ટ્રેન

યુવાધનને બરબાદ કરનારા ગાંજા કીંગને પકડવા Surat ક્રાઈમબ્રાંચનું સ્પેશિયલ ઓપરેશન

માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરમાં ગાંજાની સૌથી વધુ સપ્લાય કરી યુવાધનને બરબાદ કરનારા તત્વો સામે નાર્કોટિસ્ટ વિભાગે લાલ આંખ કરી છે. અને નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત એવા સુનીલ પાંડીને પોલીસે ઓરિસ્સાથી દબોચી લીધો છે. છેલ્લા પાંચ વર્ષમાં નાકે દમ લાવનારો આ શખ્સ ગોરખધંધો કરી કરોડોની બેનામી સંપતી એકઠી કરી ચૂક્યો છે. જોઈએ આ રિપોર્ટ.

 

Mar 11, 2021, 11:05 PM IST

દિલ્હીમાં વધતા કોરોના કહેરથી ગભરાઈ મહારાષ્ટ્ર સરકાર, લગાવી શકે છે આ પ્રતિબંધ

દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. એવામાં ગભરાયેલી મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે વિમાન (Flight) અને ટ્રેન (Train) સેવા બંધ કરવા પર વિચાર કરી રહી છે

Nov 20, 2020, 04:29 PM IST

નવા વર્ષે સારા સમાચાર : અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોની સ્પીડ વધારાશે

  • અમદાવાદ મુંબઈ વચ્ચેનો રુટ એવો છે જ્યાં મોટી સંખ્યામાં મુસાફરોનું આવનજાવન હોય છે. મુસાફરોનો સમય એક કલાક જેટલો બચી જશે.
  • ટ્રેક પર પશુ ન પહોંચે તે માટે ટ્રેકની બંને બાજુ બાઉન્ડરી વોલ અથવા ફેન્સિંગ કરવામાં આવશે. 

Nov 16, 2020, 02:59 PM IST

દિવાળીમાં દોડશે 39 નવી સ્પેશિયલ ટ્રેનો, જુઓ રેલવેનો મેગા ફેસ્ટિવલ પ્લાન

રેલવે તરફથી જાહેર કરવામાં આવેલી ટ્રેનોની યાદીથી સ્પષ્ટ થાય છે કે તમામ 39 ટ્રેનો એસી ટ્રેનો હશે. 39માંથી 26 ટ્રેન સ્લીપર તથા 13 ટ્રેન સીટિંગ એકોમોડેશનવાળી છે.

Oct 8, 2020, 07:40 PM IST

ટ્રેન રિઝર્વેશનનો નિયમ ફરી બદલાયો, હવે આટલી વાર પહેલાં જાહેર થશે રિઝર્વેશન ચાર્ટ

જો તહેવારોમાં રેલવેની મુસાફરી કરવા જઇ રહ્યા છો તો રિઝર્વેશન ચાર્ટનો નિયમ જાણી લો. હવે રેલવેનો બીજો રિઝર્વેશન ચાર્ટ જેને આપણે સેકન્ડ રિઝર્વેશન લિસ્ટ પણ કહીએ છીએ. હવે ટ્રેન છૂટ્યાના 30 મિનિટ પહેલાં બનશે.  

Oct 7, 2020, 02:07 PM IST

Indian Railways: શરૂ થશે 80 સ્પેશિયલ ટ્રેન, અહીં જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ

જો તમે આગામી દિવસમાં ટ્રેન (Train)થી મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યો છો તો તમારા માટે એક સારા સમાચાર સામે આવ્યાછે. રેલવે બોર્ડ (Railway Board)ના અધ્યક્ષ વી કે યાદવે શનિવારના જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરથી 8 નવી સ્પેશિયલ ટ્રેન શરૂ થશે. તેના માટે રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમનું કહેવું છે કે, ટ્રેનોના સંબંધમાં સૂચના ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

Sep 5, 2020, 06:29 PM IST

Unlock 4: ફેસ્ટિવ સીઝનમાં શરૂ થશે 100 ટ્રેન, રેલવેને માત્ર આ મંજૂરીનો છે ઇન્તજાર

કોરોના સંક્ટની વચ્ચે આજથી અનલોક 4.0ની શરૂઆત થઇ ગઇ છે. ZEE NEWSના સૂત્રોના અહેવાલથી મળેલી જાણકારી અનુસાર રેલવે ટૂંક સમયમાં 100 ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. રેલવેએ એક પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલ્યો છે અને ટ્રેન ચલાવવાની મંજૂરી માંગી છે. ગૃહ મંત્રાલયથી ગ્રીન સિગ્નલ મળતા જ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.

