ડીએ

મોંઘવારી ભથ્થા પર મોદી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓ માટે શું છે ખાસ

કોરોના સંકટના લીધે આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. ભારતમાં પણ લોકડાઉનના કારણે ધંધા રોજગારને આંચકો લાગ્યો. સાથે જ કેન્દ્ર સરકારને પણ ઘણી નાણાકીય ખાધ પડી. આ દરમિયાન મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં મોટો નિર્ણય લીધો છે. 

Nov 23, 2020, 12:43 PM IST

સરકારી કર્મચારીઓને આંચકો, DA બાદ હવે GPF ના દરમાં થયો આટલો ઘટાડો

લોકડાઉન (Lockdown) વચ્ચે સરકારી કર્મચારીઓ માટે વધુ એક આંચકાજનક સમાચાર છે. તાજેતરમાં જ મોંઘવારી ભથ્થા (DA)ને આગામી વર્ષ સુધી ટાળી દીધા બાદ કેન્દ્ર સરકારે હવે જનરલ પ્રોવિંડેટ ફંડ (GPF)ના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

May 6, 2020, 02:47 PM IST

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રી કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન વચ્ચે સરકારનાં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાને ટાળી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે, માર્ચ મહિનામાં કેબિનેટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. 

Apr 23, 2020, 06:24 PM IST

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રી કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન વચ્ચે સરકારનાં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાને ટાળી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે, માર્ચ મહિનામાં કેબિનેટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. 

Apr 23, 2020, 06:15 PM IST

કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનધારકોને સરકારે મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. 

Mar 13, 2020, 12:28 PM IST

સરકારી કર્મચારી-પેંશનરોને આટલું મળે છે DA, જાણો આગળ કેટલી વધવાની છે સંભાવના

કેંદ્વીય તથા રાજ્ય સ્તરના સરકારી કર્મચારીને 12 ટકા DA અથવા DR (ડિયરનેસ રિલીફ) મળી રહી છે. એટલે કે અનુમાન અનુસાર જે કર્મચારીની બેસિક 18 હજાર રૂપિયા છે, તેને 12 ના DA આધાર પર 2160 રૂપિયા મળી રહ્યા છે. આ વધારો 1 જાન્યુઆરી 2019થી લાગૂ થઇ છે. 

May 3, 2019, 05:05 PM IST

આનંદો...! કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં 3%નો વધારો

આ અગાઉ ઓગ્સ્ટ, 2018માં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએમાં 2 ટકાનો વધારો કર્યો હતો 

Feb 19, 2019, 09:26 PM IST

7th Pay Commission: બિહારના લાખો કર્મચારીઓ માટે દિવાળી પહેલાં ખુશખબરી

રાજ્યમાં નવા દર એક જુલાઇ 2018થી લાગૂ થશે. મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં મંગળવારે મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. 

Oct 24, 2018, 11:41 AM IST

જન્માષ્ટમી અને આગામી તહેવારો નિમિત્તે સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની ૨% મોંઘવારી ભથ્થાની ભેટ

રાજ્યના આઠ લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને મળશે લાભ, સરકારને વાર્ષિક રૂ.680 કરોડનો બોજો : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

Sep 1, 2018, 06:21 PM IST

કેંદ્રીય કર્મચારીઓને થયો 16000 રૂપિયા સુધીનો ફાયદો, આ રીતે વધી તેમની સેલરી

તાજેતરમાં જ કેંદ્રીય કર્મચારીઓ તથા પેંશનરને ડીએ બે ટકા વધારીને 9% કરી દીધું છે. તેનાથી 180000 બેસિક પેવાળાના પગારમાં 360 રૂપિયાનો વધારો થયો છે.

Aug 31, 2018, 01:24 PM IST

તહેવાર પહેલાં મોદી સરકારે કેંદ્રીય કર્મચારીઓને આપી મોટી ભેટ, DA 2% વધાર્યું

ઝી ન્યૂઝ ડિજિટલે જૂલાઇમાં આ સમાચાર બ્રેક કરી દીધા હતા કે મોદી સરકાર આ વખતે ડીએ  બે ટકા વધારશે અને આ ઓગસ્ટના પગાર સાથે આવશે.

Aug 29, 2018, 01:08 PM IST

7મું પગાર પંચ: શું મોદી સરકાર કરશે કેંદ્રીય કર્મચારીઓનું DA વધારવાની જાહેરાત? કેબિનેટ બેઠક આજે

ડીએની ગણના કર્મચારીની બેસિક સેલરીના આધારે થાય છે. આ વર્ષે માર્ચમાં સરકારે બે ટકા ડીએ વધાર્યું હતું. તેને 5 ટકાથી વધારીને 7 ટકા કરી દીધું હતું. 

Aug 29, 2018, 11:37 AM IST