને લગ્નની માયાજાળમાં ફસાવીને રૂપિયા પડાવતો હતો.
 

Sep 16, 2018, 06:28 PM IST

''નાણાકીય છેતરપીંડીના બનાવો વિષે લોકો તાકીદે પોલીસ કે રિઝર્વ બેન્કને જાણ કરે''

ગુજરાત સરકારે લોભામણી જાહેરાતો આપીને રોકાણકારોના નાણા પચાવી પાડતી લેભાગુ કંપનીઓ પાસેથી લોકોના નાણા પાછા અપાવવા લેભાગુ કંપનીઓની મિલકતો ટાંચમાં લઇને આવી મિલકતોની હરાજી કરીને રોકાણકારોના નાણા પાછા અપાવવાનો નિર્ણય કર્યો છે.

Aug 30, 2018, 03:56 PM IST

27 વર્ષના યુવાનને બનાવી દીધો 13 કંપનીઓનો ડાયરેક્ટર

તેમની પાસે એક વેગનઆર છે. પરંતુ કેટલા મહિના પહેલાં તેને ખબર પડી કે તે 13 કંપનીઓના ડાયરેક્ટર છે. એટલું જ નહી તેમના નામ પર 20 કરોડથી વધુ ટ્રાંજેક્શન થાય છે. 

Aug 27, 2018, 12:44 PM IST

SBI ગ્રાહકો માટે કામના સમાચાર, આ તારીખ સુધી મફતમાં મળશે નવું એટીએમ કાર્ડ!

આરબીઆઇના દિશા-નિર્દેશો અનુસાર 2018ના અંત સુધી તમને તમારા મેગસ્ટ્રિપ ડેબિટ કાર્ડને ઇએમવી ચિપ ડેબિટ કાર્ડ સાથે બદલવાની જરૂર છે. તે

Aug 27, 2018, 11:26 AM IST

ફિલ્મ 'ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર'ના ડાયરેક્ટરની ધરપકડ, કરી 34 કરોડની છેંતરપિંડી

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર લખવામાં આવેલા પુસ્તક 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' પર બની રહેલી આ નામની ફિલ્મના ડાયરેક્ટર વિજય રત્નાકર ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડીયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર વિજય રત્નાકરને જીએસટીમાં લગભગ 34 કરોડની છેતપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વિજયને જીએસટી ઇંટેલીજેંસ દ્વારા મુંબઇમાં ધરપકડ કરવામાં આવી છે. વિજય લાંબા સમયથી પોતાની આ ફિલ્મને લઇને ચર્ચામાં છે.

Aug 3, 2018, 03:45 PM IST

ઓનલાઇન વેબસાઇટ જસ્ટ ડાયલ મારફતે ભેજાબેજોએ કરી વિચિત્ર છેતરપિંડી

ટ્રાવેલ્સવાળાના નંબર મેળવી ભાડા ઉપર ગાડી લઇ અન્ય જગ્યાએ વેચી નાંખતી ટોળકીને વડોદરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે 20 લાખ રૂ.ના મુદ્દામાલ સાથે બે ભેજાબાજોની ધરપકડ કરી છે.

Jul 1, 2018, 03:05 PM IST

નોકરીની લાલચ આપીને ઠગાઇ કરતા નેટવર્કનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

જો આપ બેરોજગાર છો અને અને આપને નોકરીની જરૂરીયાત છે તો, આપ નોકરીની લાલચમાં છેતરાઇ ન જતા. 

Jun 10, 2018, 07:21 PM IST

9 વર્ષ સુધી પતિ-પત્ની વચ્ચે ન હતા શારીરિક-સંબંધ, આ આધારે કોર્ટે આપ્યા તલાક

મહિલા સાથે છેતરીને લગ્ન કરવાના મામલે બોમ્બે હાઇકોર્ટમાં દાખલ એક અરજી પર સુનાવણી કરતાં તેને રદ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. જોકે થોડા દિવસો અગાઉ કોર્ટ કોલ્હાપુરના એક દંપત્તિના મામલે સુનાવણી કરી રહી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ મૃદૃલા ભાટકરે કહ્યું કે આ મામલામાં લગ્નના 9 વર્ષ વિતી ગયા હોવાછતાં દંપત્તિ વચ્ચે શારીરિક સંબંધ હોવાનો કોઇપણ પુરાવો નથી. જેના કારણે તેને રદ કરવામાં આવે છે. 

Apr 30, 2018, 12:09 PM IST

અમદાવાદના સપ્લાયર સાથે કરોડોની છેતરપિંડી, કોન્ટ્રાક્ટર બન્યો 'માલ્યા'

અમદાવાદના પ્રહલાદનગર પાસે રહેતા વેપારીએ સરકારી રોડ બનાવતા કોન્ટ્રાક્ટરને અને તેના સબ કોન્ટ્રાક્ટરને માલ વેચેલો હતો પરંતુ તેના પુરા રૂપિયા ચુકવવાને બદલે એક કોન્ટ્રાક્ટર વિદેશ ભાગી ગયો છે, જ્યારે અન્ય સબ કોન્ટ્રાક્ટરે 99 લાખ જેટલી રકમ નહી ચૂકવતા વેપારીએ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

Apr 22, 2018, 06:19 PM IST

વિમલ ગોલ્ડનો માલિક ગ્રાહકોના કરોડો રૂપિયા લઈને ફરાર

વિમલ ગોલ્ડના માલિક પ્રકાશ મોદીએ રૂપિયા 8 કરોડ જેટલી રકમનું ઉઠમણું કરી ફરાર થઈ જતા ગ્રાહકો ચિંતામાં મુકાઈ ગયા છે.

Feb 11, 2018, 06:39 PM IST