Sep 1, 2020, 04:51 PM IST

ભારતીય રેલવેના પ્રાઇવેટ પ્લેયર ટ્રેન પ્રોજેક્ટનો જોરદાર રિસ્પોન્સ, આ મોટી કંપનીઓ આવી સામે

પહેલી પ્રી બિડ મીટિંગમાં ટાટા (Tata Sons) અને અદાણી (Adani Group) બેઠકમાં સામેલ થઇ નહી. માનવામાં આવી રહ્યું હતું કે પહેલી પ્રી બિડની બેઠકમાં આ બંને કંપનીઓ સામેલ થશે.

Jul 22, 2020, 05:01 PM IST

મિત્ર એજ કરી મિત્રનાં ઘરમાં ચોરી, રેલવે પોલીસે ચાલુ ટ્રેને ઝડપી લાખોની મત્તા રિકવર કરી

અમદાવાદ રેલવે LCBએ ગણતરીનાં કલાકોમાં ગીર-સોમનાથમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સુત્રાપાડા વિસ્તારમાં બિલ્ડીંગ કોન્ટ્રાકટરનાં ઘરમાં થયેલ ચોરીમાં એક આરોપીને રેલવે LCB એ ચાલુ રાજધાની ટ્રેનમાંથી દબોચ્યો. નાની ઉંમરે શોર્ટકટમાં રૂપિયા કમાવવા મૂળ મેરઠના અને હાલ દિલ્હીમાં રેહતા નકુલ જાટવ નામનાં 19 વર્ષીય શખ્સે પોતના મિત્રનાં ઘરમાં જ હાથફેરો કર્યો અને ફરાર થયો.

Jul 10, 2020, 09:43 PM IST

હવે પૈસા આપ્યા વગર બુક કરાવો રેલવે ટિકિટ, જાણો આ સ્કીમ વિશે

રેલવે ટિકિટ બુક કરાવવાની તે પણ પૈસા આપ્યા વગર? વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યોને તમને. પરંતુ આ સુવિધા ઉપલબ્ધ છે અને તમે તેનો ફાયદો પણ ઉઠાવી શકો છો. કેવી રીતે, તેનો જવાબ અમે તમને આપશું. સાથે જ તમને જણાવી શું તે રીત જે એકદમ સરળ છે.

Jun 15, 2020, 05:36 PM IST

કાલથી શરૂ થશે 200 વિશેષ ટ્રેન, RAC અને વેટિંગ લિસ્ટ માટે બનાવાયા છે ખાસ નિયમ

1 જુનથી સોમવારથી રેલવે દ્વારા 200 ટ્રેનોનું નવેસરથી સંચાલન શરૂ થવા જઇ રહ્યું છે. એવામાં યાત્રીઓ  માટે અનેક પ્રકારનાં નિયમ બનાવવામાં આવ્યા છે, જેને ફોલો કરવા પડશે. સ્ટેશન પરિસરમાં માત્ર કન્ફર્મ અથવા આરએસી ટિકિટ ધારક વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે. વેટિગ ટિકિટ ધારકને સ્ટેશનમાં પ્રવેશ નહી મળે. હવે સીધા 120 દિવસ પહેલા એટલે કે 4 મહિના પહેલા જ પોતાની યાત્રાની ટિકિટ બુક કરાવી શકો છો. જેના કારણે ટિકિટ મળવા અને યાત્રીઓની યોજના બનાવવામાં મદદ મળશે.

