જળબંબાકાર

પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકાર, 24 ગામો સંપર્ક વિહોણા

ઉપરવાસમાના ડેમોમાથી ફરી એક વખત પાણી છોડવામા આવતા પોરબંદરના ઘેડ પંથકના ગામો જળ બંબાકાર થઈ ચુક્યા છે. પાણી છોડવામા આવતા ખેતરોમા ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ નિવડ્યો છે.

Aug 31, 2020, 11:47 PM IST

અમદાવાદ: 4 ઈંચ વરાસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરમાં ગત 4 ઈંચ જેટલો વરાસદ પડ્યો હતો. દોઢ કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Sep 10, 2019, 05:15 PM IST

રાજ્યના 216 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 16 ઈંચથી જળબંબાકાર જેવી સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 216 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 113 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16 ઈંચ પડ્યો છે. તો બીજી તરફ ડેડીયાપાડા અને સાગબારામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.

Sep 10, 2019, 12:31 PM IST
Locals Rescued From Water Logged Areas in Kolhapur and Ujjain PT7M22S

દેશમાં અનેક જગ્યાએ વરસાદી કહેર, જુઓ ઉજ્જૈન અને કોલ્હાપુરમાં શું છે સ્થિતિ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ છે. સતત વરસાદના કારણે કોલ્હાપુરની પંચગંગા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. પૂરની સ્થિતિથી 50 હજાર લોકો ફસાયા છે. કોલ્હાપુરમાં જળબંબાકારની સ્થિતિ બાદ શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રાહત અને બચાવ માટે એનડીઆરએફની પાંચ અને નૌસેનાની 14 ટીમ કામે લાગી છે.

Aug 9, 2019, 02:00 PM IST

નવસારી જળબંબાકાર: હાઇવે બંધ, અનેક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા

ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સમગ્ર નવસારી જળબંબાકાર થઈ જવા પામ્યુ છે. ત્યારે નવસારીથી સુરત જતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહનવ્યહાર માટે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. નવસારીના રીંગરોડ પર પાણી ભરાવાથી તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

Aug 5, 2019, 05:55 PM IST
Tapi: Dosavada Dam Overlows Due To Heavy Rain PT3M21S

તાપી: કોઝવે પરથી પાણી વહેતા 20થી વધુ ગામ સંપર્ક વિહોણા

તાપી: મીંઢોળા નદીનો ડેમ 3 ઈંચ ઓવરફ્લો, ડોસાવાડા ડેમની 405 ફૂટ ઉંચાઈ બાદ પણ થયો ઓવરફ્લો. 210 ક્યુસેક પાણી થઈ રહ્યું છે ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતાં કનાળાનો કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવે પરથી પાણી વહેતા 20થી વધુ ગામ સંપર્ક વિહોણા.

Jul 31, 2019, 06:10 PM IST
Kutch: Dams Overflow, Water Logging in Low Lying Areas PT2M11S

કચ્છ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ, ગામ બન્યું જળબંબાકાર! જુઓ વીડિયો

કચ્છ: અબડાસા-લખપતમાં સિંચાઈના 7 ડેમ ઓવરફ્લો થયા. મધ્યમ સિંચાઈના 10 ડેમમાં આવ્યાં નવા નીર. કચ્છના માંડવી, અબડાસા, લખપત પર મેઘમહેર. તમામ તાલુકાના અનેક નાના-મોટા તળાવ છલકાયાં. ગોવાપધ્ધર, વાગા પધ્ધર બુટ્ટા, ચકોરા ડેમ ઓવરફ્લો થયા. લખપતના મુરચબાણા, બેદ્રાણી ડેમ ઓવરફ્લો.

Jul 31, 2019, 06:10 PM IST
Rains In Parts of Gujarat PT5M39S

જુઓ રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ

બોટાદ શહેર સહિત બરવાળા પંથકમાં ધોધમાર વરસાદ, બનાસકાંઠાના અંબાજીમાં પવન સાથે વરસાદી માહોલ, રાજુલાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, સાજણવાવ, ડુંગર, રાભડા સહિતના ગામમાં ધોધમાર વરસાદ.

Jul 2, 2019, 08:00 PM IST
Heavy Rains In Parts of Gujarat PT17M41S

જુઓ રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ

નવસારી અને ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નવસારીની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે એ તમામ પાણીઓ નવસારીની નદીઓમાં આવતા નવા નીર આવતા નદીઓ ગાંડીતૂર બની છે.જેનાથી ખેડૂતપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Jun 30, 2019, 07:40 PM IST
Heavy Rains in Valsad and Navsari PT15M39S

ભારે વરસાદના પગલે વલસાડ અને નવસારી જળબંબાકાર, જુઓ વીડિયો

નવસારી અને ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નવસારીની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે એ તમામ પાણીઓ નવસારીની નદીઓમાં આવતા નવા નીર આવતા નદીઓ ગાંડીતૂર બની છે.જેનાથી ખેડૂતપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Jun 30, 2019, 06:45 PM IST

મોડી રાત્રે વરસેલા વરસાદમાં વલસાડ જળબંબાકાર, કલેક્ટરે એલર્ટ રહેવાની સૂચના આપી

વલસાડમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ ખાબકી પડ્યો હતો. જેને કારણે વલસાડના અનેક તાલુકાઓમાં ઘરો, સ્ટેશનમાં પાણી ભરાયા છે. વલસાડની સાથે નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. 

Jun 29, 2019, 11:11 AM IST

જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર, DNRF અને ફાયરની ટીમે 200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા

જિલ્લામાં ભારે વરસાદ પડતા ચારે તરફ પૂરની સ્થિતિ પેદા થઇ છે. ગીરના જંગલમાં તેમજ માણાવદર કેશોદ અને જૂનાગઢમાં થયેલ સાંબેલાધાર વરસાદે ઘેડ પંથકને જળબંબાકાર કરી દીધો છે. 

Jul 17, 2018, 04:34 PM IST

રાજ્યભરમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. વરસાદને કારણે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ક્યાંક પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. 
 

Jul 17, 2018, 03:26 PM IST
વાંસદાનો ઝુઝ ડેમ થયો ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ, જુઓ વીડિયો PT1M30S

વાંસદાનો ઝુઝ ડેમ થયો ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ, જુઓ વીડિયો

Jhuj dam in Vansada overflows crossing water level mark of 167.50 meters

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jul 17, 2018, 12:57 PM IST

વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં 26 લોકોના મોત, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અત્યાર સુધી વરસાદને કારણે 26 લોકોના મોત થયા છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 

Jul 16, 2018, 07:26 PM IST

પાદરાના રણુભોજ ગામે વરસાદને કારણે શાળાની બસ પાણીમાં ફસાઇ

જો કે ગ્રામજનોએ મદદ કરીને બસને બહાર કાઢી હતી.

Jul 16, 2018, 06:15 PM IST