May 31, 2020, 09:00 PM IST

અડધી રાત સુધી જાગીને ઉદ્ધવની રાહ જોઇ રહ્યા પીયૂષ ગોયલ, નથી મળી ટ્રેનોની યાદી

ટ્રેનોની યાદી જોઇતી હતી એટલા માટે રેલ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goel) રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની રાહ જોઇ રહ્યા હતા. પ્રવાસી મજૂરો (Migrant workers)ને લઇને આવનાર ટ્રેનોની યાદીનો મામલો હતો.

May 25, 2020, 10:21 AM IST

સતત 3 દિવસ સુધી ટ્રેન મારફતે મધ્યપ્રદેશના શ્રમિકોને વતન પહોંચાડાશે, પ્રથમ ટ્રેન રવાના

પોરબંદર જિલ્લામાં પણ 3600 જેટલા મધ્યપ્રદેશના શ્રમિકોને આજથી ટ્રેન મારફત પોતાના વતન પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.

May 9, 2020, 08:55 AM IST

પરપ્રાંતિય મજૂરો પાસેથી ટ્રેનની ટિકીટોના લાખો રૂપિયા ઉઘરાવનાર ભાજપના કાર્યકરની ધરપકડ, વીડિયો થયો હતો વાયરલ

સુરત. લિંબાયતમાં રહેતા ભાજપના આગેવાને મજુરો પાસેથી ટ્રેનની ટિકિટના લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા. તેની સામે આ આગેવાને ઘણા લોકોને ટિકિટ આપી જ ન હતી. મજુરો ટિકિટ લેવા તેની ઓફિસ કે ઘરે જાય ત્યારે તેમની સાથે ઝઘડો કરીને ગુંડાગર્દી કરી હતી.

May 8, 2020, 12:49 PM IST

પરપ્રાંતિય શ્રમિકો ટ્રેન મારફત વતન રવાના, ફૂટ પેકેટ અને ટિકીટના પૈસા મામલે કહી ખુશી કહી ગમનો માહોલ

જામનગરમાં પણ ગઇકાલ રાત્રે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી જામનગરથી યુપીના ગાજિયાબાદ સુધી 1200 પરપ્રાંતીય શ્રમિકો સાથેની પ્રથમ ટ્રેન વહીવટી તંત્ર દ્વારા રવાના કરવામાં આવી હતી. ત્યારે પરપ્રાંતીય શ્રમિકોમા કહી ખુશી કહી ગમનું વાતાવરણ જોવા મળ્યું હતું.

May 7, 2020, 08:44 AM IST

લોકડાઉન 3.0: ટ્રેન-પ્લેન-મેટ્રો રહેશે બંધ, આટલી બાબતોને સરકારે આપી છુટ

દેશમાં કોરોના વાયરસનાં સતત વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન 14 દિવસ માટે વધારી દીધું છે. 17 મે સુધી દેશવ્યાપી લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન છતા સતત વધી રહેલા કોવિડ 19નાં કેસને જોતા કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં વાહનવ્યવહારની સુવિધાઓ પહેલાની જેમ જ બંધ રહેશે. ટ્રેન અને પ્લેન સેવાઓ ચાલુ નહી કરવામાં આવે. આ પ્રતિબંધ સંક્રમણના ફેલાવો અટકાવવા માટે લગાવવામાં આવી છે. સ્કુલ, કોલેજ, સંસ્થાન, હોસ્પિટૈલિટી સર્વિસ, હોટલ અને રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.

May 1, 2020, 08:30 PM IST

Lockdown 2: તમામ ઘરેલૂ અને આંતરાષ્ટ્રીય ઉડાનો 3 મે સુધી રદ, DGAC એ કરી જાહેરાત

કોરોના વાયરસ  (Coronavirus) સંકટના લીધે દેશભરમાં 21 દિવસથી લાગૂ લોકડાઉનને વધારીને હવે ત્રણ મે સુધી કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ કોરોના વાયરસ વિરૂદ્ધ દેશની જંગ વધુ લાંબી ચાલશે.

Apr 14, 2020, 05:04 PM IST